વનપ્લસ સ્માર્ટફોન

બે સસ્તા ફોન લાવી રહ્યું છે OnePlus,આ મહિને આવી શકે છે Nord N10 5G અને Nord N100

ટેક બ્રાન્ડ વનપ્લસ છેલ્લા ઘણા વર્ષોમાં પ્રીમિયમ ડિવાઇઝ બનાવ્યા બાદ હવે અફોર્ડેબલ સેગમેન્ટમાં પરત આવી રહ્યું છે. કંપનીએ થોડા દિવસ પહેલા OnePlus Nord લોન્ચ કર્યો છે, જે હિટ રહ્યો છે.

Oct 8, 2020, 11:53 AM IST

OnePlus Nordમાં મળશે 6 કેમેરા, સત્તાવાર સામે આવી ફોનની બધી માહિતી

સ્માર્ટફોન કંપની વનપ્લસ પોતાની અફોર્ડેબલ ડિવાઇસ  OnePlus Nord ભારતમાં લોન્ચ કરવા તૈયાર છે અને તેની સાથે જોડાયેલી માહિતી સતત સામે આવી રહી છે. 21 જુલાઈએ લોન્ચ થનારા આ ફોનના ઘણા ઓફિશિયલ ટીઝર પણ સામે આવી રહ્યાં છે.
 

Jul 19, 2020, 11:35 AM IST