हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
83/ 3
(15.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્પેસિફિકેશન
સ્પેસિફિકેશન News
સેમસંગ ગેલેક્સી M21s
Samsung એ લોન્ચ કર્યો દમદાર બેટરી અને કેમેરા સાથે Galaxy M21s,આ છે અન્ય ફીચર્સ
વિશ્વ વિખ્યાત કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ (Samsung)એ પોતાના ગેલેક્સી એમ21 એસ ફોન (Galaxy M21s)ને લોન્ચ કરી દીધો છે. દમદાર બેટરી અને કેમેરા સાથે જ M સીરીઝનો સૌથી લેટેસ્ટ ફોન છે.
Nov 6,2020, 21:54 PM IST
ઓપ્પો
Oppoના જે ફોનની રાહ જોઇ રહ્યા હતા તમે, આ ખૂબીઓ સાથે થઇ ગયો લોન્ચ
Oppo A93 બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. આ સાથે જ 8જીબી-128જીબીની કિંમત 324 ડોલર છે. આ હેન્ડસેટમાં 6.43 ઇંચની ફૂલ HD+સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 20:09 નો છે.
Oct 4,2020, 11:37 AM IST
વનપ્લસ 8ટી
14 ઓક્ટોબરે OnePlus 8T થઇ શકે છે લોન્ચ, આ હોઇ શકે છે ખૂબીઓ
વનપ્લસ 8ટી (OnePlus 8T) સ્માર્ટફોન હવે 14 ઓક્ટોબરને લોન્ચ થઇ શકે છે. વનપ્લસ 8ટીમાં નવી પ્રકારનો કેમેરા સેટઅપ થઇ શકે છે. વનપ્લસ 8ટી સ્માર્ટફોનમાં સ્નૈપડ્રગન 865 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વનપ્લસ 8ટી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS 11 પર કામ કરી શકે છે.
Sep 20,2020, 21:11 PM IST
ઓપ્પો
31 જુલાઇને ભારતમાં લોન્ચ થશે Oppo Reno 4 pro
ચીની સ્માર્ટફોન નિર્માણ કંપનીએ સોમવારે જાહેરાત કરી છે કંપની કર્વ્ડ 3 ડી બોર્ડરલેસ સેંસ સ્ક્રીન સાથે 31 જુલાઇને ભારતમાં આગામી રેનો ડિવાઇસ રેનો 4 પ્રો લોન્ચ કરવા માટે બિલકુલ તૈયાર છે.
Jul 20,2020, 21:01 PM IST
વનપ્લસ
OnePlus એ ભારતમાં લોન્ચ કરી ટીવી સીરીઝ, 12999 રૂપિયા છે શરૂઆતી કિંમત
કંપનીએ સીરીઝ બાદ યૂ સીરીઝ અને વાઇ સીરીઝ લોન્ચ કરી છે. વનપ્લસ ટીવી યૂ સીરીઝમાં કંપનીએ એક 55 ઇંચનું મોડલ Oneplus TV U1 લોન્ચ કરી છે.
Jul 6,2020, 17:34 PM IST
વીવી વી19
Vivo એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, મજબૂત કેમેરા અને ડિઝાઇનને લીધે મોંઘો
દેશભરમાં લોકડાઉન વચ્ચે હવે સરકારે મોબાઇલ ફોન વેચવાની પરવાનગી આપી દીધી છે. એવામાં કંપનીઓએ પોતાના નવા મોબાઇલ ફોનને લોન્ચ કરવા લાગી છે. આમ એટલા માટે જેથી બજારમાં નવી પ્રોડક્ટ આવી શકે.
May 14,2020, 16:00 PM IST
ઇવી
બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો
બજાજ ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરને તબક્કાવાર રીતે દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં તેનું વેચાણ પૂણે અને બેંગલુરૂમાં થશે. આ સ્કૂટરનું વેચાણ જાન્યુઆરી 2020 બાદ શરૂ થશે.
Oct 18,2019, 16:46 PM IST
ટાટા ટિગોર ઇવી
ભારતમાં લોન્ચ થઇ ટાટા ટિગોર EV, 213 કિમીની આપશે માઇલેઝ જાણો શું છે કિંમત
ભારત સરકાર અને ફ્લીટ ગ્રાહકો પછી ટાટા મોટર્સે હવે ટિગોર EV બધા પ્રકારના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ નવી ઇલેક્ટ્રિક સેડાન 3 વેરિએન્ટ – XE+, XM+ અને XT+ માં ઉપલબ્ધ છે જેને ટેક્સી સાથે સામાન્ય ગ્રાહક પણ ખરીદી શકશે.
Oct 11,2019, 11:23 AM IST
ઇનફીનિક્સ હોટ 8
7 હજારથી ઓછી કિંમતમાં 64 GB સ્ટોરેજ અને 4 કેમેરાવાળો ફોન લોન્ચ
ફોનમાં આપવામાં આવેલો ટ્રિપલ રિયર કેમેરો અને 5000 mAh ની બેટરી તેને પોતાના સેગ્મેંટમાં ખાસ બને છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટથી 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે.
Sep 4,2019, 16:28 PM IST
ઓપ્પો
Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
ટીઝના અનુસાર Oppo Reno ફોન ભારતીય બજારમાં 28 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઇવે6ટમાં Oppo Reno સાથે-સાથે Oppo Reno 10x Zoom Edition ને પણ લોન્ચ કરવામાં આવશે.
May 22,2019, 8:09 AM IST
મોટોરોલા
આ તારીખે લોન્ચ થશે શકે છે Motorola One Vision, જાણો ફીચર્સ
અમેરિકન ટેલિકોમ કંપની મોટોરોલા ખૂબ જલદી Motorola One Vision લોન્ચ કરવા જઇ રહી છે. એક લીક પોસ્ટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે આ સ્માર્ટફોનને બ્રાજીલના સાઓ પોલોમાં 15 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કંપની દ્વારા લોન્ચિંગને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. આ ફોનમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં સેમસંગના Exynos 9610 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
May 3,2019, 9:53 AM IST
સ્માર્ટફોન
આ કંપનીએ 7 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન
સ્માર્ટફોન બનાવનાર કંપની ઇંફિનિક્સ (Infinix) એ ટ્રિપલ રીયર કેમેરાવાળો વ્યાજબી સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ) (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની દ્વારા ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોનને 30 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Apr 25,2019, 10:17 AM IST
સેમસંગ ગેલેક્સી એમ30
Samsung એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ સ્માર્ટફોન, 7 માર્ચથી મળશે ઓનલાઇન
ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000 mAh નો દમદાર બેટરી બેકઅપ છે. પોતાના સેમસંગના નવા સ્માર્ટફોન તમે એક્સક્લૂસિવલી અમેઝોન અને સેમસંગની ઇ-શોપ પરથી 7 માર્ચથી ખરીદી શકો છો.
Mar 1,2019, 12:50 PM IST
શાઓમી
48 MP કેમેરા સાથે Redmi Note 7 લોંચ, Note 7 પ્રોનું એલાન, જાણો ફીચર્સ
Jan 11,2019, 11:39 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા