રમણ સિંહ

છત્તીસગઢ: સીએમના નામને લઇ કોંગ્રેસ દુવિધામાં, આવતી કાલે જાહેર કરશે નામ

છત્તીસગઢના નવા સીએમનું નામ સિલેક્ટ કરવામાં કોંગ્રેસની મુશ્કેલી આવી રહી છે. અહીંયા પાર્ટી તેમના સીએમ તરીકેનો ઉમેદવાર નક્કી કરી શકતા નથી. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે પાર્ટી નવા સીએમનું નામ નક્કી થઇ જશે. પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે રવિવાર બપોરે 12 વાગે છત્તીસગઢના નવા સીએમનું નામ કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએન પૂનિયાએ કહ્યું, રવિવારે એક મિટિંગ બાદ અમે બપોર 12 વાગે સુધી નક્કી કરી દેશ રાજ્યના નવા સીએમ કોણ બનશે.

Dec 15, 2018, 06:21 PM IST

આ દિગ્ગજ નેતા છે ભાજપના એકદમ છૂપા રુસ્તમ, વિરોધીઓ હંમેશા ખાય છે પછડાટ

66 વર્ષના રમણ સિંહ વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રમણ સિંહે મધ્ય પ્રદેશની કવર્ધા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે કરી હતી.

Oct 27, 2018, 09:19 AM IST

VIDEO : રમણ સિંહે પોતાનાથી 20 વર્ષ નાના યોગીના 2 વખત ચરણસ્પર્શ કર્યા

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે તેમનું નામાંકન પત્ર ભરાવા માટે આવેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા, મુખ્યમંત્રી રમણ સિંહ રાજનાદગાંવ વિધાનસભા બેઠક પરથી છેલ્લા બે વખતથી ધારાસભ્ય છે 

Oct 23, 2018, 10:51 PM IST

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 : સત્તા ટકાવી રાખવા ભાજપનો 'કાતર' દાવ?

રાજ્યમાં મુખ્યમંત્રી રમણ સિંહ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા હોવા છતાં આ વખતે કોંગ્રેસનો ગઢ મજબૂત હોય એવું દેખાઈ રહ્યું છે, કેન્દ્રની ભાજપ સરકાર વચનો પાળવામાં નિષ્ફળ ગઈ હોવાની સીધી અસર છત્તીસગઢના સ્થાનિક રાજકારણમાં પણ જોવા મળી રહી છે 

Oct 23, 2018, 05:17 PM IST

છત્તીસગઢ ચૂંટણી 2018 - વાજપેયીની ભત્રીજી કરૂણા શૂકલા મુખ્યમંત્રી રમણસિંહ સામે ચૂંટણી લડશે

ભાજપના ટોચના નેતાઓમાં રહેલા પૂર્વ વડા પ્રદાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરૂણા શુક્લા ઘણા સમયથી ભાજપના વિરોધમાં પડેલાં છે, હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે 

Oct 22, 2018, 11:56 PM IST

7મું પગાર પંચ: શિક્ષકોને મળશે ડબલ ભેટ, અઢી વર્ષનું એરિયર સાથે મળશે પગાર

છત્તીસગઢમાં નવેમ્બરના અંતમાં ચૂંટણી છે. છત્તીસગઢ સરકારના આ એલાન બ આદ 2800 પ્રોફેસરોને નવા પગાર ધોરણ મુજબ પગાર મળી શકે છે.

Sep 12, 2018, 12:25 PM IST

વિપક્ષ અંગે રમણ સિંહનું નિવેદન, રાવણન ભલે દસ માથા હોય હણવા રામ જ કાફી

કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહી ભવ્ય બહુમતી સાથે સતત ચોથી વખત પણ ભાજપ સરકાર બનાવશે તેવો દાવો

May 27, 2018, 04:04 PM IST

આ મહિલાની રાજકારણમાં થવાની છે ધમાકેદાર એન્ટ્રી? પિતા છે સુપર પાવરફુલ

છત્તીસગઢમાં આગામી ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી લીધી છે

May 8, 2018, 06:31 PM IST