ચાઇના છોડો, હવે 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો આ કંપનીઓના ફોન
Trending Photos
નવી દિલ્હી: ચીન વસ્તુઓના બહિષ્કારની સૌથી વધારે અસર સ્માર્ટફોનના બજાર પર પડી છે. આ એટલા માટે થયું કેમ કે, ભારતીય બજારમાં જૂન પહેલા સુધી સંપૂર્ણ રીતે ચાઇના મોબાઇલ ફોનનો કબ્જો હતો. હવે ચીનની વસ્તુઓના બોયકોટના અભિયાન વચ્ચે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યાં છીએ, જે 10 હજાર રૂપિયાના બજેટ કિંમતમાં તમે ખરીદી શકો છો. જેમાં સારી ડિસ્પ્લે, બેટરી, રેમ, કેમેરો અને અન્ય વસ્તુઓ મળી જશે. અમે તમને એવા પાંચ સ્માર્ટફોનની ચર્ચા કરીએ છે, જેની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાણીએ છે.
સેમસંગ ગેલેક્સી એમ01 (બ્લેક, 32 જીબી) (3 જીબી રેમ)
Samsung Galaxy M01 (Black, 32 GB) (3 GB RAM)
કિંમત - રૂ. 9,975 (ફ્લિપકાર્ટ)
ફ્લિપકાર્ટ પર તેની કિંમત 9,975 રૂપિયા છે.
આ ફોનમાં 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ છે.
સ્માર્ટફોનમાં 5.7 ઇંચ એચડી પ્લસ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ છે.
સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર છે. આ હેન્ડસેટ બ્લૂ, બ્લેક, અને રેડ કલરમાં મળશે.
તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલની સાથે ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે.
ફોનમાં સેલ્ફીમાં 5 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો લાગ્યો છે. હેન્ડસેટમાં 4000mAh બેટરી છે.
નોકિયા 5.1 પ્લસ (બ્લેક, 64 જીબી + 4 જીબી રેમ)
Nokia 5.1 Plus (Black, 64 GB) (4 GB RAM)
ફ્લિપકાર્ટ પર તેની કિંમત 9,990 રૂપિયા છે.
તેમાં 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ છે.
સ્માર્ટફોનમાં 5.8 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે
સ્માર્ટફોનમાં Octa Core પ્રોસેસર છે.
તેમાં ડ્યુઅલ રીઅર કેમેરો સેટઅપ છે જેમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ છે.
સેલ્ફીમાં ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. હેન્ડસેટમાં 3060 mAh બેટરી છે.
એલજી ડબલ્યુ આલ્ફા (3 જીબી / 32 જીબી)
LG W10 Alpha (3GB/32GB)
એલજી ઇન્ડિયા વેબસાઇટ પર તેની કિંમત 9999 રૂપિયા છે
તેમાં 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ છે.
સ્માર્ટફોનમાં 5.71 ઇંચની એચડી પ્લસ RainDrop Notch ડિસ્પ્લે છે
સ્માર્ટફોનમાં 1.6Ghz Octa Core Processor છે.
તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે.
હેન્ડસેટમાં 3450 mAh બેટરી છે.
સેમસંગ ગેલેક્સી J6 (બ્લુ, 64 જીબી) (4 જીબી રેમ)
Samsung Galaxy J6 (Blue, 64 GB) (4 GB RAM)
ફ્લિપકાર્ટ પર તેની કિંમત 9,490 રૂપિયા છે.
તેમાં 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ છે.
સ્માર્ટફોનમાં 5.6 ઇંચનું એચડી પ્લસ ડિસ્પ્લે છે
સ્માર્ટફોનમાં Exynos 7870 Processor છે.
સેલ્ફી માટે તેમાં 13 મેગાપિક્સલનો રીઅર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
હેન્ડસેટમાં 3000 mAh બેટરી છે.
પેનાસોનિક ઇલુગા i8 (બ્લેક, 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ)
Panasonic Eluga i8 (Black, 3GB RAM, 32GB Storage)
એમેઝોન પર તેની કિંમત 8,699 રૂપિયા છે.
તેમાં 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ છે.
સ્માર્ટફોનમાં 640 ઇંચની capacitive touchscreen છે, જેનું રેઝોલ્યુશન 1440 x 720 પિક્સેલ્સ છે.
સ્માર્ટફોનમાં 2GHz Mediatek octa core પ્રોસેસર છે.
સેલ્ફી માટે તેમાં 13 મેગાપિક્સલનો રીઅર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
હેન્ડસેટમાં 4000 mAh લિથિયમ આયન બેટરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે