સેમીફાઇનલ

ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીમની ટીશર્ટમાં દેખાયા

ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે આજે સેમીફાઇનલ ક્રિકેટ મેચ ચાલી રહી છે. સમગ્ર દેશની વર્લ્ડ કપનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિધાનસભામાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી ક્રિકેટને ચીયર અપ કરતી ટીશર્ટ પહેરીને જોવા મળ્યા હતા. 

Jul 9, 2019, 05:38 PM IST

ફિલ્મ '83માં પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથની ભૂમિકા ભજવશે આ કલાકાર!

કબીર ખાનની '83 માં અભિનેતા સાકિબ સલીમ પડદા પર પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથનો જાદૂ પાથરતાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે સાકિબ સલીમ પોતાના યુવાનીના દિવસોમાં દિલ્હીના રાજ્યકક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે, અને હવે સ્ક્રીન પર સાકિબનું ક્રિકેટ કૌશલ્ય જોવા મળશે.

Feb 19, 2019, 04:47 PM IST

રણજી ટ્રોફીઃ પૂજારાની શાનદાર સદી, ફાઇનલમાં પહોંચવા માટે સૌરાષ્ટ્રને 55 રનની જરૂર

બેંગલુરૂમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમ ચેતેશ્વર પૂજારાની શાનદાર સદીની મદદથી જીત નજીક પહોંચી ગઈ છે. મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રને માત્ર 55 રનની જરૂર છે. 

Jan 27, 2019, 06:13 PM IST

Ranji Trophy: સૌરાષ્ટ્રે રચ્યો ઈતિહાસ, સૌથી મોટો લક્ષ્ય હાસિલ કરીને પહોંચ્યું સેમીફાઇનલમાં

372 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ તરફતી હાર્દિક દેસાઈએ સદી તથા પૂજારા, શેલ્ડન જેક્સન અને સ્નેલ પટેલે અડધી સદી ફટકારી હતી. 
 

Jan 19, 2019, 02:14 PM IST

Hockey World Cup 2018: બેલ્જિયમની ફાઇનલમાં ધમાકેદા અન્ટ્રી, ઇંગ્લેન્ડને 6-0થી હરાવ્યું

બેલ્જિયમની ટીમની વર્લ્ડ રેંકિંગ 3 છે. ઇંગ્લેન્ડ દુનિયાની સાતમાં નબંરની ટીમ છે. રેંકિંગને જોઇએ તો બેલ્જિયમનું પલડું ભારે હતુ અને તેણે મેદાન પર પણ સાબીત કર્યું છે.

Dec 15, 2018, 09:40 PM IST

હોકી વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને હરાવ્યું, સેમીફાઇનલમાં ભારત વિરૂદ્ધ થઇ શકે છે મુકાબલો

ઓડિશામાં ચાલી રહેલા 14મા હોકી વર્લ્ડકપમાં વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયા હોકી ટીમે બુધવારે ફ્રાંસની ટીમને એક તરફી અંદાજમાં 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પ્રકારે પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર ફ્રાંસની ટીમનું હોકી વર્લ્ડ કપમાં અભિયાન બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં ગત વે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના સામે 3-0થી મળેલી હાર સાથે સમાપ્ત થઇ ગયું. 

Dec 13, 2018, 09:06 AM IST

Asian Games 2018: સેમીફાઇનલમાં હારીને સાયના નેહવાલને મળ્યો કાંસ્ય પદક

ઇંડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતોમાં સોમવારે ભારતની અગ્રણી મહિલા બેંડમિંટન ખેલાડી સાયના નેહવાલને મહિલા સિંગલની સેમીફાઇનલના મુકાબલામાં હાર મળી છે. આ હારના લીધે તે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જોકે તેમણે કાંસ્ય પદક પ્રાપ્ત થયો છે. સાયનાનો એશિયાઇ રમતોમાં આ પ્રથમ પદક છે. આ સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં પીવી સીંધુને બીજી સેમીફાઇન રમવાની છે. 

Aug 27, 2018, 12:28 PM IST

FIFA World Cup 2018 : ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચ્યું, ઉમટિટીના ગોલથી હાર્યું બેલ્ઝિયમ

ફ્રાંસે મંગળવારે મોડીરાત્રે સેંટ પીગર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં રોમાંચક અને આકરા મુકાબલામાં બેલ્ઝિયમને 1-0થી માત આપીને ફીફા વર્લ્ડકપની 21મા સંસ્કરણની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. 

Jul 11, 2018, 09:35 AM IST