हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંતરામપુર
સંતરામપુર News
Shocking video
ગર્ભપાતનો ખેલ ખુલ્લો પડ્યો : પોલીસ તપાસમાં ચારમાંથી એક મહિલાની થઈ ઓળખ
ગઈકાલે મહીસાગર (Mahisagar) ના સંતરામપુરમા યુવતીનું ગેરકાયદેસર રીતે અંધારામાં થતા ગર્ભપાતનો ખેલ ઉઘાડો પાડ્યો છે. આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તપાસન આદેશ આપ્યા હતા. ત્યારે સંતરામપુર પોલીસે વીડિયોના આધારે ફરિયાદ તેમાં ગર્ભપાત (abortion) કરતી દેખાઈ રહેલ ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જોકે, ચારેય મહિલાની ઓળખ માટે સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જેાં ચાર પૈકી એક મહિલાની ઓળખ થઈ છે.
Jul 18,2021, 15:59 PM IST
Mahisagar gangrape
મહીસાગર ગેંગરેપમાં મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ
Oct 4,2020, 15:03 PM IST
બસ અકસ્માત
સંતરામપુરમાં ખાનગી ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
મહીસાગર જિલ્લામાં મોડી સાત્રે એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. સંતરામ પુરના પઢારિયા ગામે ખાનગી બસ પલટી જતા 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
Sep 21,2020, 9:37 AM IST
વાઘ
ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો
ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો છે. સંતરામપુરના જંગલમાં ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી છે. જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, જિલ્લાનું વન વિભાગ વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી. ત્યારે ફરી એકવાર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ વનવિભાગની બેદરકારીને કારણે વાઘનું મોત નિપજ્યું છે. ત્યારે વાઘની શોધખોળ કરી તેની જાળવણી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે.
May 26,2020, 10:31 AM IST
કોરોના વાયરસ
ગુજરાતમાં કોરોના કરતાં પણ ખતરનાક વાયરસની એન્ટ્રી, હવાથી ફેલાઇ છે આ વાયરસ
એકતરફ કોરોના વાયરસથી આખી દુનિયામાં હાહાકાચ મચી ગયો છે, તો બીજી તરફ ગુજરાતના સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં ઘોડામાં ગ્લેડર નામનો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ એટલો ભયાનક હોય છે કે તે ફક્ત હવાથી ફેલાઇ છે અને જાનવરોથી માણસમાં ફેલાતા સમય લાગતો નથી. જાનવરો પાસેથી આ વાયરસ માણસોમાં ફેલાઇ છે.
Mar 14,2020, 23:40 PM IST
સંતરામપુર
ગામડું જાગે છે: ચોમાસુ પૂર્ણ થયા છતા અહિંયા પૂર જેવી સ્થિતિ
ચોમાસુ વિદાય લેવા છતા સંતરામપુરના આ ગામમાં પુરની સ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 5,2019, 23:35 PM IST
સંતરામપુર
સંતરામપુરમાં વીજ કરંટને કારણે યુવકની હાલત ગંભીર
સંતરામપુરમાં ગણપતિજીની મૂર્તિ લાવતી વખતે વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિને ઇજા થઈ છે. આ યુવક શ્રીજીની સવારી વખતે ધજા ફરકાવતો હતો ત્યારે વીજ પોલને ધજા અડી ગઈ હતી.
Sep 1,2019, 14:36 PM IST
વાઘ
ગુજરાતનું ગૌરવ વધ્યું, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું પહેલુ રાજ્ય બન્યું
ગુજરાત વન્યજીવન ક્ષેત્રે એક અનોખી સિદ્ધિના ઉંબરે આવીને ઉભી છે. રાજ્યના મહીસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. આ પુષ્ટિ થતા જ ગુજરાત રાજ્ય સિંહ, દીપડા અને વાઘની વસ્તી ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આમ, ત્રણ હિંસક પ્રાણીઓની હાજર ધરાવતું ગુજરાત પહેલુ રાજ્ય બન્યું છે.
Feb 12,2019, 14:58 PM IST
વાઘ
વાઘ રહે તેવી ગુફા પણ સંતરામપુરના જંગલમાં મળી, જુઓ Exclusive Video
મહીસાગર જિલ્લામાં વાઘ આવ્યો હોવાનું જાણ્યા બાદથી જ ફોરેસ્ટની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મહીસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર બાદ આજે ચોથા દિવસે વન વિભાગને સફળતા સાંપડી હતી. વન વિભાગને જંગલમાં એક ગુફા મળી આવી છે, જે વાઘને રહેવા માટે એકદમ અનુકૂળ છે તેવી વાત વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, ગુફામાં વાઘ હોવાના કોઈ પુરાવા હાથ નથી લાગ્યા, તેમજ ગુફા પણ અંદર ઊંડી છે. તેથી હાલ માત્ર શક્યતા સેવાઈ રહી છે.
Feb 12,2019, 14:00 PM IST
Trending news
Gold rate
કમૂરતા ઉતરતા જ ક્યાં પહોંચશે આ સોનું? ભાવ જાણી ધ્રાસકો પડશે, અમદાવાદમાં શું છે ભાવ
health tips
આ કારણે મોટાભાગના લોકોને પડી જાય છે ટાલ ! આ રીતે રાખો વાળની સારસંભાળ
Viral Video
ક્યારેય સાપને ઈંડા આપતા જોયો છે? કુદરતના કમાલની આ અદભૂત ઘટના નજરે જુઓ
Naga monks cold weather
આટલી ઠંડીમાં પણ નાગા સાધુઓ કેવી રીતે રહી શકે છે નગ્ન, જાણો તેની પાછળનું વિજ્ઞાન
GPBS
પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર
PM Naredra Modi
PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો
Brahmi
Indian Herb: યાદશક્તિ વધારતી આ ભારતીય જડીબુટ્ટી પાછળ વિદેશીઓ પાગલ, જાણો 4 ફાયદા વિશે
BJP gujarat
ભાજપમાં પ્રમુખોની નિમણૂંક માટે દિલ્હીથી આવી મોટી ખબર, પોતાના માણસો ગોઠવવા લોબિંગ શરૂ
Anushka Sharma
અનુષ્કા શર્માએ પકડ્યો ભક્તિનો માર્ગ, પ્રેમાનંદજી મહારાજ પાસે માંગ્યા આવા આશીર્વાદ
big decision
2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ