મોલ

સરકારે રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો, મોલ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'અનલોક-1' દરમિયાન કોરોના વાયરસના કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

Jun 13, 2020, 08:38 AM IST

Unlock 1: ખુલવા લાગ્યા ધાર્મિક સ્થળ, મંદિરોમાં ભગવાન દર્શન માટે પહોંચ્યા શ્રદ્ધાળુ

લોકડાઉનના લીધે બંધ ધાર્મિક સ્થળ આજથી ખુલવા લાગ્યા છે. દિલ્હીના ઝંડેવાલાન મંદિર પણ ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. લોકડાઉનના લાંબા સમય બાદ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશોનું જરૂર પાલન કરવાનું રહેશે.

Jun 8, 2020, 08:29 AM IST

કોરોના વચ્ચે આજથી ખુલશે મોલ, હોટલ અને ધાર્મિક સ્થળ, જાણો શું છે નિયમ

લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરેન્ટ ફરીથી ખુલવા જઇ રહ્યા છે. જેમાં નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન સિસ્ટમ જેવી સિસ્ટમ રહેશે. 

Jun 8, 2020, 06:26 AM IST

મોલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ મોલ્સના મેનેજર સાથે મિટિંગ

રાજ્યભરમાં unlock 1 માં અપાયેલી છૂટને પગલે 8 જૂનથી મોલ અને રિટેલ શોપમાં પણ આંશિક છૂટછાટ આપવામાં આવી છે. અત્યારે મોલમાં વધુ પબ્લિકની અવરજવર ન થાય અને લોકો સંક્રમણનો ભોગ ન બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ આયોજન કરી તમામ મોલ મેનેજર સાથે સુરક્ષા અને ચકાસણી માટે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Jun 6, 2020, 09:47 PM IST

અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર

ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી.

Jun 4, 2020, 11:07 PM IST

Wow! 8 જૂનથી ખુલી રહ્યા છે રેસ્ટોરેન્ટ્સ અને મોલ્સ, પરંતુ આ કડક નિયમોને પહેલાં જાણી લો

અનલોક (Unlock 1.0)માં તમારા માટે તમામ ચીજ વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી છે. એવામાં આગામી વિકએન્ડથી તમારા મનપસંદ શોપિંગ મોલ્સના દરવાજા ફરીથી ખુલી જશે.

Jun 4, 2020, 04:02 PM IST

સોમવારથી મોલ-રેસ્ટોરન્ટ ખુલવાની સંભાવના, જાણો કઇ છૂટ મળવાની આશા

દેશમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)નો ચોથો તબક્કો રવિવારે રાત્રે 12 વાગે સમાપ્ત થઇ જાય છે. એવામાં લોકડાઉન (Lockdown 5.0)ના આગામી તબક્કાને લઇને કેન્દ્ર તરફથી એક નવો રોડમેપ આવવાની સંભાવના છે.

May 30, 2020, 02:33 PM IST
It_took_lines_outside_the_mall_to_buy_the_necessities_of_life PT4M22S

મોલની બહાર ખરીદી કરવા માટે લાગી લાંબી લાંબી લાઇનો...

મોલની બહાર ખરીદી કરવા માટે લાગી લાંબી લાંબી લાઇનો. લોકો જીવન જરૂરિ વસ્તુ ખરીદવા માટે મોલમાં લાઇનો લગાવીને ખરીદી કરી રહ્યા છે.

Mar 19, 2020, 11:40 PM IST

શોપિંગ મોલ અને રિટેલ શોપમાં પણ મળશે પેટ્રોલ, સરકાર નિયમોમાં આપી શકે છે ઢીલ

સૂત્રોનું કહેવું છે કે 2000 કરોડ રૂપિયાના રોકાણના બદલે 250 કરોડ રૂપિયાના નેટવર્કવાળી કંપની પણ હવ પેટ્રોલપંપ ખોલી શકે છે. એક્સપર્ટ કમિટીએ આ વિશે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી પાસે ભલામણ કરી છે.

Oct 23, 2019, 04:32 PM IST
Issue over mall parking charge at Surat PT1M13S

સુરતનો વીઆર મોલમાં પાર્કિંગ ચાર્જ મામલે વિવાદ, જાણવા કરો ક્લિક

રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેક્ષના સંચાલકો હવે પાર્કિંગ ચાર્જ વસૂલી નહીં શકે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જોકે, સુરતમાં આવેલા વીઆર મોલમાં આજે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી મોલ સંચાલકો દ્વારા તાત્કાલિક પગલાં લઈને પાર્કિંગ ફ્રી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

Jul 12, 2019, 11:20 AM IST
Malls And Multiplexes Will Not be able to Charge For Parking PT1M19S

જુઓ કેમ મોલ અને મલ્ટીપ્લેક્સ નહિ ઉઘરાવી શકે પાર્કિંગ ચાર્જ

હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય લીધો છે. પાર્કિંગ ચાર્જ લેનારા સંચાલકો સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

Jul 10, 2019, 06:35 PM IST

હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ

પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.એટલે કે હવે પાર્કિંગ ચાર્જ પર હાઇકોર્ટે રોક લગાવી છે જેથી શહેરીજનો માટે રાહતના સમાચાર ગણી શકાય 

Jul 10, 2019, 05:26 PM IST

Breaking : હવેથી મોલ-મલ્ટિપ્લેક્સમાં નહિ આપવો પડે પાર્કિંગ ચાર્જ, HCનો મહત્વનો નિર્ણય

નાગરિકો પાસેથે બેફામ રીતે મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો દ્વારા વસૂલાતા પાર્કિંગ ચાર્જ સામે હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય આપ્યો છે. ચુકાદા મુજબ, મોલ અને મલ્ટિપ્લેક્સ હવેથી નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારના પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહિ. 

Jul 10, 2019, 11:41 AM IST

ભારત સામે હાર્યા બાદ PAK ટીમની હાલત ખરાબ, કેપ્ટન સરફરાઝની બેઈજ્જતીનો VIDEO વાઈરલ

વિશ્વકપમાં ભારત સામે ભૂંડી રીતે હાર્યા બાદ હવે પાકિસ્તાની ખેલાડીઓએ ઠેર ઠેર ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને તેમના ચાહકો માફ કરવાના મૂડમાં નથી અને તેમણે શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે. 

Jun 22, 2019, 11:27 AM IST

હવે શોપિંગ મોલ, સુપરમાર્કેટમાં મળશે પેટ્રોલ-ડીઝલ, મોદી સરકાર કરી રહી છે મોટી તૈયારી

ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સુપરમાર્કેટ અથવા શોપિંગ મોલમાં મળતું જોવા મળશે. કેંદ્વની મોદી સરકાર તેને લઇને મોટી તૈયારી કરી રહી છે. ઝી બિઝનેસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં છૂટકમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી શકાશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય આ પ્લાનિંગને લઇને એક કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. ટૂંક સમયમાં પ્રસ્તાવને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. તેનાથી કંપનીઓને પણ છૂટકમાં બિઝનેસમાં ઉતરવાની તક મળી શકે છે. 

Jun 18, 2019, 03:31 PM IST

ગુવાહાટીમાં ઝૂ રોડ પર મોલની બહાર વિસ્ફોટ, 12 લોકો ઘાયલ 

ગુવાહાટીમાં ઝૂ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલની બહાર ગ્રેનેડ ફેંકીને વિસ્ફોટ કરાયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 12 લોકો ઘાયલ થયા છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. શંકાસ્પદ આતંકીઓએ મોલની બહાર વિસ્ફોટ કર્યો. ઘાયલોને ગુવાહાટી મેડિકલ કોલેજમાં ખસેડાયા છે. 

May 15, 2019, 09:08 PM IST
Ahmedabad Police Surprice Cheaking In Mall PT1M2S

અમદાવાદ સેટેલાઈટ પોલીસે કેમ મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ...જુઓ સમગ્ર અહેવાલ

અમદાવાદ: પોલીસ કમિશનરનાજાહેરનામા મુજબ મોલમાં ખરીદી માટે આવતી મહિલાઓ કપડાં ચેન્જ કરવા માટે ચેન્જિંગ રૂમ બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે છે કે નહીં... જેને લઈને સેટેલાઈટ પોલીસે S.G હાઈવે નજીક આવેલાં મોલમાં સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરી

Apr 1, 2019, 02:35 PM IST

મહિલાની સુરક્ષાને લઇને અમદાવાદ સી.પીએ બહાર પાડ્યું જાહેરનામું, કર્યું સપ્રાઇઝ ચેકિંગ

શહેર પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેર નામું બહાર પાડ્યું હતું. જેમાં મોલમાં ખરીદી માટે આવતી મહિલાઓ કપડાં ચેન્જ કરવા માટે ચેનિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે તે રૂમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે જેને લઈને સેટેલાઇટ પોલીસે એસજી હાઇવે નજીક આવેલા મોલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.

Mar 31, 2019, 09:31 PM IST
Ahmedabad Mall Changing Room Sting Operation PT2M17S

ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં મોલ સંચાલકોની પોલમપોલ સામે આવી જુઓ સમગ્ર અહેવાલ

ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં મોલ સંચાલકોની પોલમપોલ સામે આવી હતી...અને મહિલા ચેન્જિંગ રૂમ ઉપરથી અને નીચેના ભાગેથી ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા....ગાઇડલાઇન જાહેર કર્યા બાદ પણ મોલમાં નિયમનો સરેઆમ ભંગ કર્યાનું સામે આવ્યું...જુઓ સમગ્ર અહેવાલ

Mar 29, 2019, 06:25 PM IST

વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 મોત, 2 ઘાયલ

અંધાધૂંધ ફાયરિંગમાં ચાર વ્યક્તિને ગોળી વાગી હતી, દેશમાં પ્રથમ વખત કોઈ મોલમાં આવી ગોળીબારની ઘટના બની છે 

Oct 31, 2018, 11:32 PM IST