हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શાહ મહેમૂદ કુરેશી
શાહ મહેમૂદ કુરેશી News
પાકિસ્તાન
ભારત સાથે વાતચીત કરવા કરગર્યું પાકિસ્તાન, કુરેશીએ કહ્યું-'યુદ્ધ કોઈ વિકલ્પ
કાશ્મીર મુદ્દે કૂટનીતિક હાર બાદ હવે પાકિસ્તાન દ્વિપક્ષીય મંત્રણાનો રાગ આલાપવા લાગ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સામે વાતચીતની રજુઆત કરી છે અને કહ્યું કે અમે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત સાથે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અત્રે જણાવવાનું કે ગઈ કાલે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાર સાથે કોઈ વાતચીત ન કરવાની અને યુદ્ધની ધમકી આપી હતી. એટલે કે ઈમરાન ખાન અને તેમના વિદેશ મંત્રી વચ્ચે પણ આ મુદ્દે એકમત નથી.
Aug 31,2019, 14:17 PM IST
પાકિસ્તાન
J&Kમાંથી કલમ 370 હટતા જ પાકિસ્તાન હવાતિયાં મારવા લાગ્યું, વિદેશ મંત્રી પહો
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને પેટાકલમ 35એ હટતાની સાથે જ પાકિસ્તાન તરફડિયા મારવા લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીર મુદ્દે કોઈ સમર્થન મળી રહ્યું નથી. આવામાં તેણે પોતાના મિત્ર દેશ ચીનની મદદ લેવાનો નિર્ણય લીધો છે. જેના પગલે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે.
Aug 9,2019, 9:08 AM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા
પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે.
Mar 2,2019, 16:15 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, જાહેરમાં કહ્યું- 'જૈશ જ
પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે.
Mar 2,2019, 9:18 AM IST
ઈસ્લામી સહયોગ સંગઠન
LIVE: OICની બેઠકમાં સુષમા કરી સંબોધન
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અબુ ધાબીમાં થઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન (ઓઆઈસી)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.
Mar 1,2019, 14:09 PM IST
ઈસ્લામી સહયોગ સંગઠન
OICમાં ભારતને મળેલા માનપાનથી પાકિસ્તાન બરાબર અકળાયું, બેઠકમાં ભાગ ન લીધો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે ઈસ્લામી સહયોગ સંગઠન (OIC)ના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજને 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રીઓની આ 46મી બેઠકમાં સામેલ થવા માટે સુષમા સ્વરાજ અબુધાબી પહોંચી ગયા છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે પાકિસ્તાન આ બેઠકનો બહિષ્કાર કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહીં.
Mar 1,2019, 14:13 PM IST
સુષમા સ્વરાજ
PAK વિદેશ મંત્રીના 'ગુગલી' નિવેદન પર સુષમા સ્વરાજે આપ્યો જડબાતોડ જવાબ
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાના પાકિસ્તાની સમકક્ષ શાહ મહેમૂદ કુરેશી પર ગુગલીવાળી ટિપ્પણીને લઈને શનિવારે આકરા પ્રહારો કર્યા.
Dec 2,2018, 9:39 AM IST
Trending news
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા
Amit Shah
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...