અમદાવાદ એટીએસે ઝડપેલા 500 કરોડના ડ્રગ્સના મામલામાં સામે આવ્યું રાજકોટ કનેક્શન

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં કરોડના ડ્રગ્સ દરિયાઇ માર્ગથી ઘૂસાડવાના કૌભાંડનો પદાર્ફાશ થયો છે. ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. આ મામલામાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે.

Trending news