हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાબરમતી સેન્ટ્રલ જેલ
સાબરમતી સેન્ટ્રલ જેલ News
Rakshabandhan
શું કેદી માણસ નથી? અધિકારીના અનોખા અભિગમથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનો ભાવુક થઇ
બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેથી જેલમાં ઉજવણી શક્ય બની નહોતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારી ગાઇડલાઇન મુજબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી શક્ય બની છે. જોકે ઉજવણી દરમિયાન કેદીઓ અને તેમની બહેનો ભાવુક થયા હતા.
Aug 22,2021, 18:07 PM IST
Sabarmati Central Jail
ગુનેગારો માટેનું સ્વર્ગ બની સાબરમતી જેલ! અત્યંત હાઇસિક્યુરિટી ઝોનમાંથી મોબાઇલ મળ્યો
શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ આરોપીઓ માટે સજા નહી પરંતુ સ્વર્ગ હોય તેવું લાગી રહ્યું છે. જેલમાં કેદીઓને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદીઓ, ખુંખાર કેદીઓ અને માથાભારે કેદીઓને રખાય છે. જેલનાં એડીશનલ ડિજીની જેલ ઝડતી સ્કવોર્ડની ટીમે ચેકિંગ કરતા ફોન મળ્યો હતો. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
May 30,2021, 18:17 PM IST
Anti-Social Elements
કોરોના સંકટ: સફેદ કોલર વાળા જ્યારે લૂંટી રહ્યા છે ત્યારે ડામીશ ગણાતા આ શખ્સો મદદે
સમગ્ર વિશ્વમાં જયારે કોરોના વાયરસ નો કેર વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત જેલ વિભાગે પણ કેદીઓના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી સાફ સફાઈ, નવા કેદીની એન્ટ્રીથી એક્ઝિટ સુધી સ્ક્રીનીંગ શરુ કરી દેવાયું છે.
Mar 21,2020, 17:37 PM IST
ચરસ
ગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી કાશ્મીરથી ઝડપાયો
રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં ચરસની હેરાફેરી કરતો મુખ્ય સપ્લાયર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહમદ અશરફ રેશીને જમ્મુ કાશ્મીરના શોપિયા માંથી ઝડપી પાડ્યો છે.
Dec 12,2018, 17:53 PM IST
અમદાવાદ સેન્ટ્રેલ જેલ
આ જેલ છે કે ગોરખઘંધા માટેની પરમીશનવાળી દુકાન?, મળી આવ્યા 173 મોબાઇલ
છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી 17૩ જેટલા મોબાઈલ અને 73 સીમકાર્ડ મળી આવ્યા છે. જે અંગે 192 આરોપીની ધરપકડ પણ કરવામા આવી છે. જોકે આ સિલસિલો હજી પણ ચાલુ છે. જે અટકવાનુ નામ લેતો નથી
Nov 29,2018, 17:51 PM IST
Trending news
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ