हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોલાર
સોલાર News
solar eclipse 2024
આપણે સુતા હતા ત્યારે આકાશમાં દેખાઈ 'રિંગ ઓફ ફાયર', સૂર્ય ગ્રહણ વખતે શું થયું?
Solar Eclipse 2024: આજથી શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. આના એક દિવસ પહેલા, એટલે કે ગઈકાલે, 2જી ઓક્ટોબર, ખૂબ જ ખાસ દિવસ હતો કારણ કે આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હતું જેને રીંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. તસવીરોમાં જુઓ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણનો નજારો...
Oct 3,2024, 15:40 PM IST
Big Breaking News
નહીં ભરવું પડે લાઈટ બિલ! મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ
PM Surya Ghar Muft Bijli Yojana: આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં મોદી સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતઃ બિલ ભર્યા વિના જ ઝગમગશે લાખો ઘરો. જાણી લો આ સરકરી યોજના વિશે.
Mar 1,2024, 10:42 AM IST
gujarat
7 ચોપડી પાસ ખેડૂતે કોઠાસૂઝથી એન્જિનિયપને શરમાવે તેવી શોધ કરી! એવું સાધન બનાવ્યું કે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વીરડી ગામના ખેડૂત બાબુભાઇ વીરડીયા કે જેઓ વીરડી ગામમાં રહે છે અને ખેતી કરી રહ્યા છે, ત્યારે હાલ કપાસનું વાવેતર કર્યું છે અને આખો દિવસ કપાસમાં જીવાત ન પડે તે માટે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે.
Sep 10,2023, 15:29 PM IST
સોલાર
સુરતી એન્જીનિયરની કમાલ, દરિયાના ખારા પાણીને બનાવ્યું અમૃત જેવું મીઠું
આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની નોબત આવશે નહીં. દેશનો આ પહેલો સોલાર પ્લાન્ટ છે.
Nov 9,2020, 11:09 AM IST
રૂફટોપ સ્કીમ
ઘર હોય કે ફેક્ટરી, હવે વીજ ઉત્પાદન બન્યું વધુ સરળ, બજેટમાં કરાઇ જાહેરાત
ગુજરાત સરકારનું બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નીતિન પટેલે ગ્રીન એન્ડ ક્લિન એનર્જી પર વધુ ભાર મુક્યો છે. સોલાર રૂફ ટોપ યોજનામાં 40 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગિક અને વેપાર ધંધા ધરાવતું રાજ્ય છે. જેમાં 16 લાખ 54 હજાર ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે ઉંચી સબસિડી આપીને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. ગુજરાતના બધા જ ઘરો વીજ કનેક્શન ધરાવે છે. આમ ગુજરાત મોટા પ્રમાણમાં વીજ વપરાશ કરતું રાજ્ય છે. નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવેલી જ્યોતિગ્રામ યોજનાથી રાજ્યના ગામડાઓમાં સતત વિજળી પુરી પાડવામાં આવી રહી છે.
Jul 2,2019, 17:34 PM IST
ગામડું જાગે છે
ગામડું જાગે છે: આણંદ સોલાર પેનલથી આવક
મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાનો વાયદો કર્યો હતો જે હવે સાચો પુરવાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગુજરાતના આણંદના ખેડૂતો સરકારી યોજનાઓ મારફતે ઉનાળાના ધોમધખતા તાપમાં ખેતી સિવાય પણ આવક મેળવી રહ્યાં છે
Jun 7,2019, 21:40 PM IST
મોદી સરકાર
1 જાન્યુઆરીથી મોદી સરકાર શરૂ કરશે સૌથી મોટી યોજના, 21 દિવસમાં આપશે નકરી
Dec 25,2018, 21:21 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય