हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
37/ 1
(15.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમોસા
સમોસા News
fitness
એકવારમાં 25-25 સમોસા ખાઈ જાય છે આ હીરો! લુક, ડાન્સ અને એક્ટીંગમાં છે નંબર વન
Who Is This Bollywood Top Actor: બોલીવુડમાં સિક્સ પેક અને એટ પેક એપ્સની હોડ લાગી છે. ત્યારે એક અભિનેતા એવો પણ છે જે એકવારમાં 25-25 સમોસા ખાઈ જાય છે. છતાં પણ છે નંબર વન...
Sep 1,2024, 17:09 PM IST
Tea Time Snacks
Recipe: સમોસા બનાવતી વખતે આ ટીપ્સ ફોલો કરશો તો સમોસાનું પડ રહેશે એકદમ ક્રિસ્પી
Tea Time Snacks: સાંજના સમયે નાસ્તો કરવા માટે સમોસા બેસ્ટ ઓપ્શન હોય છે. પરંતુ સમોસા બનાવવામાં તકલીફ એ હોય છે કે તેને બનાવીને રાખવાથી તેનું પડ પોચું પડી જાય છે. બજારમાં મળતા સમોસા જેવું ક્રિપ્સી નથી રહેતું. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને સમોસા બનાવવાની બેસ્ટ રીત જણાવીએ. આ રીતે બનાવશો તો ઘરે પણ સમોસા બહાર જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે.
Aug 12,2023, 13:07 PM IST
breaking news
સમોસા ખાતા પહેલાં ચેતજો! સુરતના વ્યક્તિએ સમોસામાં એવું ભર્યું કે દેખશો તો પણ ઉલટી કર
Surat News: સમોસા ખાવાના શોખિન છો તો આ સમાચાર તમારા માટે છે. એક વ્યક્તિ સમોસા લઈને જઈ રહ્યો હતો. જેને પોલીસે રોકતા એવો ખુલાસો થયો છે કે તમને ખબર પડશે તો તમે ખાવાનું છોડી દેશો. એને નોનવેજ સમોસામાં એવું ભર્યું હતું કે તમને જોઈને જ ઉલટી થઈ જશે.
May 26,2023, 10:50 AM IST
Samosa
આ દેશના વડાપ્રધાને બનાવ્યા સમોસા, કહ્યું PM મોદી સાથે શેર કરવા ઇચ્છીશ
ભારતીય લોકોની જેમ અહીંના ખાન-પાન, સુંદર વ્યંજનો વિશ્વમાં બોલબાલા છે. આ જ કારણ છે કે વિશ્વનાં દેશોમાં સામાન્યથી માંડીને ખાસ લોકો ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખવા ઇચ્છે છે. વિશ્વાસ નથી થતો કે તેમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસ (Scott Morrison) ભારતીય સમોસાના શોખી છે. તેમણે સમોસાનો સ્વાદ ચાખ્યા બાદ શેર કરી. માત્ર એટલું જ નહી તેમણે તેની સાથે જ તેમ પણ કહ્યું કે, તેઓ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સાથે ખાવા માંગે છે.
May 31,2020, 16:44 PM IST
pm narendra modi
પીએમ મોદીએ સમોસા ખાવાનું આપ્યુ વચન, ઓસ્ટ્રેલિયન પીએમે શેર કરી હતી તસવીર
ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશને સમોસાને લઈને આપવામાં આવેલા આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે. તેમણે મોરિશનના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યુ કે, એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ અને પછી સાથે બેસીને સમોસા જરૂર ખાશું. તેમણે 4 જૂને થનારી વીડિયો કોન્ફરન્સને લઈને પણ આશા વ્યક્ત કરી છે.
May 31,2020, 15:38 PM IST
Aligarh
કચોરી વેચનારને ત્યાં GSTના દરોડા, અધિકારીઓ સંપત્તી જોઇ ચોંકી ઉઠ્યા !
ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ તે સમયે ચોંકી ઉઠ્યા જ્યારે એક દરોડામાં કચોરી વેચનારા એક વ્યક્તિને ત્યાં પાડેલા દરોડામાં કરોડો રૂપિયા મળી આવ્યા. અલીગઢ શહેર ખાતેની સીમા ટોકીઝ ચાર રસ્તા પર એક દુકાનદાર મુકેશ છેલ્લા 10 વર્ષથી કચોરી તથા સમોસા વેચે છે. તે મુદ્દે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો લખનઉને ફરિયાદ મળી. ત્યાર બાદ મુદ્દો લખનઉથી અલીગઢ પહોંચ્યો.
Jun 24,2019, 18:47 PM IST
donald trump
અમેરિકાની ચૂંટણીમાં સમોસા બન્યા છે વિવાદનું કારણ જાણો શા માટે ?
સમોસા ફોક્સ શબ્દનો ઉપયોગ હાલની કોંગ્રેસમાં પાંચ ભારતીય- અમેરિકનનાં જુથ માટે કરવામાં આવી રહ્યો છે
Nov 5,2018, 14:20 PM IST
સમોસા
Googleની નોકરી છોડી સમોસા વેચવાનું શરૂ કર્યું, 50 લાખનું ટર્નઓવર છે
આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે કે સમોસા વેચવા માટે કોઈ ગૂગલની નોકરી કેવી રીતે છોડી શકે છે, પરંતુ આ સત્ય ઘટના છે
Sep 27,2018, 17:19 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી