हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
136/ 6
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શીર્ષ સંવાદ
શીર્ષ સંવાદ News
Jagdish Thakor
શીર્ષસંવાદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, સત્યનો વિજય થશે એ આશાએ ચૂંટણી લડ
Exclusive Interview Wih Congress President Jagdish Thakor : ZEE 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવી કેવી છે 2022 માટે કોંગ્રેસની તૈયારી
Aug 14,2022, 13:13 PM IST
Naresh Patel
અમે જાણી લીધી નરેશ પટેલની ‘મન કી બાત’, Exclusive ઈન્ટરવ્યૂમાં વ્યક્ત થયો તેમનો રાજકા
Exclusive Interview Wih Naresh Patel : ZEE 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યુ કે, 2022 પછી જો કોઈ એવુ વાવાઝોડું આવે અને મને જવાની ઈચ્છા થશે તો રાજકારણમાં જઈશ...
Jun 17,2022, 15:06 PM IST
Hardik Patel
હાર્દિક પટેલનો Exclusive Interview : કોંગ્રેસના સળગતા મુદ્દાઓ પર આપ્યો જવાબ
Jul 4,2021, 11:32 AM IST
માધવસિંહ સોલંકી
માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો ગુજરાતમાં કોંગ્રેસ
ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકી (Madhavsinh Solanki) આજે તેઓનો 93મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સાથે રાજકીય પીટારો ખોલ્યો હતો. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ કેમ 25 વર્ષથી વિપક્ષની પાટલીએ બેઠી છે તે સવાલનો જવાબ પણ દિલ ખોલીને આપ્યો હતો.
Jul 29,2020, 14:54 PM IST
શીર્ષ સંવાદ
શીર્ષ સંવાદ: પાયલ રોહિતગી સાથે ખાસ વાતચીત...
શીર્ષ સંવાદ: પાયલ રોહિતગી સાથે ખાસ વાતચીત. રાજસ્થાનમાં પાયલ રોહતગીની ધરપકડ પાછળ રાજસ્થાન સરકારનો છે દોરી સંચાર.
Dec 21,2019, 23:55 PM IST
Hardik Patel
શીર્ષ સંવાદ: હાર્દિક પટેલનો હુંકાર 2022 માં આવી રહી છે કોંગ્રેસની સરકાર
હાર્દિક પટેલ સાથે શીર્ષ સંવાદ હેઠળ વાતચીત કરી હતી. હાર્દિક લાંબા સમય બાદ મીડિયા પર આવીને પોતાના મનની વાત કરી રહ્યો છે. લાંબા સમયથી ગુમ રહ્યા બાદ હાર્દિક સાથે ખાસ વાતચીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક પ્રકારે ભાજપની બરોબરીમાં આવ્યું છે. 3 બેઠકો ભાજપ જીત્યું છે જ્યારે બાકીની ત્રણ બેઠક 3 બેઠકો કોંગ્રેસ પણ જીત્યું છે. ઉપરાંત હાર્દિકનાં સાથી ગણાતા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઇને પરાજીત થઇ ચુક્યો છે. ત્યારે આ અંગે હાર્દિકનું શું માનવું છે. આ ઉપરાંત પેટા ચૂંટણી દરમિયાન હાર્દિક ગુમ જ રહ્યો હતો. કોંગ્રેસે તેને ક્યાંય પણ પ્રચાર કે પ્રસાર માટે ઉતાર્યો નહોતો. જેથી એક સમયનો હિરો હાલ જીરો થઇ ચુક્યો છે.
Oct 30,2019, 17:30 PM IST
Zee24Kakak
Zee24Kalak શીર્ષ સંવાદ: જીતુભાઇ વાઘાણી સાથે, જુઓ Video
કોંગ્રેસ પાર્ટી વિકાસ અને હિંદુત્વની વિરોધી છે,દંભી કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે, ZEE 24 કલાકના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસની વિચારધારા સામે ઉઠાવ્યા સવાલ...
Oct 19,2019, 15:30 PM IST
Shirsh Samvad
Zee વિશેષ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શીર્ષ સંવાદ
શીર્ષ સંવાદ: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતની રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી.
Aug 22,2019, 18:20 PM IST
Sirsh Samvad
જુઓ ઝી 24 કલાકની ખાસ રજૂઆત શીર્ષ સંવાદ રાજીવ સાતવ સાથે
ઝી 24 કલાકની ખાસ રજૂઆત શીર્ષ સંવાદમાં રાજીવ સાતવએ કહ્યું કે, તેમનો પક્ષ ગુજરાતની તમામ સીટો પર જીત મેળવશે
Apr 17,2019, 15:30 PM IST
Trending news
T20 World Cup 2024
'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Video
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ