મોબાઇલ ફોન

Xiaomiએ ભારતમાં લોન્ચ કરી પ્રથમ વાયરલેસ પાવર બેન્ક

મી વાયરલેસ પાવર બેન્કમાં બે પ્રકારના ચાર્જિંગ પોર્ટ છે. પ્રથમ યૂએસબી ટાઇપ એ આઉટપુટ પોર્ટ અને બીજો યૂએસબી ટાઇપ સી ઇનપુટ પોર્ટ. આ પાવર બેન્કથી એક સાથે બે મોબાઇલ ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. 

 

Mar 16, 2020, 04:57 PM IST

GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન

GST કાઉન્સિલની 39મી બેઠકમાં મોબાઇલ પર ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ મોબાઇલ ફોન જીએસટીના 18 ટકાના સ્લેબમાં આવી જશે. 

Mar 14, 2020, 06:41 PM IST

Huawei P40 સિરીઝના સ્માર્ટફોનમાં હશે 5 રિયર કેમેરા, 26 માર્ચે થશે લોન્ચ

Huawei 26 માર્ચે P40 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ સિરીઝ હેઠળ કંપની ત્રણ સ્માર્ટફોન P40, P40 Pro અને P40 પ્રીમિયમ એડિશન લોન્ચ કરશે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે P40 સિરીઝની લોન્ચ ઇવેન્ટ પેરિસમાં થશે.

Mar 11, 2020, 04:04 PM IST

ભારતમાં 12 માર્ચે લોન્ચ થશે Redmi Note 9, કંપનીએ જારી કર્યું ટીઝર

Xiaomi Redmi Note 9 ભારતમાં 12 માર્ચે લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવશે. 
 

Mar 2, 2020, 04:53 PM IST

Oppo A31 આગામી સપ્તાહે ભારતમાં થઈ શકે છે લોન્ચ, સાથે મળી શકશે આ ઓફર

Oppo A31ને થોડા સમય પહેલા ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. 

Feb 22, 2020, 03:48 PM IST

ચાર રિયર કેમેરાની સાથે આવ્યો Samsung Galaxy A71, જાણો કિંમત અને ખાસિયત

સેમસંગનો આ સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજની સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા છે.  Samsung Galaxy A71 સ્માર્ટફોન પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલરમાં મળશે. 

Feb 19, 2020, 05:12 PM IST

Blacklist થઇ શકે છે તમારો મોબાઇલ નંબર, ભૂલથી પણ ન કરો આવો કોલ

મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ મોબાઇલ ફોન તો તમારો મોબાઇલ નંબર પણ બ્લેક લિસ્ટ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે તમે તમારા પર્સનલથી કોમર્શિયલ કોલ કરશો તો ટેલિકોમ વિભાગ તમારા નંબરને બ્લેક લિસ્ટ કરી દેશે. આ ઉપરાંત પ્રાઇમરી નંબરથી કોમર્શિયલ મેસેજ મોકલનાર યૂઝર્સને નંબરને પણ બંધ કરી દેવામાં આવશે. 

Feb 14, 2020, 05:13 PM IST

સ્માર્ટફોન યૂઝર સમયસર ચેતી જજો! દાવ પર લાગી શકે છે તમારી જીંદગી

મોબાઇલ (Mobile)ની લતના લીધે સામાન્ય જનજીવન સૌથી પ્રભાવિત થઇ રહ્યું છે. જો આપણે આ રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહીશું તો ઘણી માનસિક અને શારિરીક બિમારી અને સ્વાસ્થ્યને આમંત્રણ આપીશું. દર ભારતીય વર્ષના 1800 કલાક મોબાઇલ (Mobile) ને આપી રહ્યા છીએ, આ ખુલાસો સાઇબર મીડિયા રિસર્ચના સર્વેમાં થયો છે.

Dec 26, 2019, 08:37 AM IST
Theft Revealed In Bin Sachivalay Exam PT2M50S

બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી થઇ હોવાનો ખુલાસો

પાલનપુરની મોરિયા અને નવોદય વિદ્યાલયમાં બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન મોબાઈલ પકડાવવાનો મામલો સામે આવ્યો છે. પરીક્ષા દરમિયાન વર્ષા ચૌધરી (રહિશ પાલનપુર, પરીક્ષા સ્થળ મોરિયા ) અને ભરત ચૌધરી (કાંકરેજ, પરીક્ષા સ્થળ પવાયા) નામના પરિક્ષાર્થીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા હતા. પાલનપુર પોલીસે બંને પરિક્ષાર્થીઓ સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વોટ્સએપ દ્વારા પરીક્ષાનું પેપર મોકલવામાં આવ્યું હોય તેવી પોલીસને આશંકા છે. પોલીસે મોબાઈલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Nov 19, 2019, 12:15 PM IST

₹1,399મા લોન્ચ થયો Lava A5, ત્રણ દિવસ સુધી ચાલશે બેટરી

ફોટોગ્રાફી માટે તેમાં VGA પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં જૂમિંગની સુવિધા છે. આ કેમેરાથી વીડિઓ રેકોર્ડિંગ પણ કરી શકાય છે.
 

Nov 18, 2019, 05:34 PM IST

Redmi K30 2020મા થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત

વીબિંગની પોસ્ટ ખાસ કરીને ચીનના ટોપ 4જી સ્માર્ટફોનના મોબાઇલ લિસ્ટ વિશે હતી. તેમાં રેડમી K20 પ્રો, રેડમી K20 પ્રો પ્રીમિયમ એડિશન, રેડમી નોટ 8 પ્રો અને રેડમી નોટ 8ને સામેલ કરવામાં આવ્યા હતા.
 

Nov 17, 2019, 05:25 PM IST
ST Bus Driver Talking Over Phone In Bus Video Viral PT4M19S

એસટી બસના ડ્રાઇવરે નિયમભંગ તો કર્યો અને ઉપરથી કરી દાદાગીરી

અમદાવાદના એસટી ડ્રાઇવર દ્વારા ચાલુ બસે ફોનપર વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. મુસાફરોએ વિરોધ કરતા ડ્રાઇવરે ગાળાગાળી કરી હતી. અસભ્ય વર્તન કરી ડ્રાઇવરે દાદાગીરી કરી હતી. મુસાફરોના જીવ સાથે બસ ડ્રાઇવર ખીલવાડ કરી રહ્યા છે. ડ્રાઇવરના વર્તનને કંડક્ટરનું પણ સમર્થન મળ્યું હતું. એક્સપ્રેસ હાઇવે પરથી બસ પસાર થતી જોવાઇ રહી છે.

Nov 5, 2019, 04:00 PM IST

TRAI નો નિર્ણય, મોબાઇલ પર 30 સેકન્ડ અને લેન્ડલાઇન પર 60 સેકન્ડ વાગશે રીંગ

મોબાઇલ ફોન (Mobile) પર ઇનકમિંગ કોલની રીંગ (Ringtone) હવે વધુમાં વધુ 30 સેકન્ડ અને લેન્ડલાઇન (Landline) પર વધુમાં વધુ 60 સેકન્ડ સુધી વાગશે. આ નિર્ણય ટ્રાઇએ કર્યો છે. ટ્રાઇએ ધ સ્ટાડર્ડ્સ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ઓફ બેસિક ટેલિફોન સર્વિસ (વાયરલાઇન) (The Standards of Quality of Service of Basic Telephone Service (Wireline) અને સેલુલર મોબાઇલ ટેલીફોન સર્વિસ (સેવંથ એમેંડમેંટ) રેગુલેશન 2019 (Cellular Mobile Telephone Service (Seventh Amendment) Regulations, 2019) જાહેર કરી દીધું છે. 

Nov 2, 2019, 12:42 PM IST

4000mAh બેટરી અને 6GB રેમની સાથે Huawei Enjoy 10s થયો લોન્ચ, જાણો કિંમત

આ ફોન માત્ર એક મોડલમાં મળશે. તેના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1599 ચીની યુઆન એટલે કે આશરે 16050 રૂપિયા છે.

Oct 25, 2019, 04:30 PM IST
 reliance jio to charge for other network calling ttec PT6M55S

હવે જીયોથી કોલ ફ્રી નહીં, બીજા નેટવર્ક પર કોલ કરવાના લાગશે પૈસા

કોલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ બુધવારે જાહેરાત કરી છે કે તે ગ્રાહકો પાસે કોલિંગના પૈસા લેશે. જીયો યૂઝર્સ પાસે જિયો સિવાય બાકી નેટવર્ક પર કરનારા વોયસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. પરંતુ તેને બરાબર મૂલ્યનો ફ્રી ડેટા આપીને જીયો તેને બેલેન્સ કરશે. જીયોએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ પોતાના યૂઝરો દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ માટે પેમેન્ટ કરવાની જરૂરીયાત પડી રહી છે, ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જ જીયો યૂઝર દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ અને વોટ્સએપ, ફેસટાઇમ કે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ પર લાગૂ થશે નહીં.

Oct 9, 2019, 08:00 PM IST

સુરત: મોબાઇલ ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગની ધરપકડ, 57 મોબાઇલ જપ્ત

સુરતમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરનારનો ત્રાસ વધી રહ્યો હતો. દરમ્યાન સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 57 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 

Oct 6, 2019, 06:45 PM IST

મોટોરોલા રેજર ફોલ્ડેબલ સ્માર્ટફોનનું વર્ષના અંત સુધીમાં થશે ડેબ્યુ

આ વર્ષની તેના શરૂઆતની ડેડલાઇન મિસ થયા બાદ સમાચાર મળી રહ્યા છે કે મોટોરોલા 2019ના અંત પહેલા તેના રેઝર ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે. 

Sep 29, 2019, 05:22 PM IST

ખોવાયેલ મોબાઈલ ફોન શોધવામાં રાજકોટ પોલીસ રાજ્યમાં પ્રથમ નંબરે

ખોવાયેલ અથવા તો ચોરાયેલ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત આપવામાં સમગ્ર રાજ્યમાં રાજકોટ પોલીસ પ્રથમ નંબરે આવી રહી છે. રાજકોટ પોલીસે 3 વર્ષમાં 6 કરોડની કિંમતના અંદાજિત 6000 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા છે.

Sep 9, 2019, 04:32 PM IST

21 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થશે Xiaomi Mi A3, આ છે ખાસ ફીચર

Android One પર ચાલનાર Xiaomi Mi A3 ભારમતાં લોન્ચ થશે. કંપનીએ જાહેરાત કરી કે ભારમતાં 21 ઓગસ્ટે રજૂ કરવામાં આવશે. 

Aug 13, 2019, 04:53 PM IST

Oppo લઈને આવી રહ્યું છે Reno સિરીઝનો ત્રીજો સ્માર્ટફોન, ટૂંક સમયમાં થશે લોન્ચ

Oppo Renoની ડિસ્પ્લે 6.4 ઇંચની છે જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. 
 

Aug 4, 2019, 04:02 PM IST