हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માવઠુ
માવઠુ News
forecast
ગુજરાતમાં ફરી આ જિલ્લામાં થશે વરસાદ, બે મહિનામાં વાતાવરણમાં પલટો-વંટોળ જેવી મુશ્કેલી
Gujarat Weather Forecast: નવી આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરતે. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના આગાહી મુજબ માર્ચના અંતમાં અને એપ્રિલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
Mar 18,2024, 18:00 PM IST
Mavtu
અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું; આ જિલ્લાઓનું આવી બનશે! શુ ઘાતક સાબિત થશે આગાહી
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનો ચિતાર રજૂ કરી દીધો છે.
Dec 17,2023, 18:11 PM IST
Gujarat Weather
આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ
વામાન વિભાગની ભારે આગાહી : 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસ રહેશે આવુ વાતાવરણ અહી પડશે વરસાદ
Apr 12,2023, 20:22 PM IST
કમોસમી વરસાદ
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Mar 29,2020, 2:50 AM IST
કમોસમી વરસાદ
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Mar 28,2020, 9:05 AM IST
corona virus
કોરોના વાયરસ વચ્ચે રાજ્યમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ, વીજળી પડતા એકનું મોત
એક તરફ લોકો કોરોના (corona virus) ને કારણે ટેન્શનમાં મૂકાયા છે. તો બીજી તરફ, ખાંસી-ઉધરસના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોરોના વાયરસ સમાચાર વચ્ચે માઠા સમાચાર આવ્યા છે. હાલ રાજ્યભરમાં અનેક શહેર-જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે રાજ્યનું વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, 24 થી 26 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 25 અને 26 માર્ચે થન્ડર સ્ટોર્મ સાથે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. ત્યારે આજે ક્યાં ક્યા વરસાદ પડ્યો તે જોઈએ.
Mar 25,2020, 15:29 PM IST
24 Kalak News
રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાએ વરસાદી ઝાપટા
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક સ્થળોએ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ફેરફાર થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. રાત્રે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
Jan 28,2020, 11:27 AM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: રાજ્યના 56.36 લાખ ખેડૂતો માટે ચિંતાના સમાચાર
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક સ્થળોએ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ફેરફાર થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. રાત્રે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
Jan 28,2020, 11:27 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ