close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

માફિયા

Morbi Water Threting Stop After Zee 24 Kalak's Coverage PT1M28S

મોરબીના પાણી માફિયાઓ પર ઝી 24 કલાકના અહેવાલ બાદ તવાઈ

મોરબીના પાણી માફિયાઓ પર ઝી 24 કલાકના અહેવાલ બાદ તવાઈ, રાતો રાત તળાવ નજીકના પાણીના ટેન્કર ભરવા માટેના ડીઝલના મશીન અને પાઈપ ગાયબ,

May 5, 2019, 04:00 PM IST

અમિત શાહએ મમતા બેનર્જીની સરકારને કહ્યું ‘માફિયા રાજ’, 90 દિવસમાં ઉખાડવાની કરી વાત

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં માફિયા રાજ ચલાવી રહી છે. તેમણે દાવો કર્યો કે ગૌ તસ્કરીમાં રાજ્ય મુખ્ય પર છે અને તે ઘૂસણખોરો માટે છુપાવવા માટેનું સ્થળ બની ગયું છે.

Apr 22, 2019, 03:36 PM IST

અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ

યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. 
 

Apr 3, 2019, 04:59 PM IST
Rajkot connection in 500 crore drugs seized by Ahmedabad ATS PT1M35S

અમદાવાદ એટીએસે ઝડપેલા 500 કરોડના ડ્રગ્સના મામલામાં સામે આવ્યું રાજકોટ કનેક્શન

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં કરોડના ડ્રગ્સ દરિયાઇ માર્ગથી ઘૂસાડવાના કૌભાંડનો પદાર્ફાશ થયો છે. ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. આ મામલામાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે.

Mar 28, 2019, 03:35 PM IST

મુંબઈની ગેંગે ગુજરાતના ગરીબ પરિવારના 300 બાળકો વિદેશમાં વેચ્યાં, એકની કિંમત 45 લાખ રૂ.

બાળકોની તસ્કરી મામલે મુંબઈ પોલીસને એક મોટી સફળતા મળી છે. તેમણે આ મામલે એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

Aug 16, 2018, 01:55 PM IST