Anti social elements 0 News

આ તો દેશદ્રોહ જ ગણાય? નડીયાદમાં અસામાજિક તત્વો દ્વારા લીંબુડીનું આખુ ખેતર જ કાપી નંખ
Apr 12,2022, 18:11 PM IST
આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે, રાજકોટમાં અસામાજીક તત્વો બેખોફ પોલીસ હવે મૃતપ્રાય
શહેરનાં કરણપરા વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી. બાઇક પર આવેલા પાંચ જેટલા શખ્સોએ તલવાર, ઘારીયા સહિતનાં હથિયારો સાથે ધોળે દિવસે આંતક મચાવ્યો હતો. બે ફોર વ્હિલ કાર, પાનની દુકાન અને રાજેશ્રી સિનેમા પાસે આવેલી ચાની કિટલી પર તોડફોડ કરી હતી. તોડફોડ થયાની માહિતી પોલીસને મળતા એ-ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અસામાજિક ત્તત્વોએ તોડફોડ કરતા દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. પોલીસે આસપાસનાં સીસીટીવી કબજે કરતા ચાર થી પાંચ જેટલા શખ્સો ઘાતકી હથિયારો સાથે તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જેને આધારે એ - ડિવીઝન પોલીસ સ્ટેસને ચાર શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Jan 10,2022, 18:42 PM IST

Trending news