મોટોરોલા

ભારતમાં જલદી લોન્ચ થશે મોટોરોલા Moto G 5G અને Moto G9 Power, જાણો તમામ માહિતી

મોટોરોલા ભારતમાં જલદી પોતાનો પ્રથમ 5G ફોન Moto G 5G લોન્ચ કરવાની છે. આ સાથે કંપની Moto G9 Power પણ લોન્ચ કરશે. મોટોરોલાના આ બે નવા ફોન હાલમાં યૂરોપમાં લોન્ચ થયા છે અને હવે ભારતમાં તેની એન્ટ્રી થવાની છે. 

Nov 24, 2020, 04:34 PM IST

Samsung લોન્ચ કરશે સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો શું હશે ફીચર્સ

આ વર્ષે મોટાભાગની મોબાઇલ કંપનીઓ પોતાના ફોલ્ડેબલ ફોન (Foldable Phone)લઇને આવી છે. સેમસંગ (Samsung),એલજી (LG)થી માંડીને મોટોરોલા (Motorola) સુધી પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. આ તમામ ફોન ઘણા મોંઘા છે. પરંતુ જો તમે પણ ફોલ્ડેબલ ફોન ખરીદવા માંગો છો તો નિરાશ થવાની જરૂર નથી. સેમસંગ જલદી એક સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન  (Affordable Foldable smartphone)લઇને આવવાની છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે ખૂબ જલદી તેને બજારમાં ઉતારશે. 

Nov 23, 2020, 03:31 PM IST

Motorola ભારતમાં લોન્ચ કરશે સૌથી સસ્તો 5G ફોન, જાણો શું હશે ફીચર્સ

Motorola એ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તમામ તૈયારીઓ  પુરી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ ભારતમાં એક મિડ રેંજ સ્માર્ટફોન ઉતારવાની યોજના બનાવી છે.

Nov 22, 2020, 04:30 PM IST

ભારતમાં 5 ઓક્ટોબરે લોન્ચ થશે Motorola Razr 5G, જાણો આ સ્માર્ટફોનની ખાસિયતો

Motorola Razr 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન 5 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થશે. મોટોરિલા ઇન્ડિયાએ ટ્વિટ કરીને ફોનની લોન્ચીંગ ડેટનો ખુલાસો અક્ર્યો છે. સાથે જ એ જાણકારી શેર કરી છે કે Motorola Razr 5G ને ફ્લિપકાર્ટ પરથી વેચવામાં આવશે.

Oct 4, 2020, 02:40 PM IST

ઓક્ટોબરમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, ફેસ્ટિવ સીઝન પર છે કંપનીઓનો ફોકસ

ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝન શરૂઆત સાથે મોબાઇલ કંપનીઓનું ધ્યાન તેમના વેચાણમાં વધારો કરવાનું છે. આવી સ્થિતિમાં Apple, Samsungથી લઇને અન્ય કંપનીઓ પણ તેમના દમદાર ફોન્સથી બજારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે

Sep 30, 2020, 08:18 PM IST

શાઓમી જલદી જ લોન્ચ કરશે 108 મેગા પિક્સલ કેમેરાવાળો ફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી એક એવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે, જેનો કેમેરો 108 મેગાપિક્સલનો હશે અને આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક હશે.

Sep 21, 2020, 11:59 AM IST

અત્યંત લોકપ્રિય આ 5 બ્રાન્ડ હકીકતમાં Chinese Brands છે, ખબર છે તમને? આ નામ જાણીને ચોંકી જશો

LAC પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલના કારણે સામાન અને બ્રાન્ડ્સને લઈને ચિંતા વધી ગઈ છે. આપણા દેશમાં હજુ પણ કેટલીક બ્રાન્ડ એવી છે કે ખુબ લોકપ્રિય છે પરંતુ લોકોને તે જાણીને નવાઈ લાગશે કે તેમાથી કેટલીક ટોપ સેલિંગ બ્રાન્ડ વાસ્તવમાં ચીની સ્વામિત્વવાળા (Chinese owned) છે. આ બ્રાન્ડ્સ પર ચીનના માલિકોનો હક છે. અહીં તમને એવી જ 5 લોકપ્રિય એપ્સ અને બ્રાન્ડ્સ વિશે જણાવીએ છીએ જેમાં ચીનની ભાગીદારી છે અથવા તો એમ કહો કે આ બ્રાન્ડ્સ અને એપ્સ પર ડ્રેગનનું સ્વામિત્વ છે. 

Sep 19, 2020, 10:57 AM IST

Redmi 9 સહિત આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં થશે લોન્ચ

Nokia, Xiaomi અને Motorola જેવી કંપનીઓ તરફથી લગભગ 5 સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં લોન્ચ થશે. 
 

Aug 22, 2020, 06:15 PM IST

મોટોરોલાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Moto G 5G Plus લોન્ચ

Moto G 5G Plusને આખરે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. તેને કંપની સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન ગણાવી રહી છે. 

Jul 8, 2020, 12:04 PM IST

એવું શું છે આ 75 હજાર રૂપિયાના નવા Motorola Edge+ ફોનમાં? અહીં જાણો ખૂબીઓ

જો મોંઘા ફોનની વાત કરવામાં આવે તો આપણા મગજમાં ફક્ત (Apple) અને સેમસંગ (Samsung)ના ફોનમાં આવે છે. તેના મોંઘા ફોન હોવાના કારણે તેની બ્રાંડ વેલ્યૂ અને ઘણા યૂનિક ફિચર્સ છે. પરંતુ જો કોઇ તમને કહે કે ચીની મોબાઇલ કંપની Motorola પોતાનો ફોન 75,000 રૂપિયામાં વેચી રહી છે તો તમારા મનમાં પહેલો પ્રશ્ન એ થશે કે આખરે એવું શું ખાસ વાત છે? આખરે કઇ કંપની આટલો મોંઘો ફોન વેચી રહી છે? આવો જાણો મોટોરોલાના એક નવા ફોન વિશે... 

May 20, 2020, 02:21 PM IST

MOTO એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ ફોન, ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ

મોબાઇલ ફોન નિર્માતા કંપની લેનોવો (Lenovo) ના સ્વામિત્વવાળી મોટોરોલા (Motorola) કંપનીએ પોતાના મોટોરોલા-વન મૈક્રો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ મોબાઇલ મીડિયાટેક હીલિયો પી-70 ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનની કિંમત ભારતમાં 9,999 રૂપિયા રાખવામાં આવી છે.

Oct 10, 2019, 03:23 PM IST

આ તારીખે ભારતમાં લોન્ચ થશે Motorola One Action, જાણ શું છે તેના ફીચર

આ સ્માર્ટફોનનું સારૂ ફીચર તેનો 117 ડિગ્રીનો વાઇડ એન્ગલ કેમેરો છે, જેને વીડિયો રેકોર્ડિંગ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. 
 

Aug 17, 2019, 03:54 PM IST

આ તારીખે લોન્ચ થશે શકે છે Motorola One Vision, જાણો ફીચર્સ

અમેરિકન ટેલિકોમ કંપની મોટોરોલા ખૂબ જલદી Motorola One Vision લોન્ચ કરવા જઇ રહી છે. એક લીક પોસ્ટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે આ સ્માર્ટફોનને બ્રાજીલના સાઓ પોલોમાં 15 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કંપની દ્વારા લોન્ચિંગને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. આ ફોનમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં સેમસંગના Exynos 9610 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  

May 3, 2019, 09:53 AM IST

SAMSUNG A90 માં હશે પોપ-અપ સેલ્ફી કેમેરો અને આ ફીચર્સ

ગુપ્ત માહિતી આપનાર પ્રસિદ્ધ કંપની 'આઇસ યૂનીવર્સ'એ પોતાના ટ્વિટર હેંડલ પર ખુલાસો કર્યો કે સેમસંગનો 'એ90' સ્માર્ટફોન કથિત રીતે પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે આવી રહ્યો છે. 'આઇસ યૂનીવર્સ'એ શનિવારે ટ્વિટ કર્યું 'એ90' પરફેક્ટ છે. આ સેમસંગનો પહેલો ફ્રંટ પોપ-અપ કેમેરાવાળો ફોન હશે, તેની સ્ક્રીમ એકદમ યોગ્ય છે, તેમાં કોઇ દાગ, કોઇ કાણું નથી.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી આ ફોનની બીજી વિશેષતાઓ વિશે જાણવા મળ્યું નથી, પરંતુ આ ડિવાઇસ આ વર્ષના અંત સુધી આવવાની આશા છે. 

Feb 4, 2019, 11:45 AM IST

મોટારોલાએ મોટો જી સીરીઝનો લોન્ચ કરાયો નવો સ્માર્ટફોન Moto G6 Plus, જાણો શું કિંમત અને ફિચર્સ

મોટો જી શ્રેણીવાળા આ હેંડસેટની ક્વાલિટી, સ્ટાઇલ અને એક્સપીરિયંસ પર કંપનીને વિશષે ધ્યાન આપ્યું છે. તેમાં તમે ઇંટીગ્રેટેડ ગુગલ લેંસ ફંક્શનલિટીની સાથે વધારે કાર્ય કરી શકો છો. તેમાં 3ડી ગ્લાસ બેક છે. જેના કારણે તેનો લુક ખુબ જ પ્રીમિયમ દેખાય છે

Sep 10, 2018, 03:48 PM IST

ભારતમાં લોન્ચ થયો મોટોનો નવો ફોન ઝેડ2 ફોર્સ, જાણો મોબાઇલ વિશે

અગ્રણી મોબાઇલ ઉત્પાદક કંપની મોટોરોલા ઈન્ડિયાએ ભારતીય બજાપમાં પોતાનો નવા પ્રીમિયમ સ્માર્ટફોન ઝેડ2 ફોર્સ (Z2 force) લોન્ચ કરી દીધો છે. 

Feb 15, 2018, 08:22 PM IST