વાયનાડ News

પ્રિયંકાએ PM મોદીને ગણાવ્યાં 'નબળા વડાપ્રધાન', પીયૂષ ગોયલે આપ્યો જડબાતોડ જ
લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાન અગાઉ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શનિવારે નિશાન સાધતા કહ્યું કે અત્યારના જેવી નબળી સરકાર અગાઉ ક્યારેય જોવા નથી મળી અને આટલા 'નબળા વડાપ્રધાન' પણ ક્યારેય રહ્યાં નહતાં.  વાયનાડમાં ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ જાણવા માંગે છે કે શું સરકારની નીતિઓની ટીકા કરનારાનો અવાજ દબાવવો એ 'રાષ્ટ્રવાદ' છે. જેના જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે આનાથી સારી મજાક બીજી કોઈ ન હોઈ શકે. આ પીએમ મોદીની હિંમત જ છે કે દુશ્મનોને ખતમ કરવા માટે અમે એલઓસી પાર કરી અને બાલાકોટમાં તેમના પર હુમલો કર્યો. તેના કારણે આજે પાકિસ્તાન ડરેલુ છે અને આખી દુનિયા ભારત સાથે છે. 
Apr 21,2019, 9:39 AM IST

Trending news