લેહ

ભારત સરકારના આક્રમક વલણ પછી ટ્વિટર લાઇન પર આવ્યું, લેખિતમાં માગી માફી

ભારતનો ખોટો નક્શો દેખાડવાના મામલામાં સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય  (Ministry of Electronics and IT) દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ ટ્વિટરે લેખિતમાં માફી માગી છે.
 

Nov 18, 2020, 05:54 PM IST

લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી

ભારત સરકારે ટ્વિટર (Twitter) ના સીઈઓ જેક ડોર્સીને ખુબ ફટકાર લગાવી છે. કંપનીના પ્લેટફોર્મ પર ભારત અંગે ખોટી જાણકારી અપાઈ હતી. ડોર્સીને લખાયેલા પત્રમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સચિવ અજય સાહનીએ ઝાટકણી કાઢતા કહ્યું કે આવી કોઈ કોશિશ સહન કરાશે નહીં.

Oct 22, 2020, 01:51 PM IST

પીએમ મોદીએ કહ્યું- અટલજીનું સપનું સાકાર થયું, હિમાચલના લોકોની આતુરતાનો અંત

પીએમ નરેન્દ્ર મોદીએ મનાલીમાં અટલ ટનલનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. આજે અટલજીના સપનાની સાથે હિમાચલવાસીઓનો દાયકાઓ જૂનો આતુરતાનો અંત આવ્યો છે. 

Oct 3, 2020, 12:10 PM IST

પીએમ મોદીએ કર્યું અટલ ટનલનું ઉદઘાટન, હવે બંધ નહી થાય મનાલીથી લેહનો માર્ગ

અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.

Oct 3, 2020, 10:40 AM IST

જવાનોનો આત્મવિશ્વાસ વધારતાં રક્ષા મંત્રીએ કહ્યું, 'કોઇ આંખ ઉઠાવીને જોશે તો જડબાતોડ જવાબ આપીશું'

લેહ અને જમ્મૂ કાશ્મીરની બે દિવસીય યાત્રા પર ગયેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં જવાનોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે 'અહીં હાજર તમામ બહાદુર જવાનો, આ મારું સૌભાગ્ય છે કે તમારા દર્શન કરવાનો મોકો મળ્યો.

Jul 17, 2020, 05:16 PM IST

લેહમાં સેનાનો યુદ્ધાભ્યાસ, રક્ષા મંત્રીએ હથિયાર ઉઠાવી આપ્યો આ કડક સંદેશ

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) શુક્રવારના લેહમાં ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા. રક્ષા મંત્રીની હાજરીમાં સેનાના જવાનોએ યુદ્ધાભ્યાસ કર્યો. તે દરમિયાન રાજનાથ સિંહે પણ સેનાની મલ્ટી બેરલ ગન ચલાવી. રાજનાથ સિંહની આ બે દિવસીય મુલાકાત ચીન અને પાકિસ્તાનને સંદેશ આપવા માટે છે.

Jul 17, 2020, 02:48 PM IST

જવાનોને પ્રોત્સાહન આપતાં રક્ષા મંત્રીએ કહ્યું- 'કોઈ આંખ ઉઠાવીને જુઓ તો તેને મુંહતોડ જવાબ આપીશું'

લેહ અને જમ્મૂ કાશ્મીરની બે દિવસીય મુલાકાત પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહએ લદ્દાખમાં જવાનોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, અહીં હાજર તમામ બહાદુર જવાનો, આ મારું સોભાગ્ય છે કે તમારે દર્શન કરવાની તક મળી. તમે સેનાના જવાન જ નહીં, તમે ભારતની શાન છો. તમાર કામ પર સમગ્ર દેશને ગર્વ છે. આજે તમને મળીને ખુશી છે તો જવાનોની શહીદી પર દુ:ખ પણ છે.

Jul 17, 2020, 02:34 PM IST

બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સાથે છે CDS બિપિન રાવત

ભારત-ચીન સીમા (India-China) પર તણાવ યથાવત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે લાઇન ઓફ એક્ચુએલ કંટ્રોલ (LAC) વિસ્તારનું નિરિક્ષણ કરવા લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત પણ છે. બે દિવસીય પ્રવાસ પર રાજનાથ સિંહ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ જશે. તે LACની સાથે સાથે LoCનું પણ નિરિક્ષણ કરશે. આ દરમિયાન રક્ષા મંત્રીની સાથે ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હશે.

Jul 17, 2020, 09:09 AM IST

માસૂમ બાળકો માટે દરરોજ લેહથી આવે છે માતાનું દૂધ, આ રીતે કપાઇ છે 1000 કિમીનું અંતર

એક મહિનાના માસૂમ બાળકનું અત્યારે કોઇ નામ નથી. નામ રાખવાથી વધુ તેના મા-બાપ તેની જીંદગી બચાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આ માસૂમ પેદા થયાના બીજા દિવસે એક જરૂરી સર્જરી માટે લેહથી દિલ્હી આવી ગયા.

Jul 16, 2020, 08:37 PM IST

ચીનને મજબૂત સંદેશ, LAC પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોનું ઓપરેશન

ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત અને હિંસક ઘર્ષણ બાદ ભારત કમર કસી છે. ચીનના ધમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધી છે. સરહદ પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાન પહેલાથી જ તૈનાત હતા પરંતુ હવે તે સરહદની પાસે ઉડાન ભરતા જોવા મળે છે. 

Jul 4, 2020, 09:27 PM IST

લેહથી પરત ફરી દિલ્હીમાં મહત્વની બેઠક કરશે પીએમ મોદી, જાણો વિગતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લેહથી પરત ફરી દિલ્હીમાં બેઠક કરશે. ભારત-ચીન (India-China) સીમા વિવાદની વચ્ચે શુક્રવારના પીએમ મોદીએ બોર્ડર પર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું. એવામાં લેહની મુલાકાત બાદ પીએમ મોદીની આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પીએમ મોદી આજ સાંજે લેહથી દિલ્હી પરત ફરશે.

Jul 3, 2020, 03:18 PM IST

LIVE: ચીની સૈનિકો સાથે લોહિયાણ સંઘર્ષમાં ઘાયલ થયેલા જવાનોને મળ્યાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત પણ છે. પીએમ મોદી આજે સવારે લેહ પહોંચ્યા અને જવાનો સાથે મુલાકાત થઈ. આ અગાઉ ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત જ લેહની મુલાકાતે આવવાના હતાં. 

Jul 3, 2020, 10:20 AM IST

ચીન સાથે તણાવ વચ્ચે લેહ પહોંચ્યા આર્મી ચીફ એમએમ નરવણે, અધિકારીઓ સાથે કરી વાતચીત

ભારત અને ચીન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધી ગયો છે. સૂત્રોએ જણાવ્યું કે, સેનાધ્યક્ષે લેહ સ્થિત 14 સૈન્યદળોના મુખ્યાલયનો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓની સાથે ચર્ચા કરી અને જાણ્યું કે હાલની પરિસ્થિતિ કેવી છે. 

May 23, 2020, 01:29 PM IST

સરકારનો મોટો નિર્ણય, જમ્મૂ-કાશ્મીરથી હટાવવામાં આવી અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ

 ગૃહ મંત્રાલયે જમ્મૂ અને કાશ્મીરમાથી સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેતા અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરમાથી 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંભ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. 

Dec 24, 2019, 11:02 PM IST
Cycle yatra Between Manali And Leh PT6M2S

INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ પૂરી કરી મનાલીથી લેહની દુર્ગમ સાયકલયાત્રા

નેવી સેનાની પાંખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાથી અતિ કઠિન અને સાહસિક ગણાતી મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાંથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.

Oct 20, 2019, 01:50 PM IST
6 navy soldiers madethe journey from manali to leh on a bicycle PT5M57S

નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.

Oct 19, 2019, 10:50 PM IST

માત્ર 9 દિવસમાં નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે. 
 

Oct 15, 2019, 08:52 PM IST

લદ્દાખમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, સાંસદ જામયાંગે પણ કર્યું પરંપરાગત નૃત્ય

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી સૌ પ્રથમ વખત લદ્દાખના લોકોએ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી સૌ જોડાયા હતા. દરેકના ચહેરા પર અનોખો ઉત્સાહ જોવા મળતો હતો. 

Aug 15, 2019, 05:24 PM IST

VIDEO: લદ્દાખના સાંસદ હાથમાં તિરંગો લઈને લેહના માર્કેટમાં લોકો સાથે નાચ્યા

જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ લદ્દાખ હવે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. લદ્દાખને યુટી સ્ટેટસ અપાવવા મુદ્દે લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલે લોકસભામાં અત્યંત રસપ્રદ ભાષણ આપીને સમગ્ર દેશની વાહ વાહ મેળવી હતી.

Aug 12, 2019, 11:56 AM IST
amarnath yatra 28 07 2019 PT57S

અમરનાથ યાત્રાનાં રૂટ પર ભુસ્ખલનનો ભયાનક વીડિયો...

અમરનાથ યાત્રા હાલ ભારે વરસાદનાં કારણે અટકાવી દેવામાં આવી છે. જો કે અમરનાથ યાત્રાનાં રૂટ પર ભુસ્ખલનનો એક ખુબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિશાળ શિલાઓ જાણે નાનકડા પથરાઓની જેમ જ નીચે ખાબકી રહી છે.

Jul 28, 2019, 11:40 PM IST