સેમસંગ

સેમસંગના સ્માર્ટફોન પર મળી રહી છે ભારે છૂટ, જાણો કેટલા રૂપિયાનો થશે ફાયદો

જો તમે એક એવો મોબાઇલ ફોન શોધી રહ્યા છે, જેને વારંવાર ચાર્જ ન કરવો પડે અને શાનદાર પિક્ચર્સ પણ ક્લિક કરી શકો તો તમારી આ શોધ પુરી થાય છે.

Oct 26, 2020, 12:58 PM IST

Samsung એ લોન્ચ કર્યું નવું ફિટનેટ ટ્રેકર, બેટરી છે લાઇફ ખરેખર શાનદાર

તહેવારની સીઝનમાં હવે તમામ નાની મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવામાં લાગી ગઇ છે. લોકો વચ્ચે ખરીદીનો ટ્રેંડ જોતાં કોરિયાઇ કંપની Samsung એ નવું ફિટનેસ ટ્રેકર  (Fitness Tracker) લોન્ચ કર્યું.

Oct 18, 2020, 08:09 PM IST

સેમસંગ લોન્ચ કરી રહી છે ગેલેક્સી A21Sનું નવું વેરિએન્ટ, જાણો કેટલી મળી રહી છે છૂટ

સેમસંગ (Samsung) એ ગુરૂવારે ગેલેક્સી એ21 સ્માર્ટફોન (Galaxy A21S smartphone)ના નવા વેરિએન્ટની લોન્ચની જાહેરાત કરી. સેમસંગ કહ્યું કે તેને ફોનની 6GB- 128GB વેરિએન્ટ માટે ભારતમાં 17,499 રૂપિયાની કિંમત નક્કી કરી છે.

Oct 8, 2020, 09:36 PM IST

એંડ્રોઇડ ગો એડિશનની સાથે લોન્ચ થયો સેમસંગ ગેલેક્સી A3 કોર, જાણો સ્પેસિફિકેશન્સ અને કિંમત

સાઉથ કોરિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની સેમસંગે પોતાની ગેલેક્સી A3 કોર સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ ફોનને એંડ્રોઇડ ગો સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Oct 1, 2020, 09:13 PM IST

ઓક્ટોબરમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, ફેસ્ટિવ સીઝન પર છે કંપનીઓનો ફોકસ

ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝન શરૂઆત સાથે મોબાઇલ કંપનીઓનું ધ્યાન તેમના વેચાણમાં વધારો કરવાનું છે. આવી સ્થિતિમાં Apple, Samsungથી લઇને અન્ય કંપનીઓ પણ તેમના દમદાર ફોન્સથી બજારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે

Sep 30, 2020, 08:18 PM IST

23 સપ્ટેમ્બરે Samsung લોન્ચ કરશે શાનદાર ફોન, હશે ધાંસૂ ફીચર્સ

23 સપ્ટેમ્બરના રોજ સેમસંગ Galaxy Unpacked for Every Fan ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહી છે. આ ઇવેન્ટમાં કંપની Galaxy S20 FE 5G ફોન લોન્ચ કરશે, જણાવી દઈએ કે લોન્ચિંગ પહેલા જ ફોનના ફોટા લીક થઈ ગયા છે, ત્યારબાદ ફોનના સ્પેસિફિકેશન સામે આવ્યા છે. આ ફોનમાં યૂઝર્સને ટ્રિપલ રિયર કેમેરાની સાથે સ્નૈપડ્રૈગન 865 ચિપસેટ મળી શકે છે. 

Sep 21, 2020, 08:38 PM IST

શાઓમી જલદી જ લોન્ચ કરશે 108 મેગા પિક્સલ કેમેરાવાળો ફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી એક એવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે, જેનો કેમેરો 108 મેગાપિક્સલનો હશે અને આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક હશે.

Sep 21, 2020, 11:59 AM IST

Samsung સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરશે મિડ સેગમેંટ ગેલેક્સી F સીરીઝ સ્માર્ટફોન

દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની સેમસંગે ભારતમાં નવો ગેલેક્સી એક સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝના ફોન્સની કિંમત 20 હજારની આસપાસ હશે અને આ ખાસકરીને આ નવી પેઢી માટે તૈયાર થશે

Sep 14, 2020, 05:37 PM IST

Samsung એ ફોલ્ડેબલ ફોનની કિંમતનો કર્યો ખુલાસો, આજથી પ્રી બુકિંગ શરૂ

ભારતમાં ફોલ્ડેબલ ફોન હઅવે ભારતમાં હકિકત બનવા જઇ રહ્યો છે. સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગની દુનિયામાં સેમસંગની નવી Samsung Galaxy Z Fold 2 નો સ્માર્ટફોન આજથી ભારતમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ થઇ ગયો છે.

Sep 14, 2020, 03:52 PM IST

સેમસંગનો ધમાકો, મોબાઇલ માર્કેટમાં શાઓમી અને વીવોને છોડ્યા પાછળ

ઇન્ડિયન ફીચર ફોન+સ્માર્ટફોન માર્કેટમાં દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ટોપ પર રહી છે. આ વર્ષના બીજા ક્વાર્ટરમાં આ માર્કેટમાં સેમસંગની બજાર ભાગીદારી 24 ટકા રહી છે. 
 

Aug 10, 2020, 03:48 PM IST

Samsung નો નવો Note20 સ્માર્ટફોન આ મહીને ભારતમાં થશે લોન્ચ, ફોલ્ડ 2 સાથે લોન્ચ કરી ઘણી પ્રોડક્સ

ગેલેક્સી નોટ 20 આ મહીને ભારતીય બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. આ બે ફોન ઉપરાંત કંપનીએ ત્રણ અન્ય સ્માર્ટ પ્રોડક્ટ પણ લોન્ચ કર્યા છે. કંપનીએ કહ્યું કે ગેલેક્સી નોટ 20 અને ટેબ એસ 7 શ્રેણી ઉત્પાદન 21 ઓગસ્ટથી સિલેક્ટેડ બજરામાં ઉપલબ્ધ થશે.

Aug 6, 2020, 09:27 PM IST

Rakshabandhan પર સસ્તા થયા Samsungના આ ત્રણ મોબાઇલ ફોન, મળી રહ્યું છે કેસબેક

Samsung Indiaએ રક્ષાબંધનના ખાસ તહેવાર પર તેના ત્રણ મોબાઇલ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ તેના પર કેસ બેકની ઓફર મળી રહી છે. આ તમામ ફોન 6 જીબી અને 8 જીબી રેમ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ છે.

Aug 3, 2020, 05:13 PM IST

ચાઇના છોડો, હવે 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો આ કંપનીઓના ફોન

ચીન વસ્તુઓના બહિષ્કારની સૌથી વધારે અસર સ્માર્ટફોનના બજાર પર પડી છે. આ એટલા માટે થયું કેમ કે, ભારતીય બજારમાં જૂન પહેલા સુધી સંપૂર્ણ રીતે ચાઇના મોબાઇલ ફોનનો કબ્જો હતો. હવે ચીનની વસ્તુઓના બોયકોટના અભિયાન વચ્ચે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યાં છીએ, જે 10 હજાર રૂપિયાના બજેટ કિંમતમાં તમે ખરીદી શકો છો. જેમાં સારી ડિસ્પ્લે, બેટરી, રેમ, કેમેરો અને અન્ય વસ્તુઓ મળી જશે. અમે તમને એવા પાંચ સ્માર્ટફોનની ચર્ચા કરીએ છે, જેની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાણીએ છે.

Jul 29, 2020, 07:00 PM IST

સેમસંગ ઇનબોક્સ ફોન ચાર્જર વિના વેચશે સ્માર્ટફોન, ભાવમાં ઘટાડો થવાની સંભાવના

ચાર્જરને ત્યાગથી કંપની માટે ખર્ચમાં મોટો ઘટાડો થશે. તેનાથી કંપનીના વ્યાજબી ઉપકરણોની કિંમતમાં પણ ઘટાડો આવવાની સંભાવના રહેશે અને તેની સાથે ચાર્જર વિના કંપની ફોનની શિપિંગ નાના બોક્સમાં કરી શકશે

Jul 9, 2020, 11:40 PM IST

સેકેન્ડ હેન્ડ ફોનની ડિમાન્ડ, શાઓમી-એપલ અને સેમસંગ ટોપ પર

તેવા ઘણા યૂઝરો છે જે પોતાનો જૂનો સ્માર્ટફોન વેંચી નાખે છે અને તેવા સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદનાર લોકો પણ ઘણા છે. લેટેસ્ટ સર્વેમાં સામે આવ્યું કે સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોનના માર્કેટમાં શાઓમી ટોપ પર છે અને ત્યારબાદ સેમસંગ અને એપલ આવે છે. 
 

Jul 9, 2020, 05:31 PM IST

જલદી જ લોન્ચ થશે સેમસંગનો આ દમદાર બેટરીવાળો ફોન, કેમેરો પણ હશે શાનદાર

કંપનીએ તેને પોતાની ગેલેક્સી સીરીઝમાં જ ઉતાર્યો છે અને તેને M41 નામ આપ્યું છે. જો આ ફોન લોન્ચ થાય છે તો પછી કંપનીના ઇતિહાસમાં આ પહેલો એવો ફોન હશે, જેની આટલી મોટી બેટરી હશે. 

Jul 7, 2020, 01:18 PM IST

Samsung Galaxy M41 આ મહિને ભારતમાં થઈ શકે છે લોન્ચ

સેમસંગ ગેલેક્સી એમ41માં ઓલેડ ડિસ્પ્લે પેનલ હોઈ શકે છે જે ચીનની ટીસીએલ કંપનીનું હશે. આ સિવાય સ્માર્ટફોનને આ મહિને ભારતમાં લોન્ચ કરવાની આશા છે. 
 

Jun 16, 2020, 05:23 PM IST

Samsung એ લોન્ચ કર્યો Galaxy A સીરીઝનો નવો સ્માર્ટફોન, અહીં જાણો ખૂબીઓ અને કિંમત

કોરિયન કંપની Samsungએ લોકડાઉન બાદ પોતાના ઉત્પાદનોને લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં Galaxy A સીરીઝના બે ફોન લોન્ચ કર્યા બાદ મોબાઇલ કંપનીએ આ સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે.

Jun 6, 2020, 04:38 PM IST

સેમસંગે આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો ખાસિયત

 સેમસંગે પોતાના પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી એસ20  (Samsung Galaxy S20)નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કર્યો છે. 
 

May 21, 2020, 06:44 PM IST

એવું શું છે આ 75 હજાર રૂપિયાના નવા Motorola Edge+ ફોનમાં? અહીં જાણો ખૂબીઓ

જો મોંઘા ફોનની વાત કરવામાં આવે તો આપણા મગજમાં ફક્ત (Apple) અને સેમસંગ (Samsung)ના ફોનમાં આવે છે. તેના મોંઘા ફોન હોવાના કારણે તેની બ્રાંડ વેલ્યૂ અને ઘણા યૂનિક ફિચર્સ છે. પરંતુ જો કોઇ તમને કહે કે ચીની મોબાઇલ કંપની Motorola પોતાનો ફોન 75,000 રૂપિયામાં વેચી રહી છે તો તમારા મનમાં પહેલો પ્રશ્ન એ થશે કે આખરે એવું શું ખાસ વાત છે? આખરે કઇ કંપની આટલો મોંઘો ફોન વેચી રહી છે? આવો જાણો મોટોરોલાના એક નવા ફોન વિશે... 

May 20, 2020, 02:21 PM IST