લુંટ

Loot at Surat PT1M48S

સુરતમાં વધી રહ્યો છે ગુનાખોરીનો ગ્રાફ

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જતો હોય તેવુ લાગી રહ્યુ છે. જાહેરમાં ચપ્પુ બતાવી લુંટ ચલાવવાની ઘટના ફરી એક વાર સામે આવી છે. સુરતના વરાછા મોહનનગર પાસે આવેલી કરિયાણાની દુકાનમા એક યુવાન ગયો હતો. દરમિયાન ત્રણ જેટલા લોકો દુકાન પર આવ્યા હતા અને લુંટ ચલાવીને ભાગી છુટ્યા હતા. લુંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઇ ગઇ હતી. જે ફુટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરુ કરી હતી.

Oct 27, 2019, 10:15 AM IST

2 ડઝનથી વધારે લગ્ન કરી ચુકી છે આ લુટેરી દુલ્હન, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા

ઇન્દોર એસટીએપને એક લુટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ડઝનથી વધારે લગ્ન કરી ત્યાંથી કરોડો રૂપિયાના દાગીના અને કેશ લઇને ફરાર થઇ ગઇ હતી

Oct 17, 2019, 02:17 PM IST

મહેસાણામાં આંગડીયાને લુંટી લેવાયો

Mahesana Angadia workers robbed of Rs 80 lakh at gunpoint

Dec 7, 2018, 12:05 PM IST

મહેસાણા પાસે બંદુકની અણી કરી બસને હાઇજેક, 80 લાખની લુંટ કરી શખ્સો ફરાર

મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા વોટર પાર્ક પાસે 9 શખ્સોએ બસને હાઇજેક કરી લીધી હતી. ત્યારે એક શખ્સ દ્વારા ડ્રાઇવરને બંદુક બતાવી બસ ઉભી રખાવી હતી.

Dec 6, 2018, 11:33 PM IST

અમદાવાદ: નારોલની અર્બૂદા જવેલર્સનો વેપારી લુંટાયો, પોલીસ દોડતી થઇ

શહેરના નારોલમાં વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને લાખ્ખોના દાગીનાની લુંટ કરવામાં આવી છે. જો કે લુંટની ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આખરે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે

Nov 29, 2018, 06:32 PM IST

લુંટારૂઓ પાછળ પડતા 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી કાર, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

હિંમતનગરના ભાલેશ્વર વિસ્તારમાં મોડી રાત્રીના એક કાર 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને કારમાં સવાર યુવાનોને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા.

Sep 19, 2018, 09:03 AM IST