રવીશ કુમાર

વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન પ્રચાર ન કરે

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- અમે પાકિસ્તાન સરકારને પ્રશાંત અને બારીલાલ નામના ભારતીય નાગરિકોને તુરંત કાઉન્સેલર સાથે મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. 

Nov 21, 2019, 06:01 PM IST

12 વર્ષ પછી કોઇ ભારતીય પત્રકારને મળ્યો મેગ્સેસે એવોર્ડ

આ એવોર્ડ એશિયાની વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતપોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે આપવામાં આવે છે. જણાવી દઇએ કે, આ એવોર્ડ ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમોન મેગ્સેસની યાદમાં આપવામાં આવે છે.

Aug 2, 2019, 12:27 PM IST

હાં...અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે: વિદેશ મંત્રાલય

પીએનબી કૌભાંડ મામલે આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીને લંડનમાં જોવા મળ્યા છે. મીડિયા અહેવાલ બાદ ભારતના વિદેશ મંત્રલાયે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. શનિવારે (3 માર્ચ)ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે, એટલા માટે અમે બ્રિટન પાસે નીરવ મોદીના પ્રર્ત્યપણની માંગી કરી છે. તેમણે કહ્યું કે ભારતને હજુ સુધી પ્રર્ત્યપણને લઇને કોઇ જવાબ મળ્યો નથી.

Mar 9, 2019, 02:09 PM IST

સુરક્ષાદળોની હત્યાથી નારાજગી, ભારત-પાક.ના વિદેશમંત્રીઓની મુલાકાત રદ્દ

બીએસએફનાં જવાનની હત્યા અને ત્યાર બાદ ભારતીય સૈન્ય પર જ આરોપ લગાવીને પાકિસ્તાને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું

Sep 21, 2018, 07:25 PM IST