સુમિત નાગલ

US Open: સુમિત નાગલ બીજા રાઉન્ડમાં પહોંચ્યો, પ્રથમવાર જીતી ગ્રાન્ડ સ્લેમ મેચ

ભારતના ટોચના ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના કરિયરમાં પ્રથમવાર ગ્રાન્ડસ્લેમ મેચમાં જીત હાસિલ કરી છે. તેણે અમેરિકી ખેલાડી બ્રૈડલે ક્લાનને પરાજય આપ્યો હતો.
 

Sep 2, 2020, 10:34 AM IST

એટીપી ચેલેન્જર કપની સેમિફાઇનલમાં હાર્યો સુમિત નાગલ

ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલે અહીં ચાલી રહેલી એટીપી ચેમ્પાનિસ ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સિંગલ વર્ગના સેમિફાઇનલમાં આર્જેન્ટીનાના ખેલાડી જુઆન બાબ્લો ફિકોવિચે નાગલને સીધા સેટમાં 6-4, 6-1થી પરાજય આપ્યો હતો.

Oct 6, 2019, 03:04 PM IST

કરિયરના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો સુમિત નાગલ

 બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જરમાં પુરૂષ સિંગલનું ટાઇટલ જીતનાર ભારતના યુવા ખેલાડી સુમિત નાગલે સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.
 

Sep 30, 2019, 03:20 PM IST

સુમિત નાગલ બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ જીતનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો

ભારતનો ઉભરતો સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલે અર્જેન્ટીનામાં રમાઇ રહેલી બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે યોજાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલ સ્પર્ધામાં સુમિતે અર્જેન્ટીનાના એફ બોગ્નિસને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે

Sep 30, 2019, 09:24 AM IST