हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંહ બાળ
સિંહ બાળ News
જૂનાગઢ
જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત
ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળનું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
May 28,2019, 14:40 PM IST
12 સિંહ
12 સિંહોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું, વીડિયો થયો વાયરલ
અમરેલીમાં ફરી એક વખત સિંહોનું ટોળું જોવા મળ્યું છે. એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી. વહેલી સવારે 12 જેટલા આ સિહોનું ટોળું રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું અને મસ્તી કરી રહ્યું હતું. ત્યારે સવારના તે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો જોતા જ રોમાંચિત થઇ ગયા હતા. અને સિંહોની મસ્તીને મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ક્યારેક એક સાથે જોવા મળતા સિંહોના આ દ્રશ્યો ધારીના આંબરડી નજીકના છે.
Mar 15,2019, 17:16 PM IST
12 સિંહ
રસ્તા પર ઉતરી આવ્યું સિંહોનું ટોળું, મોજ-મસ્તી કરતા કેમેરામાં થયા કેદ
એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી.
Mar 15,2019, 15:57 PM IST
સિંહનો વીડિયો
Video: વન કર્મચારીની દરિયાદિલી, 5 સિંહ બાળને પીવડાવ્યું પાણી
ગીરના જંગલોમાં નેસડા અને સિંહની જુગલબંધી વિશે આપણે સાંભળ્યુ છે. પરંતુ આજે અમને તેમને વન કર્મચારી અને સિંહની જુગલબંધી વિશે બતાવવા જઈ રહ્યાં છે. સિંહના બચ્ચાને પાણી પીવડાવતો એક વીડિયો વાઈરલ થયો છે. જેમ પશુપાલક ઢોરને પાણી પીવડાવે તે રીતે આ વન કર્મચારી સિંહના બચ્ચાઓની તરસ મિટાવી રહ્યો છે. એ એક-બે નહીં પણ પાંચ પાંચ સાવજને. સિંહના પાંચ બચ્ચાઓને તે કુવામાંથી પાણી કાઢીને પીવડાવી રહ્યો છે. તરસ્યા સિંહોને કાળજી પૂર્વક પાણી કાઢીને આ કર્મચારી પીવડાવી રહ્યો છે.
Dec 16,2018, 15:15 PM IST
lion mot
ઇનફાઇટથી ઈજાગ્રસ્ત ચાર માસના સિંહ બાળનું મોત
આ પહેલા ગીરના પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત થયા હતા.
Nov 17,2018, 15:32 PM IST
ઉના
ઉના: સિંહ બાળનું શંકાસ્પદ મોત, આજે પેનલ દ્વારા થશે પીએમ
ઉનાનાના ખીલવાડ ગામે 2 માસના સિંહ બાળનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. બનેલી ઘટનામાં ખિલાવડ રેવન્યૂ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો. વનવિભાગે ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી હતી.
Jul 23,2018, 9:28 AM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત