Yuvraj Singh: 2007ના T20 વર્લ્ડ કપમાં પોતાની ઐતિહાસિક 6 સિક્સરની ઇનિંગ્સથી હેડલાઇન્સમાં આવેલા યુવરાજ સિંહે વર્ષો પછી તે ઘટનાનો ભાવનાત્મક પાસું શેર કર્યું છે. તેમણે ખુલાસો કર્યો કે સ્ટુઅર્ટ બ્રોડે ગુસ્સાથી તેમની સહી કરેલી જર્સી કચરાપેટીમાં ફેંકી દીધી હતી, પરંતુ યુવરાજે તેને "સંપૂર્ણપણે સ્વીકાર્ય" ગણાવ્યું.
T20 World Cup Finals: ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ ભારતનો સતત બીજો T20 વર્લ્ડ કપ ફાઇનલ છે. 8 માર્ચે ટાઇટલ મેચમાં ભારત ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
India vs England : T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ પહેલા ભારત અને ઇંગ્લેન્ડ આંકડા દર્શાવે છે કે જ્યારે પણ બંને ટીમોએ 200નો આંકડો પાર કર્યો છે, ત્યારે મેચ યાદગાર રહી છે. વાનખેડે ખાતે ભારતનો સૌથી વધુ સ્કોર 247 રનનો રહ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, જો ભારત પ્રથમ બેટિંગ કરતા કેટલા રનનો ટાર્ગેટ આપે તો જીતી શકે.
Wankhede Pitch Report : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સેમિફાઇનલ છે. ભારતે T20 વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચ અહીં રમી હતી. ઇંગ્લેન્ડે પણ પોતાની મેચો અહીં રમી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ પિચ પર કઈ ટીમને ફાયદો થશે અને કેટલો સ્કોર થશે.
India vs England T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ કરો યા મરો મેચમાં બંને ટીમો જીત પર નજર રાખી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ કયાં થશે અને તમે ફ્રીમાં કયાં જોઈ શકો છો મેચ.
T20 World Cup 2026 Semifinals Schedule : T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલ ટીમો નક્કી થઈ ગઈ છે. આ ચારેય ટીમો સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ત્યારે આ લેખમાં જાણીશું કે સેમિફાઇનલમાં ભારતની મેચ ક્યારે છે અને આ મેચ કેટલા વાગ્યે શરૂ થશે.
IND vs WI : જો ભારતીય ક્રિકેટ ટીમ આજની વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ જીતીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરે છે, તો તેનો મુકાબલો કોની સાથે થશે ? તેમજ સેમિફાઈનલમાં ભારતની મેચ ક્યારે અને ક્યાં રમાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shubman Gill: ઈંગ્લેન્ડમાં શુભમન ગિલની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. હરાજીમાં ગિલની જર્સીની કિંમત લાખો રૂપિયા રાખવામાં આવી છે.
India vs England Test Series : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની રોમાંચક ટેસ્ટ સિરીઝનો આખરે અંત આવ્યો છે. તમામ ટેસ્ટ મેચ પાંચમા દિવસે જ સમાપ્ત થઈ. તાજેતરના વર્ષોમાં આ શ્રેષ્ઠ સિરીઝ રહી છે. 4 ઓગસ્ટ ઓવલ ખાતે પાંચમી ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે રોમાંચક વિજય મેળવ્યો.
Mohammed Siraj Shubman Gill : સિરાજે અંતિમ ઇનિંગ્સમાં 104 રન આપીને 5 વિકેટ લીધી અને 23 વિકેટ સાથે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. ઓવલમાં જીત બાદ સિરાજને પોતાનો પહેલો પ્રેમ યાદ આવ્યો હતો.
IND vs ENG: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય બેટ્સમેનોએ અત્યાર સુધીના તેમના ટેસ્ટ ઇતિહાસમાં આ શ્રેણીમાં સૌથી વધુ સદી ફટકારી છે.
Mohammed Siraj : ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને આ જાણીને વિશ્વાસ નહીં થાય કે સિરાજે એવો કયો મહાન ચમત્કાર કર્યો છે. મોહમ્મદ સિરાજે ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે.
India vs England : ભારત સામેની ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર બેન સ્ટોક્સ અચાનક પ્લેઇંગ-11માંથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડે આ પાછળનું સ્પષ્ટ કારણ પણ જાહેર કર્યું નથી.
Washington Sundar: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી અને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે રવિન્દ્ર જાડેજા સાથે બેવડી સદીની ભાગીદારી કરી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા.
WTC Points Table Latest Update : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ ડ્રો રહી. બંને ટીમોની પહેલી ઇનિંગના અંતે ભારત 311 રનથી પાછળ હતું, પરંતુ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમતના છેલ્લા બે દિવસમાં ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું.
Rishabh Pant : ભારતનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ઓવલ ખાતે સિરીઝની છેલ્લી મેચમાં રમી શકશે નહીં. ચોથી ટેસ્ટ દરમિયાન તેને પગમાં ઈજા થઈ હતી. આ કારણે તે સિરીઝમાં આગળ ટીમ સાથે રહી શકશે નહીં.
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાઈ હતી. પ્રથમ ઇનિંગમાં પાછળ રહ્યા બાદ, ભારતે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી અને મેચ ડ્રો કરાવી છે.
India vs England 4th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે, બ્રાયડન કાર્સે પોતાના બુટથી બોલ દબાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પછી બોલ ટેમ્પરિંગનો મુદ્દો ઉભો થયો છે.
Ind vs Eng : ભારત પર મેચ બચાવવાનું દબાણ છે અને શુભમન ગિલની ટીમ ઇનિંગ્સ હારના જોખમનો સામનો કરી રહી છે. ત્યારે આ મેચ બચાવવા માટે આ એકમાત્ર ઉપાય છે.
Karun Nair : ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટર ટેસ્ટ માટે તેની પ્લેઈંગ-11માં કુલ 3 ફેરફાર કર્યા. શુભમન ગિલે આ દરમિયાન એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. ગિલે ટીમ ઈન્ડિયાના ખેલાડીને પ્લેઈંગ 11માંથી બહાર કરી દીધો, જેનો તેણે પ્રેસ કોન્ફરન્સમાં બચાવ કર્યો હતો.
Ruturaj Gaikwad : ઈંગ્લેન્ડથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના સ્ટાર ઓપનર ઇમામ-ઉલ-હકે કાઉન્ટી ચેમ્પિયનશિપમાંથી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લેનારા ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લીધું છે.
India vs England 4th Test : ભારતીય ક્રિકેટ ટીમમાં અચાનક એક નવા બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહના સ્થાને કવર તરીકે એક બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.