વાયુ

Rainfall damage with heavy winds in Sabarkantha PT1M51S

સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન

રાજ્યના અનેલ જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકોને જાનહાની થઇ છે. માનવ મૃત્યુની વાત કરીએ તો વરસાદ અને ઝાડ પડવા તથા વીજળી પડવાને કારણે બે તાપીમાં, બે નર્મદામાં અને એક-એક ડાંગ અને ગાંધીનગર માનવ મૃત્યુના બનાવો બન્યો છે.

Jun 13, 2019, 09:10 AM IST
Power supply is disrupted in many villages of the state PT1M55S

રાજ્યના અનેક ગામડાંઓમાં વીજપુરવઠો ખોરવાયો

અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. પરંતુ ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2251 ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. જેની સામે 1924 ગામોમાં વિજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે. તો બીજી બાજુ દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા સુદામાં સેતુ પર યાત્રિકોની અવરજવર પર 3 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને દરિયાકાંઠે ન જવા તાકિદ આપવામાં આવી છે.

Jun 13, 2019, 09:10 AM IST
The storm will hit Veraval, it will be late in the afternoon PT9M52S

થોડીવારમાં વેરાવળમાં ત્રાટકશે વાવાઝોડું, બપોર સુધી બની જશે ઘાતક

'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું સવારને બદલે બપોરે ત્રાટકવાનું છે. 24 કલાક સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. ત્યારે જુનાગઢ અને પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. ત્યારે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ જાણો...

Jun 13, 2019, 09:05 AM IST

વાવાઝોડમાં કાર્યરત થયા હેમ રેડિયો, જેનો મોરબી હોનારતમાં મહત્વનો રોલ રહ્યો હતો

ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો (GIOAR) સંસ્થા ગાંધીનગર દ્વારા વાયુ વાવાઝોડા સંદર્ભમાં ઉભી થયેલ પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યમાં જામનગર પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. 

Jun 13, 2019, 08:35 AM IST

સૌથી મોટા સમાચાર, ‘વાયુ’એ દિશા બદલી, હવે નહિ ટકરાય ગુજરાતમાં

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત

Jun 13, 2019, 07:56 AM IST

રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Jun 13, 2019, 07:33 AM IST

બસ, હવે ગણતરીના કલાકમાં વાયુ ત્રાટકશે ગુજરાત પર, જોતા રહો લેટેસ્ટ અપડેટ

'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું સવારને બદલે બપોરે ત્રાટકવાનું છે. 24 કલાક સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. ત્યારે જુનાગઢ અને પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. ત્યારે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ જાણો...

Jun 13, 2019, 06:58 AM IST
Six people died due to thunderstorms PT1M32S

''વાયુ''નો પ્રકોપ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં કુલ 6 લોકોનાં મોત

વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણને પગલે કેટલાક સ્થળો પર વરસાદ તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના બની હતી. ગુજરાતમાં વાયુના પ્રકોપના કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.

Jun 13, 2019, 01:40 AM IST
Locals swoosh on the issue of electricity PT3M40S

જામનગરમાં વાવાઝોડુ ત્રાટકે તે અગાઉ જ વીજ ધાંધીયા

જામનગરમાં વાવાજોડુ ત્રાટકે તે અગાઉ જ વીજળી કનેક્શન કાપી નંખાતા પંચેશ્વર ટાવર અને આસપાસનાં લોકો હાલાકીમાં મુકાય છે. લાંબા સમયથી વિજકાપથી કંટાળેલા લોકોએ પીજીવીસીએલની ઓફીસે હોબાળો મચાવ્યો હતો.

Jun 13, 2019, 01:35 AM IST
sea water entered in porbander PT1M43S

પોરબંદરનો દરિયો ગાંડોતુર, પાળો તોડી પાણી અંદર ઘુસ્યા

વાયુના પ્રકોપનાં કારણે ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો છે. જેના પગલે પોરબંદરમાં દરિયાનું પાણી અંદર ન ઘુસે તે માટે બનાવાયેલો પાળો પણ તુટી ગયો હતો. જેના પગલે દરિયાનું પાણી હવે અંદર સુધી ઘુસી આવ્યું છે.

Jun 13, 2019, 01:35 AM IST
Interesting information about the signals provided during the hurricanes by Weather department PT5M5S

વાવાઝોડા દરમિયાન દર્શાવાતા સિગ્નલ અંગેની રસપ્રદ માહિતી

વાવાઝોડુ ત્રાટકવાનું છે ત્યારે 1 નંબરનાં સિગ્નલથી શરૂઆત કરી તબક્કાવાર એક પછી એક સિગ્નલ દર્શાવાઇ રહ્યા છે. હાલ 9 નંબરનું સિગ્નલ દર્શાવ્યું છે. ત્યારે આ સિગ્નલનો અર્થ શું થાય છે. આ સિગ્નલનો ઇતિહાસ પણ રસપ્રદ છે અને તેના વિશે માહિતી હોવી પણ જરૂરી છે.

Jun 13, 2019, 01:35 AM IST
Chief Minister s late night meeting with Top officials PT3M36S

મોડી રાત્રે મુખ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

વાવાઝોડાની કોઇ પણ અસરને ખાળવા માટે તંત્ર ખડેપગે ઉભુ છે. ત્યારે ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પણ મુખ્યમંત્રી પોતે પણ દરેક પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. મોડી રાત્રે પણ તેઓએ વાવાઝોડુ ત્રાટકવાની ભીતીને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું.

Jun 13, 2019, 01:30 AM IST
destructionTake special care during hurricanes PT3M34S

વાવાઝોટુ ત્રાટકે ત્યારે આટલી કાળજી રાખવી જરૂરી

વાયુ વાવાઝોડુ જ્યારે ગુજરાતને ધમરોળવા આવી રહ્યું છે ત્યારે સરકારે કોઇ પણ પ્રકારનું નુકસાન ટાળી શકાય તે માટેની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જો કે માત્ર સરકારનાં પ્રયાસોથી નુકસાન ટાળી શકાતું નથી. સરકારને નાગરિકોનાં પણ તેટલા જ સહકારની જરૂર હોય છે. ત્યારે સરકારને સહકાર આપવા ઉપરાંત આગમચેતી રૂપે આટલા પગલા જરૂર ભરો, જેથી કોઇ પણ પ્રકારનું નુકસાન ટાળી શકાય.

Jun 13, 2019, 01:30 AM IST
Water logged in some areas PT3M59S

પાણી ઘુસી જતા દીવના મોટા ભાગનાં રસ્તાઓ બંધ...

હાલ વાયુ નામનું વાવાઝોડાની અસરના પગલે દીવ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનો દરિયા ગાંડોતુર બન્યો છે. ત્યારે દીવના કેટલાક વિસ્તારોમાં દરિયાનાં ઉંચા મોજાઓ ઉછળતા પાણી ભરાઇ ગયું છે. આગમચેતીનાં ભાગ રૂપે કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

Jun 13, 2019, 01:25 AM IST

વાયુ વાવાઝોડું: 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા-અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વાયુ વાવાઝોડાથી ઊભા થયેલા સંકટને જોતા ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવાયા છે.

Jun 12, 2019, 11:12 PM IST

વાયુની સંભવિત અસરો સામે સુવ્યવસ્થિત આયોજન, અમલીકરણ માટે પ્રભારી સચિવની નિયુક્તિ 

વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવે તે 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે તેવી માહિતી મળી રહી છે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે તેવું કહેવાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઈ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 207 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. વાવાઝોડાની સંભવિત અસરો સામે સુવ્યવસ્થિત આયોજન, અમલીકરણ, મોનીટરિંગ અને દેખરેખ માટે સરકાર દ્વારા પ્રભારી સચિવની નિયુક્તિ કરી છે. 

Jun 12, 2019, 08:31 PM IST
Railway Services Stooped Due To Cyclone PT3M47S

વાવાઝોડાને લઈને રેલવે સુવિધા સ્થગિત, જુઓ વિગત

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે વાવાઝોડાને લઈને રેલવે સુવિધા સ્થગિત.

Jun 12, 2019, 08:20 PM IST
surat police patrolling PT3M41S

સુરતમાં દરિયા કાંઠે પોલીસ પેટ્રોલિંગ, જુઓ વિગત

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર કલાકોની વાર છે.

Jun 12, 2019, 08:15 PM IST
Vayu No Prakop PT26M13S

જુઓ ઝી 24 કલાકની રજુઆત ' વાયુનો પ્રકોપ '

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર કલાકોની વાર છે.

Jun 12, 2019, 08:15 PM IST
Girsomnath: People Refuse To Relocate Despite of Cyclone PT3M50S

ગીરસોમનાથ: લોકો કેમ નથી કરી રહ્યા સ્થળાંતર, જુઓ વીડિયો

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર કલાકોની વાર છે.

Jun 12, 2019, 08:10 PM IST