हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સર્વે
સર્વે News
gujarat
OMG! ગુજરાતની સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન, મહેસાણાના 10 તાલુકાઓને લઈ મોટો ધડાકો!
દિવસ અને દિવસે રાજ્યમાં માતા મરણ અને કુપોષિત બાળકોનો જન્મ દર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનું એડિશનલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા.
Jan 25,2024, 16:27 PM IST
junk food health problem
શહેરીજનોમાં કેમ વધી રહી છે પાચન સંબંધિત સમસ્યાઓ, શું કહે છે સર્વેના તારણો?
સર્વેમાં સામે આવ્યું છે કે શહેરોમાં દર 10માંથી 7 વ્યક્તિને પાચન સંબંધી કે પેટની સમસ્યા છે. ખાવા-પીવાની કેટલીક આદતોને કારણે પેટ ખરાબ થઈ શકે છે. સર્વેમાં સામેલ લગભગ 67 ટકા લોકોએ માન્યું કે જીવનશૈલી બદલવાથી ફાયદો થાય છે.
Mar 31,2023, 16:14 PM IST
વર્ક ફ્રોમ હોમ
ભારતીય લોકોને લાગી Work From Homeની લત, વધે છે પ્રોડક્ટિવિટી
720 લોકો પર કરવામાં આવે છે આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમની સીધી અસર આઉટપુટ પર પડે છે. સ્ટડીમાં ભાગ લેનાર 56% લોકોએ આ વાતને સ્વિકારી છે કે વર્ક ફ્રોમ હોમથી તેમની પ્રોડક્ટિવિટી વધી છે.
Dec 5,2020, 0:02 AM IST
નવી કાર
આ વખતે તહેવારની સીઝનમાં નવી કાર માટે દીવાનગી નહી, જાણી લો કારણ
સર્વે અનુસાર આગામી 306 મહિનામાં 61% લોકો કાર ખરીદવા માટે ઇચ્છુક છે જ્યારે 15% લોકો પોતાની હાલની કારને વેચવામાં રૂચિ ધરાવે છે.
Oct 30,2020, 19:37 PM IST
શાકાહારી
શાકાહારીઓની સેક્સ લાઇફ હોય છે વધુ સારી, નવા સ્ટડીમાં થયો ખુલાસો
લીલી શાકભાજીઓ ઉપરાંત, મૂળીયાવાળી શાકભાજીઓ જેવી કે શક્કરિયા, ગાજર અને એવોકાડો પણ વિટામીન A થી ભરપૂર હોય છે. વિટામીન A સેક્સ હાર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવા સાથે સેક્સ ડ્રાઇવને પણ સારી બનાવે છે.
Aug 19,2020, 23:05 PM IST
દુર્વ્યવહાર
દાહોદમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર, વીડિયો થયો વાયરલ
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર દ્વારા કોરોના મહામારીને લઇને ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. દાહોદમાં સર્વે દરમિયાન કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
Jul 19,2020, 16:59 PM IST
કોરોના
More than 2000 employees joined AMC's Mega Survey, 6 wards in the middle zone
More than 2000 employees joined AMC's Mega Survey, 6 wards in the middle zone
Apr 9,2020, 11:20 AM IST
રાજકોટ
રાજકોટના મુંઝકા ગામમાં કોરોનાનો કેસ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું...
રાજકોટના મુંઝકા ગામમાં કોરોનાનો કેસ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું...
Mar 30,2020, 17:05 PM IST
સુરત
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં પાલિકાનો ખાસ સર્વે
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં પાલિકાએ ખાસ સર્વે હાથ ધર્યો હતો જેમાં ચોંકાવનારો રિપોર્ટ મળ્યો છે. આ સર્વેમાં માહિતી મળી છે કે માર્કેટની શોભા વધાવવા માટે ઉભા કરાયેલ સ્ટ્રક્ચરથી બંધ સંપૂર્ણ માર્કેટ ભયજનક સ્થિતીમાં છે.
Jan 23,2020, 11:05 AM IST
Vadodara
વડોદરામાં નાસાની ટીમ કરશે સર્વે, જાણો શું છે કારણ
વડોદરામાં નાસાની ટીમ સર્વે હાથ ધરશે. કુદરતી અને માનસર્જિત આફ્તો સામે જોખમ ઘટાડવા સર્વે હાથ ધરશે. પાલિકામાં નાસાની ટીમે મેયર સહિત હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત સાર્ક દેશોમાં પ્રથમ વખત વડોદરાની પસંદગી થઈ છે. નાસાની ટીમ કુદરતી આફતોને કઈ રીતે રોકી શકાય તેના માટે મોડલિંગ ફોર્મેટ અને ડેટા બેઝ તૈયાર કરશે. સર્વે પાછળ સંપૂર્ણ ખર્ચ નાસા કરશે.
Jan 17,2020, 20:55 PM IST
Clean City
સ્વચ્છતા સર્વેક્ષણ 2019 : ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ
ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના આધારે દેશનાં સૌથી સ્વચ્છ અને સાફ શહેરોનાં નામની જાહેરાત કરી હતી. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતનાં 3 શહેરોનો સમાવેશ થાય છે. પહેલા ક્વાર્ટરમાં સુરતનો ત્રીજો નંબર, રાજકોટને પાંચમું અને અમદાવાદને 7મું સ્થાન મળ્યું છે. બીજા ક્વાર્ટરમાં રાજકોટ બીજા નંબર પર રહ્યું. વડોદરા ચોથા નંબર પર અને અમદાવાદ છઠ્ઠા નંબર પર રહ્યું હતું. જો કે સુરત બીજા ક્વાર્ટરમાં 20માં નંબરે ફેંકાય ગયું હતું.
Dec 31,2019, 19:55 PM IST
ભારતીય
ચોંકાવનારા આંકડા, મોબાઈલ જોવામાં વર્ષના 1800 કલાક થાય છે બરબાદ
આખી દુનિયામાં સૌથી વધારે મોબાઈલનું વ્યસન કોઈ દેશમાં હોઈ તો તે ભારતમાં છે. સાયબર મીડિયા રીસર્ચમાં જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. સરેરાશ ભારતીયો મોબાઈલના વ્યસનમાં એટલા બધા વ્યસ્ત છે કે આના કારણે મિત્રોથી અને પરિવારથી પણ દુર થતા જાય છે. શું તમે પણ મોબાઈલના શિકાર નથી ને? અને જો હોવ તો કેવી કેવી સમસ્યા સર્જાશે?
Dec 29,2019, 8:34 AM IST
મોબાઇલ ફોન
સ્માર્ટફોન યૂઝર સમયસર ચેતી જજો! દાવ પર લાગી શકે છે તમારી જીંદગી
મોબાઇલ (Mobile)ની લતના લીધે સામાન્ય જનજીવન સૌથી પ્રભાવિત થઇ રહ્યું છે. જો આપણે આ રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહીશું તો ઘણી માનસિક અને શારિરીક બિમારી અને સ્વાસ્થ્યને આમંત્રણ આપીશું. દર ભારતીય વર્ષના 1800 કલાક મોબાઇલ (Mobile) ને આપી રહ્યા છીએ, આ ખુલાસો સાઇબર મીડિયા રિસર્ચના સર્વેમાં થયો છે.
Dec 26,2019, 9:37 AM IST
Survey
જીલ્લામાં ખેડૂતો લીલા દુષ્કાળથી પાયમાલ, અધિકારી સર્વે કરવા ફરકતા જ નથી
ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતી પેદા થઇ છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યા છો ત્યારે મોરબીમાં હજી સર્વે પણ ચાલુ થયો નથી
Oct 23,2019, 23:35 PM IST
ખેડૂતો
રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન મામલે હાથ ધરાયો ખાસ સર્વે
રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના મામલે હાથ ધરવામાં આવેલા સર્વેનું મોટાભાગનું કામ પુર્ણ થઈ છે. હવે પોરબંદર, ઘેડ અને મોરબીમાં સર્વે બાકી છે. મળતી માહિતી પ્રમાણે 33 ટકાથી વધારે નુકસાનના કિસ્સામાં વળતર ચૂકવાશે અને મહત્તમ 2 હેકટર સુધી નુકસાનનું વળતર મળશે
Oct 17,2019, 12:46 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&Kમાં બંધ શાળાઓ, મંદિરોનો સર્વે કરાવશે સરકાર, 50 હજાર મંદિરો ફરીથી ખોલવામ
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આતંકવાદના કારણે બંધ થયેલી શાળાઓ અને મંદિરોનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે
Sep 23,2019, 14:33 PM IST
Budget
Budget 2019 : આજે આવશે આર્થિક સર્વે, બજેટ સાથે છે ખાસ સંબંધ
Budget 2019 પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ આર્થિક સર્વે રજૂ કરશે. આ પછી શુક્રવારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.
Jul 4,2019, 10:30 AM IST
સુરત
સુરત મનપા કરશે ઇમારતોનો સર્વે
સુરત મનપા કરશે ઇમારતોનો સર્વે. આ સર્વેનો હેતુ જર્જરિત ઇમારતો વિશે વિગતવાર માહિતી મેળવવાનો છે.
May 9,2019, 13:15 PM IST
લોકસભા ચૂંટણી 2019
પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક પછી પીએમ મોદીની લોકપ્રિયતા વધી: સર્વે
ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખે ટ્રેન્ડ વિશે જણાવ્યું કે 1 અને 7 જાન્યુઆરી વચ્ચે બે મહત્વપૂર્ણ ધટના થઇ પહેલા કેન્દ્રીય બજેટ અને બીજી પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકની ઘટના.
Mar 12,2019, 8:07 AM IST
ભારતીય અર્થવ્યવસ્થા
ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા સમાચાર, CCIમાં મેળવ્યું ટોપનું સ્થાન
ઓનલાઇન આયોજિત આ સર્વેમાં 64 દેશોના 32 હજાર કન્ઝ્યુમર્સે ભાગ લીધો હતો. ભારતના કન્ઝ્યુમર્સ કોન્ફિડેન્સ ઇન્ડેક્સ (CCI) 133 છે. બીજા સ્થાન પર 131 અંકોની સથે ફિલિપિન્સ અને 127 અંકોની સાથે ઇન્ડોનેશિયા ત્રીજા સ્થાન પર છે.
Mar 4,2019, 12:01 PM IST
Trending news
tihad jail
તિહાડ જેલમાં કેદીઓના ધિંગાણાથી AAP કેમ થઈ વ્યાકુળ? શું છે મામલો?
breaking news
નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ
politics
'નામદાર'ના તું તડાકનો 'કામદારે' કેવી રીતે આપ્યો જવાબ? શું છે વારસાગત ટેક્સની માથાકૂટ
politics
લોકસભા 2024માં કોંગ્રેસને નડશે વારસાનો ઈતિહાસ? જાણો આ વખતે ચૂંટણીમાં શું છે ગણિત
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Indian History
મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવાર
Kshatriya Andolan Part 2
ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
World news
IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?