close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

લોકસભા ચૂંટણી પરિણામ 2019: ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહની જંગી જીત

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ગંદી રીતે હાર્યા છે. 

May 23, 2019, 09:56 PM IST

અમેઠીમાં રાહુલ હાર્યા તો રાજનીતિ છોડી દઇશ: સિદ્ધુનો VIDEO થયો VIRAL

લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) શરૂઆતી વલણ અને પરિણામો (LokSabha Election Results 2019) આવવા લાગ્યા છે. લોકસભા ચૂંટણીમાં બીજી વખત ભાજપની મોદી લહેરની સાથે પ્રચંડ જીતની સાથે કેન્દ્રની સત્તા પર બેસવા જઇ રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ક્રિકેટથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુનું એક નિવેદન ભારે વાઇરલ થઇ રહ્યું છે. 

May 23, 2019, 09:53 PM IST

ભાજપની ચૂંટણી જીત માટે સફળ જાળ બિછાવવામાં માહેર છે અમિત શાહ

54 વર્ષીય શાહ રાજ્ય દર રાજ્ય ભાજપની સફળતાની ગાથા લખવાના સૂત્રધાર માનવામાં આવે છે. 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદથી તેઓ પાર્ટીને નવી ઉંચાઈ પર લઈ ગયા. 
 

May 23, 2019, 09:36 PM IST

રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2019: મોહન કુંડારિયા ફરીવાર જંગી બહુમતથી જીત્યા

રાજકોટ લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત હાસિલ કરી છે. 3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત મેળવીને વિજય હાસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ 388405થી વધુ મત મળ્યા હતા. 

May 23, 2019, 09:30 PM IST

કચ્છ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના વિનોદ ચાવડા જંગી લીડથી જીત્યા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવી ગયા. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે ઝળહળતી ફતેહ હાંસલ કરી છે.

May 23, 2019, 09:20 PM IST

પાટણ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મહત્વની બેઠક પર ભાજપનો સપાટો

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 193879 મતોથી હરાવ્યાં. 

May 23, 2019, 09:07 PM IST
 Loksabha Election 2019 results live: Hasmukh Patel Vijay Sharghas PT1M1S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ હસમુખ પટેલનું ભવ્ય વિજય સરઘસ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ હસમુખ પટેલનું ભવ્ય વિજય સરઘસ

May 23, 2019, 08:55 PM IST

દેશના 23 રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ, ક્યાંક 1 તો ક્યાંક શૂન્ય

કોંગ્રેસ માટે આ પરિણામ તે માટે ચિંતાજનક છે કારણ કે તે પોતાના સત્તાધારી રાજ્ય કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પરાસ્ત થઈ છે. 

May 23, 2019, 08:53 PM IST

પંચમહાલ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જંગી બહુમતીથી ભગવો લહેરાયો

પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો મળવા જઈ રહી છે. ઉમેદવારો જંગી લીડથી આગળ છે. ફાઈનલ પરિણામ આવતા હજુ થોડી વાર લાગશે. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના રતનસિંહ રાઠોડને 7 લાખ જેટલા મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,93000 જેટલા મતો મળ્યાં છે. 

May 23, 2019, 08:39 PM IST
LS Polls Result 2019: Which Factor Worked In Gujarat? PT9M33S

ગુજરાતમાં ફરી ભાજપને 26 બેઠક,કયું ફેક્ટર કરી ગયું કામ?

ગુજરાતની તમામ 26 બેઠક પર પણ જોવા મળી મોદી લહેર.સીએમ રૂપાણીએ,નેતાઓના મોં કરાવ્યા મીઠાં.તો કોંગ્રેસ કાર્યાલયમાં જોવા મળ્યો સન્નાટો.

May 23, 2019, 08:30 PM IST

પોરબંદર લોકસભા ચૂંટણી પરિણામ 2019: રમેશ ધડુક 2 લાખ મતોથી વિજેતા

લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી પણ લોકોએ ભાજપના રમેશ ધડુકને વિજય બન્યા છે. પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

May 23, 2019, 08:21 PM IST
  Loksabha Election 2019 results live: Vinod Chavda Winning Interview PT3M9S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ વિનોદ ચાવડા સાથે ખાસ વાતચીત

કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જંગી બહુમતિથી જીત થઈ છે.ત્યારે ઝી 24 કલાક સાથે વિનોદ ચાવડએ ખાસ વાતચીત કરી.

May 23, 2019, 08:20 PM IST
  Loksabha Election 2019 results live: Ratansinh Rathod Winning Interview PT3M18S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ રતનસિંહ રાઠોડ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ રતનસિંહ રાઠોડ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 08:20 PM IST

નવસારી લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવસારી બેઠક પર કોંગ્રેસનું કોળી કાર્ડ ન ચાલ્યું. ભાજપના નેતા સી આર પાટિલ જંગી બહુમતીથી જીતી ગયા.

May 23, 2019, 08:03 PM IST

સ્મૃતિ ઇરાનીઃ 'તુલસી વહુ'થી લઈને ગાંધી પરિવારના ગઢને ધ્વસ્ત કરવા સુધી

'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ટીવી સીરિયલથી ઘર-ઘરમાં ઓળખ બનાવનાર ઇરાનીએ જ્યારે ભાજપના માધ્યમથી રાજનીતિમાં પગ મુક્યો તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે તે એક દિવસ દેશના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારના ગઢમાં તેના વર્ચસ્વને તોડી દેશે. 

May 23, 2019, 07:57 PM IST

જુનાગઢ લોકસભા પરિણામ : વિધાનસભા પરિણામ બાદ ચેલેન્જિંગ ગણાતી આ બેઠક પર આખરે ભાજપ જીત્યું ખરું!!!

જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાનો ભવ્ય વિજય થયો છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશથી 1,50,185 વોટથી હાર્યા છે. રાજેશ ચૂડાસમાને 547952 મત મળ્યા, તો પૂજાભાઈ વંશને 397767 મત પડ્યા છે. આ સાથે જ જુનાગઢ બેઠક પર ભગવો લહેરાયો છે. 

May 23, 2019, 07:54 PM IST

સુરત લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપના દર્શના જરદોશ જંગી બહુમતથી વિજયી

લોકસભા ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશ 795651 વોટથી વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 247421 વોટ જ મળ્યા હતા. 

May 23, 2019, 07:52 PM IST

મહેસાણા લોકસભા ચૂંટણી 2019 પરિણામ: પાટીદારોએ ખોબલે ખોબલે ભાજપને આપ્યાં મત

લોકસભા ચૂંટણી 2019માં ભાજપે સપાટો બોલાવ્યો છે. મહેસાણા બેઠક પર શારદાબેન પટેલે કોંગ્રેસના એ જે પટેલને 281519 મતોથી હરાવ્યાં. 

May 23, 2019, 07:41 PM IST
Rahul Gandhi's Press Conference PT9M45S

રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ,PM મોદીને પાઠવ્યા અભિનંદન

લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો રાહુલ ગાંધીએ કર્યો સ્વીકાર.પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન.સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટી સમક્ષ મૂક્યું રાજીનામું.

May 23, 2019, 07:35 PM IST
Rahul Gandhi resigns From Congress Working Committee PT2M14S

રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી સમક્ષ મૂક્યું રાજીનામું

લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો રાહુલ ગાંધીએ કર્યો સ્વીકાર.પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન.સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટી સમક્ષ મૂક્યું રાજીનામું.

May 23, 2019, 07:35 PM IST