આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ની પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. ગઈકાલે ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપ્યું છે કે આપવાના છે એ પ્રકારની અફવાઓ સંદર્ભે પોતાની વાત રજૂ કરી હતી.
Lok Sabha Chunav Results: દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. બીએસપીના એકલા લડવાના નિર્ણયથી ભારત ગઠબંધનને નુકસાન અને ભાજપને ફાયદો થયો હોવાનું કહેવાય છે. જાણો આની પાછળ કઇ રાજકીય દલીલો આપવામાં આવી રહી છે.
Modi New Cabinet List: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો સ્પષ્ટ થઇ ગયા છે. એનડીએ ગઠબંધનને 292 સીટો મળી રહી છે. એટલું જ નહી મોદી 3-0 માં ગઠબંધનના દળોની મોટી ભૂમિકા રહેવાની છે. એવામાં પીએમ મોદીના નવા કેબિનેટને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે.
PM Modi New Cabinet: તેમછતાં પોતાના મજબૂત ચૂંટણી મેનેજમેન્ટના દમ પર બલૂની મોટી જીત સાથે સાંસદ સુધીની સફર પાર પાડવામાં સફળ રહ્યા. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે બલુનીનું કદ વધારવાનો સંકેત આપ્યો હતો.
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો ચોંકાવનારા જરૂર છે, પરંતુ જીતની હેટ્રિકની સાથે પીએમ મોદી ફરીથી સરકાર બનાવવા જઇ રહ્યા છે. ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત કોના નામે રહી? બીજા નંબર પર કોંગ્રેસે બાજી મારી.
Lok Sabha Election Results 2024: ઇન્ડિયા એલાયન્સમાં આખો દેશ રીફલેક્ટ થાય છે. ઇન્ડિયા ગઠબંધનને એ નિકાળી ઇન્ડી ગઠબંધન તરીકે મોદી સંબોધન કરતા હતા. એનડીએના ગઠબંધન માંથી એ નિકાળીને ઉચ્ચારણ કરીએ તો એનડી એટલે નરેન્દ્ર દામોદારદાસ એલાયન્સ.
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીને લઇને ચાલી રહેલી મત ગણતરી વચ્ચે પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટીડીપીના ચીફ એન ચંદ્રબાબૂ નાયડૂ સાથે આગળની રણ્નીતિને લઇને વાત કરી.
Acharya Satyendra Prasad prediction: પરિણામો પહેલાં આચાર્ય સત્યેંદ્ર દાસે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે ત્રીજીવાર પણ નરેન્દ્ર મોદી જ પીએમ બનશે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પર રામલલાની વિશેષ કૃપા છે. તે ત્રીજીવાર પણ પ્રધાનમંત્રી બનશે.
ZEE News AI Exit Polls: લોકસભા ચૂંટણી 2024નો જનાદેશ ચાર જૂને દેશવાસીઓની સામે હશે. આ પહેલા Zee News AI એક્ઝિટ પોલમાં ત્રીજીવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી શકે છે.
Gujarat Exit Poll Result 2024: ZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે?
Gujarat Exit Poll Result 2024: એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાનું દેખાડી રહી છે. એટલે કે ગુજરાતમાં ભાજપ તમામ 26 એ 26 બેઠકો જીતી શકે છે. જ્યારે બાકીની ત્રણ સરવે ગુજરાતમાં ભાજપને એકથી બે સીટનું નુકસાન થાય તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે.
Gujarat Exit Poll Result 2024: EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ZEE 24 કલાક પર જુઓ ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? વિપક્ષે એવી કઈ બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી છે. સૌથી પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL માં દેખાડી રહ્યા છીએ. જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL Live
Gujarat Exit Poll Result 2024: ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. પરંતુ આપણે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. શું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો તે સાકાર થઈ રહ્યો છે કે નહીં તે સામે આવી ચૂક્યું છે.
Gujarat Exit Poll Result 2024: ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટશેર વધશે.
Gujarat Exit Poll Result 2024: ZEE 24 કલાક પર જુઓ ગુજરાતમાં લોકસભાની કઈ સીટ પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. વિપક્ષે એવી કઈ બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી છે. તે સૌથી પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL માં દેખાડી રહ્યા છીએ. જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL લાઈવ.
Gujarat Exit Poll Result 2024: EXIT POLL પ્રમાણે પરશોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે. જી હા...લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભાની સીટ પર ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં EXIT POLLના આંકડા પ્રમાણે રાજકોટમાં પ્રચંડ વિરોધ હોવા છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતશે.
Gujarat Exit Poll Result 2024: આજે ZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. તો પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે?
Kalyani Shankar Prediction: ગુજરાત અને દિલ્હી માટે એક્સપર્ટ કલ્યાણી શંકરે ભવિષ્યવાણી કરી છે કે કોંગ્રેસને અહીં મોટો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. 2019 ની ચૂંટણીમાં અહીં પાર્ટીને એક પણ સીટ મળી ન હતી.
Former Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું
લોકસભા ચૂંટણીમાં પાંચમાં તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું છે. આ તબક્કામાં મતદાનના આંકડા સામે આવ્યા છે. તેણે પણ ચોંકાવ્યા છે. આ તબક્કામાં સૌથી વધુ મતદાન બંગાળમાં થયું છે.
Astrology, Lok Sabha Chunav 2024 : દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ લોકો ચૂંટણીના પરિણામો વિશે ખૂબ જ ઉત્સુક છે. ચાલો જાણીએ કે જ્યોતિષીઓ આ ચૂંટણીને કેવી રીતે જુએ છે. ભાજપ 400 સીટો જીતવાના દાવા કરી રહ્યું છે.
PM Modi Nomination in Varanasi: 1991 બાદથી માત્ર એકવાર વારાણસી સીટ કોંગ્રેસની પાસે ગઈ છે. તો 2009થી સતત ભાજપની જીત થઈ રહી છે અને આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદી અહીંથી સતત લીડથી વિજેતા થઈ રહ્યાં છે.