हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
street dancer 3d
Street dancer 3d News
બોક્સ ઓફિસ
BOX OFFICE પર પહેલા જ દિવસે સ્ટ્રીટ ડાન્સ 3ડીએ પંગાને ચટાડી ધુળ
પહેલા દિવસના કલેક્શનને જોઈને લાગે છે કે કમાણીની લડાઈમાં વરૂણ ધવનની ફિલ્મ કંગના રનૌતની ફિલ્મ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે.
Jan 25,2020, 17:24 PM IST
Film Review
Film Review સ્ટ્રીટ ડાન્સર 3ડી: નબળી વાર્તા-જબરદસ્ત ડાન્સનું મિશ્રણ
street dancer 3d સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં આ વખતે ડાન્સ દ્વારા રેમો ડિસૂઝા દર્શકો માટે કઈક અલગ લઈને આવ્યા છે. વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુ દેવા સહિત અનેક ડાન્સર્સની આ ફિલ્મ ડાન્સના મામલે બિલકુલ પરફેક્ટ છે. ફિલ્મનું વિઝ્યુઅલાઈઝેશન, ઈફેક્ટ્સ અને મ્યુઝિક ગજબના છે.
Jan 24,2020, 11:27 AM IST
street dancer 3d
'Street Dancer 3D'ના આ નવા ગીતે યુટ્યુબ પર મચાવી ધમાલ, જબરદસ્ત ડાન્સ મૂવ્ઝ
મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' ના ગીત એક પછી એક સામે આવી રહ્યાં છે. ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સ હજુ તો હાલમાં આવેલા ગીતને એન્જોય કરી રહ્યાં હતાં ત્યાં ફિલ્મનું એક વધુ ધમાકેદાર ડાન્સ ટ્રેક સામે આવી ગયું છે.
Jan 15,2020, 20:33 PM IST
અમદાવાદ
વરૂણ-શ્રદ્ધા સહિત સ્ટ્રીટ ડાન્સર ફિલ્મના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન
અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેના કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે.
Jan 14,2020, 12:49 PM IST
street dancer 3d
વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર પહોંચ્યા પતંગ મહોત્સવ, પોતાની ફિલ્મ વિશે કહ્યું કે...
અમદાવાદમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાતો રહે છે. આ વર્ષે આ પંતગ મહોત્સવમાં 43 દેશના પંતગબાજો આવ્યા છે. આજે બોલીવુડ સ્ટાર્સ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવી પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સ થ્રી ડીનું પ્રમોશન કર્યું હતું.
Jan 14,2020, 12:35 PM IST
અમદાવાદ
વરૂણ-શ્રદ્ધા બન્યા અમદાવાદના મહેમાન, માણી પતંગ ચગાવવાની મજા
આ ફિલ્મ કલાકારોમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પુનીત પાઠક, ધર્મેશ યેલાંડે, સહીત ફિલ્મના ડીરેક્ટર રેમો ડી'સોઝા તેમજ પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી.
Jan 14,2020, 12:12 PM IST
સ્ટ્રીટ ડાન્સર 3ડી
છવાય ગયું 'Street Dancer 3D'નું નવુ ગીત 'દુવા કરો'
હવે આ ગીતને સંપૂર્ણ રીતે વરૂણ ધવનને ફોકસ કરીને શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીની ઝલક આ ગીતના વીડિયોમાં જોવા મળી રહી છે.
Jan 9,2020, 22:28 PM IST
street dancer 3d
નોરા ફતેહીનું હોટ ગીત સોશિયલ મીડિયામાં વધારી રહ્યું છે 'ગરમી'
Street Dancer 3D Garmi Song Video: નોરા ફતેહીના (Nora Fatehi) ગરમી ગીતે (Garmi Song) નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી દીધું છે. આ ગીત રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે અને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. વરૂણ (Varun Dhawan) અને નોરાના ડાન્સને લોકો પસંદ કરી રહ્યા છે.
Dec 26,2019, 18:09 PM IST
વરૂણ ધવન
'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ
વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.
Dec 25,2019, 17:17 PM IST
street dancer 3d
VIDEO : Street Dancer 3Dનું ટ્રેલર રિલીઝ
ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' આવતા વર્ષે 24 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે
Dec 18,2019, 15:06 PM IST
Varun Dhawan
1 ફિલ્મના 33 કરોડ, કલંક ફ્લોપ થવા પર પણ ઓછી નથી થઈ વરૂણ ધવનની ફી
વરૂણ ધવન બોલીવુડના સફળ અભિનેતાની યાદીમાં સામેલ છે. વરૂણ ધવનની આ વર્ષે આવેલી કલંક ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય, પરંતુ વરૂણ ધવનનો ચાર્મ અને સ્ટારડમ યથાવત છે.
Aug 6,2019, 16:16 PM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા