વાલીઓનો હોબાળો
સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફી મામલે ફરી વિવાદમાં, વાલીઓએ મચાવ્યો હોબાળો
આ પ્રથમવાર નથી કે એસ ડી જૈન સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી છે. આ પહેલા પણ શાળા સંચાલકોની ફી મામલે દાદાગીરીને લીધે શાળા અનેકવાર વિવાદમાં આવી ચુકી છે.
Aug 17, 2020, 11:31 AM ISTફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી
કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે.
Jul 2, 2020, 02:09 PM ISTસુરત : સાધના સ્કૂલમાં હોબાળો, ગંભીર આક્ષેપ જુઓ વીડિયો
Swoosh at Surat's Sadhana School
Dec 25, 2018, 01:30 PM IST