close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સ્કૂટર

3900 રૂપિયા આપીને ઘરે જઇ જાવ આ સ્કૂટર, એક લીટર પેટ્રોલમાં દોડશે 62 KM

દેશની ત્રીજી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ટીવીએસ મોટર (TVS Motor) ગ્રાહકો માટે બંપર ઓફર લાવી છે. આ ઓફર હેઠળ TVS Jupiter ને તમે માત્ર 3,900 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પોતાના ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત આ સ્કૂટરને ફાઇનાન્સ કરાવવા માટે કંપની ઝીરો પ્રોસેસિંગ ફીની ઓફર આપી રહી છે. TVS Jupiter ની ખરીદી પર 3.99 ટકા વ્યાજના દરેથી પણ લોન મળશે. બજારમાં ટીવીએસ જ્યૂપિટરની શરૂઆત કિંમત 52,645થી માંડીને 59,635 રૂપિયા સુધી છે.

Jul 4, 2019, 02:55 PM IST

હવે ભારતમાં Honda Activa 6G થશે લોન્ચ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ફીચર્સથી હશે ખાસ

Honda Activa દેશની સૌથી વેચાનાર સ્કૂટર છે. એક લાંબા સમયથી એક્ટિવાએ પોતાની પોજીશન યથાવત રાખી છે, અને તાજેતરમાં જ એક્ટિવાનું ફેસલિફ્ટ મોડલ પણ રજૂ કર્યું છે. જોકે નવા BS-6 એન્જીનથી સજ્જ છે. પરંતુ સોર્સના અનુસાર હવે કંપની એક્ટિવાને વધુ સ્માર્ટ બનાવવામાં જોડાઇ ગઇ છે અને તેના નેકસ્ટ જનરેશન મોડલને લોન્ચ કરવાની તૈયારીમાં છે.

Jun 21, 2019, 11:52 AM IST

TVS Jupiter ZX થઇ લોન્ચ, નવા ફીચર્સ સાથે પહેલાં કરતાં વધુ સારી

TVS Motor એ પોતાના સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter ZX ને હવે નવા અંદાજમાં રજૂ કરી છે. કંપનીએ તેને ડ્રમ અને ડિસ્ક બ્રેકમાં ઉતારવામાં આવી છે, તમે તમારી જરૂરિયાત અનુસાર સ્કૂટરની પસંદગી કરી શકો છો. કિંમતની વાત કરીએ તો તેના ડ્રમ બ્રેક વર્જનની કિંમત 56,093 અને ડિસ્ક બ્રેકવાળા મોડલ કિંમત 58,645 રૂપિયા છે. 

Jun 12, 2019, 02:41 PM IST

નવા લુકમાં Bajaj Chetak થઇ શકે છે લોન્ચ, આ હશે ફીચર્સ

એક જમાનો હતો સ્કૂટરનો અને હવે જમાનો આવી ગયો છે સ્કૂટીનો. બજારમાં ઘણી સ્કૂટી છે જે ખૂબ સ્ટાઇલિશ અને પાવરફૂલ પણ છે. લગભગ દોઢ દાયકા પહેલાં બાઇકનો અર્થ LML વાસ્પા, બજાજ ચેતક થતો હતો. 

Apr 2, 2019, 06:18 PM IST

2019 હોન્ડા Grazia ભારતમાં લોન્ચ, કિંમત 64,668 રૂપિયા

હોન્ડા ઇન્ડિયાએ ભારતમાં પોતાના સ્કૂટર Grazia ના નવા વર્જનને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. હોન્ડા મોટરસાઇકલ્સ એન્ડ સ્કૂટર્સ (HMSI) એ પોતાના પોપ્યુલર સ્કૂટર Grazia ના 2019 વર્જનને ભારતીય બજારમાં ઉતાર્યું છે. અપડેટ્સ જોકે ટોપ વેરિએન્ટમાં જ આપવામાં આવ્યા છે. સ્કૂટર બેસ વેરિએન્ટમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.

Mar 13, 2019, 03:08 PM IST

આ સ્કૂટરમાં હવે બેટરી મેંટેનેંસની ઝંઝટ ખતમ, નવી ટેક્નોલોજી સાથે આપશે દસ્તક, આટલી છે કિંમત

યામાહાએ સોમવારે ભારતીય બજારમાં પોતાના સ્કૂટરને નવી ટેક્નોલોજી સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના Fascino સહિત અન્ય સ્કૂટરમાં યૂનીફાઇડ બ્રેકિંગ સિસ્ટમ (યૂબીએસ) ને તો સામેલ કર્યા જ છે, સાથે હવે આ સ્કૂટરોમાં બેટરી મેંટેનેંસનો ઝંઝટ ખતમ કરી દેવામાં આવી છે. હવે યામાહાના Fascino સ્કૂટર આ ખૂબીઓ સાથે રસ્તા પર દોડવા માટે તૈયાર છે.

Feb 5, 2019, 06:54 PM IST

Honda નો નવો પ્લાન, એક 'ઈંજેક્શન'થી 10% વધી જશે તમારી Activa ની માઈલેજ

એક ઈંજેક્શનથી તમારા સ્કૂટરની માઈલેજ વધી શકે છે. તે પણ 10 ટકા વધુ. સાંભળીને વિશ્વાસ થતો નથી. પરંતુ આ શક્ય છે. તમારા હોંડા (Honda) એક્ટિવા 10% વધુ માઇલેજ આપશે. જોકે આ છે હોંડાનો આગામી પ્લાન. હોંડા ટૂ વ્હીલર્સ એવી યોજના પર કામ કરી રહી છે, જેથી આ સૌથી વધુ વેચાનાર સ્કૂટરની માઇલેજ વધુ સારી થઇ જશે.

Dec 27, 2018, 11:36 AM IST

ભારતમાં લોંચ થશે અદભૂત સ્કૂટર, આવી હશે સુવિધા

ફ્રાંસની સૌથી મોટી વાહન નિર્માતા ઓટોમોબાઇલ કંપની પ્યૂગેટ (Peugeot) ટૂંક સમયમાં સૌથી હાઇટેક સ્કૂટર લોંચ કરશે. કંપની પોતાના લોકપ્રિય મેટ્રોપોલિસનું ડાઉન-સાઇઝ વર્જન ભારતમાં ઉતારી શકે છે. આ સ્કૂટરને Peugeot Metropolis 400 નામ આપવામાં આવ્યું છે. 

Apr 11, 2018, 05:13 PM IST