Rajkot News: રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને બાળ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે કુલ 12 બાળકો લાપતા થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
Gujarat Govt Meta MoU:આજના ડિજિટલ યુગમાં સામાન્ય નાગરિકોની સગવડતામાં વધારો કરવા માટે ગુજરાત સરકારે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સરકારી કચેરીઓમાં કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા અને ધક્કા ખાવામાંથી હવે ગુજરાતની જનતાને કાયમી મુક્તિ મળવા જઈ રહી છે. રાજ્ય સરકારે નાગરિકોને 'લાઈનથી ઓનલાઈન' તરફ લઈ જઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) પર જ 20 જેટલી મહત્વની નાગરિક કેન્દ્રી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
દરેક વ્યક્તિનું એક સપનું હોય કે પોતાના ઘરનું ઘર હોય. આજકાલ મકાનો લેવા સામાન્ય વ્યક્તિનું કામ નથી. અમદાવાદ જેવા શહેરમાં 2 BHKનો ભાવ 50થી 60 લાખ અને 3 BHKનો ભાવ 80 લાખથી એક કરોડની આસપાસ છે. હવે આ રકમ બેન્ક લોન સિવાય તો શક્ય નથી. જેથી અમે તમને અહીં સૌથી સસ્તા વ્યાજ દરે કઈ લોન મળી શકે એની વિગતો તમને અહીં આપી રહ્યા છીએ.
Ahmdabad News: તહેવારને લઈને લોકો વતન જતા ગીતામંદિર એસટી ડેપો ખાતે મુસાફરોની ભીડ વચ્ચે અવ્યવસ્થા. તહેવાર પર વતન જવા લોકોની દોટ. વતન જવાને લઈને ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડ પર મુસાફરો ઉમટયા. મુસાફરો ઊમટતા બસ સ્ટેન્ડ પર સર્જાઈ ભીડ. સૌથી વધુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત રૂટ પર ભીડ. ભીડ વચ્ચે બસ નહિ મળતા હોવાના લોકોના આક્ષેપ
Gujarat Police: કેનેડાના યુવાને લગ્નના કપડા ખરીદવા વડોદરાના વેપારીને એડવાન્સ બુકિંગ એમાઉન્ટ જમા કરાવી, બુકિંગ કેન્સલ કરવા છતાં વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની પોસ્ટ મૂકી હતી. ગુજરાત પોલીસે ટાઇમ ઝોન ડિફરન્સ હોવાના કારણે મોડી રાત્રે અરજદારનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી લીધી, વડોદરાના વેપારીને ત્યાં પોલીસ પહોંચી ને વેપારીએ અરજદારના ફસાયેલા પૈસા પરત કરી દીધા
Yellow Teeth: પીળા દાંત ફક્ત તમારા માટે શરમજનક નથી, પરંતુ ઘણી મૌખિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે, દંત ચિકિત્સકોએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે જેના દ્વારા તમે પીળા દાંતને સફેદ કરી શકો છો.
Pensioners Life Certificate News :ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટિફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.
Buying a Home or Renting: ઘર ખરીદવું એક લાંબા ગાળાનું રોકાણ હોય છે. સમયની સાથે ઘરની કિંમત વધે છે, જેનાથી નેટવર્થ વધે છે. જ્યારે ભાડે રહેવાથી દર વર્ષે ભાડામાં વધારો થાય છે.
Vastu Tips For Home: દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મા લક્ષ્મીની ખાસ તસવીર લગાવવાથી તેમના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.
Renting Property Rule: ગુજરાતમાં ફરી એકવાર ભાડૂઆત અને માલિકની મિલકતને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અનેકવાર મકાનમાલિકો અને ભાડુઆતને લઈને મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે, ત્યારે હાઈકોર્ટે અમદાવાદમાં બનેલા એક કેસની વિગતમાં પોતાનો ચુકાદો આપ્યો છે.
જુનાગઢના મન વૃદ્ધાશ્રમમાં વડીલોની અનેરી સેવા, કલિયુગમાં પણ પિયુષ આડતીયા નામનો યુવાન શ્રવણ બની કરી રહ્યો વૃધ્ધો ની સેવા, વડીલોની સેવા કરવા યુવાને પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી વિકસાવ્યું મન વૃદ્ધાશ્રમ.
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક ઉપાયો અપનાવવાથી જીવનમાં નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ વાસ્તુ ઉપાયો કરો.
શું તમે વિચારી શકો છો કે કોઈ ઘરની મરમ્મત પર કરાયેલા ખર્ચ તેની ખરીદ કિંમત કરતા વધુ હોઈ શકે? પરંતુ આવું સાચેજ બન્યું છે. ઈટલીમાં એક મહિલાએ આવું કર્યું છે.
અબજપતિ એલન મસ્ક પાસે એટલી બધી સંપત્તિ છે કે તે જેવો ઈચ્છે તેવો શાનદાર આલિશાન બંગલો બનાવી શકે. મહેલ ખરીદી શકે પરંતુ શું તમે જાણો છો કે મસ્ક પાસે પોતાનું કોઈ ઘર નથી?
નવાગામમાં આવેલ કન્યા શાળામાં ધો. 1થી 8ના વર્ગો ચાલે છે. શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો પૈકી આચાર્ય ઓડિટમાં અને અન્ય બે શિક્ષકો તાલીમમાં ગયા હતા. જયારે બે શિક્ષિકા શાળામાં હાજર હતી. શાળાના બીજા માળે આવેલ ધો.7ના વર્ગમાં કુલ 17 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
જો કે તમે પણ તે બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો અને નોંધ કરજો કે જયારે તમારા ઘરમાં ગરોળી રહેતી હોય ત્યારે તમને ધન સબંધિત કોઈ તકલીફ નહીં પડે તેમજ ઘરમાં પૈસાની કમી પણ જોવા નહી મળે, તેથી ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલા આ વિચાર કરી લેજો.
US Vice President: શપથ ગ્રહણ સમારોહ જાન્યુઆરીમાં યોજાશે. જે બાદ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રહેશે. જો કે, કેટલાક લોકોના મનમાં પ્રશ્ન એ આવશે કે જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રહેશે તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેમના પરિવાર સાથે ક્યાં રહેશે?
Relationship: શું તમે જાણો છોકે, પુરુષોની કઈ વાતની દિવાની હોય છે મહિલાઓ? પુરુષોમાં એવી કઈ ખૂબી હોય છે જે મહિલાઓને હોય છે ખુબ પસંદ? જાણો આવા અનેક સવાલોના રોચક જવાબો...
Money Plant: એવુ કહેવામાં આવે છે કે ઘરમાં આ છોડને લગાવવાથી અનેક પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે. આ છોડને ઘરમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. કેટલાક લોકો મની પ્લાન્ટને ઘરના કોઈપણ ખૂણામાં મૂકે છે, જે ખોટું છે.
Rangoli at Diwali 2024: દિવાળીના તહેવારમાં રંગોળીનું છે ખુબ મહત્વ, કલરફૂલ રંગોળી પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ? જાણો દિવાળીના તહેવારો અંગેની સૌથી રોચક વાતો...
તમે જોયું હશે કે ઘણાં લોકો નવું ઘર બનાવતી વખતે વાસ્તુ ટિપ્સને ફોલો કરતા હોય છે. તેની પાછળ ઘણાં કારણો છે. જો તમે ના જાણતા હોવ તો એકવાર આ આર્ટિકલ જરૂર જોઈ લેજો...
Benefits Of Keeping Indoor Plants: ઘરની અંદર રાખવામાં આવેલા છોડ તમારા ઘરની સુંદરતા જ નથી વધારતા, તે તમારા મૂડને પણ અસર કરે છે. જો તમને લાગે છે કે કામના તણાવ અથવા અન્ય કોઈ કારણોસર તમારો મૂડ સારો નથી, તો આ છોડને ઘરમાં લગાવો. તમારો મૂડ સારો રહેશે અને તમે માનસિક રીતે પણ મજબૂત અનુભવશો.