સ્ટ્રીટ ડાન્સર 3ડી

Film Review street dancer 3d: સ્ટ્રીટ ડાન્સર 3ડી ડાન્સ જબરદસ્ત પણ આ નબળી કડીએ દાટ વાળ્યો

street dancer 3d સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં આ વખતે ડાન્સ દ્વારા રેમો ડિસૂઝા દર્શકો માટે કઈક અલગ લઈને આવ્યા છે. વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુ દેવા સહિત અનેક ડાન્સર્સની આ ફિલ્મ ડાન્સના મામલે બિલકુલ પરફેક્ટ છે. ફિલ્મનું વિઝ્યુઅલાઈઝેશન, ઈફેક્ટ્સ અને મ્યુઝિક ગજબના છે.

Jan 24, 2020, 10:35 AM IST

છવાય ગયું 'Street Dancer 3D'નું નવુ ગીત 'દુવા કરો' કાચ પર ડાન્સ કરતો જોવા મળ્યો વરૂણ

હવે આ ગીતને સંપૂર્ણ રીતે વરૂણ ધવનને ફોકસ કરીને શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીની ઝલક આ ગીતના વીડિયોમાં જોવા મળી રહી છે. 
 

Jan 9, 2020, 10:28 PM IST

Street Dancer 3D Garmi Song Video: સ્ટ્રીટ ડાન્સર 3D ફિલ્મનું નોરા ફતેહીનું ગીત ગરમી વધારી રહ્યું છે બોલીવુડનું તાપમાન

Street Dancer 3D Garmi Song Video: નોરા ફતેહીના (Nora Fatehi) ગરમી ગીતે (Garmi Song) નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી દીધું છે. આ ગીત રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે અને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. વરૂણ (Varun Dhawan) અને નોરાના ડાન્સને લોકો પસંદ કરી રહ્યા છે. 

Dec 26, 2019, 06:09 PM IST

'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.

Dec 25, 2019, 05:17 PM IST

Street Dancer 3D Song Video: સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મનું ગીત મુકાબલા રિલીઝ, પ્રભુદેવાનો ડાન્સ જોઇ રહી જશો દંગ

Street Dancer 3D Song Muqabla: સ્ટ્રીટ ડાન્સ 3ડી ફિલ્મના વધુ એક ગીત મુકાબલા નો વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયો જોતાં પ્રભુદેવાના (Prabhu deva) ડાન્સ પર તમે આફરીન થઇ જશો. 

Dec 21, 2019, 06:34 PM IST