સંરક્ષણ

Gujarat Leading The Protection Of Migratory Birds PT4M18S

યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર

યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર છે. નળ સરોવર, થોળ જ્યારે કચ્છમાં પ્રથમવાર પક્ષી ગણતરી સંપન્ન થઇ કરાઈ છે. નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. નળ સરોવરમાં પ્રજાતિઓના 3.15 લાખથી વધુ જ્યારે થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57000થી વધુ પક્ષીઓ નોંધાયા છે.

Feb 15, 2020, 06:45 PM IST
SETRUNJAY VANYJIV DIVISION STHAPNA FOR LION PROTECTION PT1M50S

સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજય વન્યજીવ ડિવિઝનની સ્થાપના, જાણો વિગત

સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજય વન્યજીવ ડિવિઝનની સ્થાપના, અમરેલી અને ભાવનગર જિલ્લાના સિંહો માટે ડિવિઝનની રચના, માનવ-વન્યપ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી કરશે ડિવિઝન, માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની કરાઈ છે સ્થાપના,વિધાનસભામાં અપાઈ માહિતિ

Jul 16, 2019, 05:30 PM IST

દેશની સુરક્ષા સામે ઊભા થતા પડકારોને પહોંચી વળવા માટે મોદી સરકારે લીધુ મોટું પગલું

કેન્દ્ર સરકારે નિત નવા ઊભા થતા સુરક્ષા અંગેના પડકારોને પહોંચી વળવા માટે સૈન્ય સિદ્ધાંતો પર કામ કરવા ઉપરાંત રક્ષા દળો માટે સમગ્ર યોજનાના સંદર્ભે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની અધ્યક્ષતામાં રક્ષા નિયોજન સમિતિ (ડીપીસી)નું ગઠન કર્યુ છે.

Apr 20, 2018, 07:40 AM IST