हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેધર ફોરકાસ્ટ
વેધર ફોરકાસ્ટ News
weather update
ગુજરાતના આ વિસ્તારોમાં ફરી મેઘરાજા બોલાવશે સટાસટી! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી
Ambalal Patel Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે.
Nov 29,2024, 7:35 AM IST
weather update
વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતમાં થશે વરસાદનું આગમન! આ વિસ્તારોમાં ખતરો, જાણો આગાહી
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે તેને લઈને આગાહી તો કરવામાં આવી છે, હવે આ જ દિશામાં વરસાદની પણ આગાહી કરાઈ છે. ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. અન્ય ડિપ્રેશન થવાથી મુંબઈ સુધી જ નહીં, દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે.
Nov 28,2024, 16:14 PM IST
weather update
ચક્રવાતની અસર શરૂ! આ રાજ્યોમાં સ્કૂલ-કોલેજોમા રજા, જાણો ગુજરાતમાં શું થશે ભયંકર અસર?
Weather Forecast: વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે તેને લઈને આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હાલ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે.
Nov 28,2024, 8:03 AM IST
gujarat news
ચોમાસાને લાગી બ્રેક! શુ ગુજરાતમાં આ વખતનું ચોમાસું બગડશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Gujarat Weather Update: ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે. આગામી 5 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું પણ નબળું પડ્યું હોવાની હવામાન વિભાગની સ્પષ્ટતા. કાલે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની આગાહી કરી છે.
Jun 13,2024, 11:41 AM IST
gujarat news
ગુજરાતમાં આ તારીખ બાદ વધશે ઝેરી સાપનો ઉપદ્રવ, વરસાદવાળા અંબાલાલની સર્પદંશની આગાહી!
Gujarat Weather: ચોમાસાને લઈને હાલ ગુજરાતમા બે વાતો થઈ રહી છે. એક તરફ કેટલાંક નિષ્ણાતો વિધિવત ચોમાસુ બેસી ગયાનો દાવો કરે છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આવખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
Jun 13,2024, 9:08 AM IST
Trending news
Surat SOG
ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા હતા કાંડ
health
'બડે અચ્છે લગતે હૈ'ના Ram Kapoor ફરી થયા 25ના, 18 મહીનામાં 55 kg વેટ લોસ!
astrology
31 ડિસેમ્બરની રાત્રે કરી લો આ એક નાનકડો ઉપાય, આખું વર્ષ ઘનથી ભરેલી રહેળે તિજોરી
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું