close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

Loksabha Election 2019 results live: Darshana Jardoshi Winning Interview PT3M56S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ દર્શના જરદોશી સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ દર્શના જરદોશી સાથે ખાસ વાતચીત

May 23, 2019, 05:30 PM IST
  Loksabha Election 2019 results live: Hasmukh Patel Winning Interview PT2M34S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ હસમુખ પટેલ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ હસમુખ પટેલ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 05:25 PM IST

જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી

જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે.

May 23, 2019, 05:24 PM IST
Loksabha Election 2019 results live: Prashant Patel Interview PT2M57S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં કારમી હાર બાદ પ્રશાંત પટેલે શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં કારમી હાર બાદ પ્રશાંત પટેલે શું કહ્યું

May 23, 2019, 05:20 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભરૂચમાંથી ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસને મળી ધોબીપછાડ

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 28 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ ગઈ છે.

May 23, 2019, 05:15 PM IST

રામગોપાલ વર્માએ ચંદ્રબાબૂ નાયડૂની હાર પર કર્યું Tweet, 'જન્મ- 29 માર્ચ 1982, મૃત્યુ- 23 મે 2019'

રામગોપાલ વર્માએ ગુરૂવારે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન માટે વાઈએસઆર કોંગ્રેસ પ્રમુખ વાઈ એસ જગન મોહન રેડ્ડીને શુભેચ્છા આપી છે. 
 

May 23, 2019, 05:07 PM IST
 Loksabha Election 2019 results live: Kirit Solanki Vijay Sharghas PT2M

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ કિરીટ સોલંકીનું ભવ્ય વિજય સરઘસ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ કિરીટ સોલંકીનું ભવ્ય વિજય સરઘસ

May 23, 2019, 05:00 PM IST
 Loksabha Election 2019 results live: Amit Shah Vijay Sharghas PT4M39S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ અમિત શાહનું ભવ્ય વિજય સરઘસ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ અમિત શાહનું ભવ્ય વિજય સરઘસ

May 23, 2019, 05:00 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સુરેન્દ્રનગરમાં ફરી લહેરાશે કેસરીયો

ભાજપનો ટ્રેન્ડ ફરી ગુજરાતમાં છવાયો છે. ગુજરાતની જનતાએ રાજ્યની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોને મોટી લીડ સાથે આગળ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા 452597 મત સાથે આગળ છે

May 23, 2019, 04:56 PM IST
 Loksabha Election 2019 results live: Singar Devang Patel Interview PT17M59S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ બાદ સિંગર દેવાંગ પટેલ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ બાદ સિંગર દેવાંગ પટેલ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 04:55 PM IST
  Loksabha Election 2019 results live: Bharti Shiyal Winning Interview PT3M39S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ ભારતી શિયાળ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ ભારતી શિયાળ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 04:55 PM IST
 Loksabha Election 2019 results live: Devusinh Chauhan Winning Interview PT1M33S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ દેવુસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ દેવુસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 04:50 PM IST

શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે

ગુજરાતમાં આ સાથે જ ચૂંટણીનો માહોલ સમાપ્ત થયો છે એવું તમે માનતા હોય તો તમે ખોટા છો. કારણ કે, આગામી 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે. શું છે આ પાછળનું કારણ તે જાણીએ....

May 23, 2019, 04:39 PM IST

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'દેશ માટે ઇશ્વરીય ચમત્કાર છે વડાપ્રધાન મોદી'

લોકસભા ચૂટણી 2019 (Lok Sabha Elections 2019)ના શરૂઆતી ટ્રેન્ડ અને પરિણામો 2019 (Lok Sabha Election Results 2019) આવવા લાગ્યા છે. તાજા ટ્રેન્ડમાં મધ્ય પ્રદેશની 28 સીટો પર ભાજપ અને એક સીટ પર કોંગ્રેસને બઢત મળેલી છે. મધ્ય પ્રદેશની ઘણી સીટો પર ભાજપના ઉમેદવાર લગભગ એક લાખ વોટોની બઢત બનાવી છે.

May 23, 2019, 04:31 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બારડોલી બેઠક પર BJPનો દબદબો

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો આગળ છે. કેટલાક તો જંગી બહુમતી ધરાવી રહ્યાં છે. બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી પ્રભુ વસાવા મેદાનમાં હતાં. હાલ છેલ્લે મળતી માહિતી મુજબ પ્રભુ વસાવા જંગી બહુમતીથી આગળ છે. પ્રભુ વસાવાને લાખ ઉપર મતો મળ્યાં છે જ્યારે તુષાર ચૌધરીને સવા પાંચ લાખ જેટલા મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે. 

May 23, 2019, 04:27 PM IST

બેગૂસરાય લોકસભા ચૂંટણીઃ ગિરિરાજ સિંહ 3.5 લાખ મતે જીત્યા, કન્હૈયા કુમારનો પરાજય

બિહારની હોટ સીટ બની ગયેલી બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે પૂર્વ છાત્ર નેતા કન્હૈયા કુમારને કારમો પરાજય આપતા 3.5 લાખ મતથી જીત મેળવી છે. ગિરિરાજ સિંહે અહીં 56 ટકા કરતા વધુ મત હાસિલ કરી 5,74,671 મત મળવ્યા છે. 
 

May 23, 2019, 04:25 PM IST

પ્રચંડ જીત બાદ વડાપ્રધાનનું પહેલું ટ્વીટ: 'सबका साथ + सबका विकास + सबका विश्वास = विजयी भारत'

લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત પ્રચંડ બહુમતી અને મોદી લહેર પર સવાર ભાજપ રેકોર્ડ સીટો સાથે કેન્દ્રની સત્તા પર આસનસ્થ છે. ભાજપ 292 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 50 સીટો પર આગળ છે. ભાજપ 2014નાં પોતાનાં પ્રદર્શનમાં સુધારો કરીને વધારે સીટો જીતી રહેલી દેખાય છે. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી. એનડીએ 2014ની 336 સીટોની તુલનાએ 343 સીટો જીતતી દેખાઇ રહી છે. 

May 23, 2019, 04:23 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ

ગુજરાત લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં હાલ ભાજપ છવાયેલું છે. ત્યારે વડોદરાની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 721422 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ 219520 મત સાથે પાછળ રહેતા ભાજપના ઉમેદવાર 482126 મતની લીડ સાથે આગળ રહ્યાં છે.

May 23, 2019, 04:18 PM IST
Loksabha Election 2019 results live: K.C.Patel Winning Interview PT2M46S

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ કે.સી.પટેલની જીત બાદ ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ કે.સી.પટેલની જીત બાદ ખાસ વાતચીત

May 23, 2019, 04:15 PM IST
Loksabha Election 2019 results live: Parbat Patel Winning Interview PT2M1S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ પરબત પટેલ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ પરબત પટેલ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 04:10 PM IST