લીક

Narmada Canal Leaks Near Vadia Of Banasakantha PT2M55S

બનાસકાંઠાના વાડિયા પાસે નર્મદાની કેનાલ લીક

બનાસકાંઠાના વાડિયા ગામ નજીક આવેલી નર્મદાની કેનાલ લીક થવાની ઘટના સામે આવી છે.

Nov 25, 2019, 04:40 PM IST

Super 30 માં ઋત્વિક રોશનના લુકને Leak થતાં આ રીતે બચાવતા હતા ડાયરેક્ટર!

દુનિયાના સૌથી સેક્સીમાંથી એક, ઋત્વિક રોશન મોટાભાગે પોતાની ફિલ્મો માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે અને હાલમાં આ વર્ષની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ માટે તૈયાર છે. રાજસ્થાનમાં પોતાની આગામી ફિલ્મ સુપર 30ના શૂટિંગ દરમિયાન નિર્માતા મોટાભાગે ઋત્વિકના લુકને લીક થતાં બચાવવા માટે સેટના પડદાને કવર કરી દેતા હતા, જેથી ફિલ્મના અભિનેતાનો લુક ગુપ્ત રાખવામાં આવે. 

May 21, 2019, 08:35 AM IST

લોંચ પહેલાં જ Apple ના સૌથી મોટા iPhone ની કિંમત થઇ લીક, અહીં જાણો

લોચિંગ પહેલાં જ એપ્પલના નવા ફોન્સ સાથે જોડાયેલી જાણકારી ઓનલાઇન લીક થઇ ગઇ છે. જર્મનીની એક વેબસાઇટ macerkopf.de પર ફોનની કિંમત પણ લીક થઇ ગઇ છે. 

Sep 7, 2018, 08:30 AM IST

પનામા પેપર્સ લીકમાં મોટો ખુલાસો, ટેલિકોમ કિંગના દીકરા સહિત અનેક નામચીન ફસાયા

આ મામલામાં કેટલાક ભારતીયોના નામ સામે આવ્યા છે

Jun 21, 2018, 11:40 AM IST