हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેડ ક્લાર્ક પેપર લીક
હેડ ક્લાર્ક પેપર લીક News
Paper Leak
મોટો ઘટસ્ફોટ : મુદ્રેશ પુરોહિતના સૂર્યા ઓફસેટમાંથી વહે છે પેપર લીકની ગંગોત્રી
ફિલ્મી સ્ટોરીની જેમ હેડ ક્લાર્ક પેપર લીક (head clerk paper leak) ના કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા છે. જેમાં આરોપીઓના નામ ખૂલી રહ્યાં છે. 12મી ડિસેમ્બરે યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર પોલીસના દાવા મુજબનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ ગાંધીનગરમાંથી જ સોમવારે રાત્રે આઇ-20 કાર સાથે મળ્યો હતો. આ વચ્ચે આખરે હેડ ક્લાર્કની પરીક્ષા (head clerk exam) રદ કરવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ પેપર લીક કાંડમાં સૂર્યા ઓફસેટ ફરી ચર્ચામાં છે.
Dec 22,2021, 12:10 PM IST
Paper Leak
head clerk paper leak : દર્શન વ્યાસે ઉમેદવારો પાસેથી ઉઘરાવેલા 23 લાખ રૂપિયા મળ્યા
હેડ ક્લર્કનું પેપર લીક કરનારા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હજી સુધી 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સાંબરકાંઠા પોલીસને દર્શન વ્યાસના ઘરમાંથી તપાસ દરમિયાન 23 લાખ રોકડા મળી આવ્યા હતા. આ 23 લાખ રૂપિયા તેણે અલગ અલગ ઉમેદવારો પાસેથી મેળવ્યા હતા. ઘરમાં એક થેલામાંથી આ 23 લાખ રૂપિયા મળી આવ્યા હતા. દર્શન વ્યાસને પોલીસ તેના ઘરે સરકારી પંચો સાથે પહોંચીને મેળવ્યા હતા.
Dec 18,2021, 11:22 AM IST
Paper Leak
આ છે પેપર લીકના કૌભાંડીઓ, જેમણે 88 હજાર ઉમેદવારોનું સપનુ રગદોળ્યું
હેડ ક્લાર્ક પેપર લીક (head clerk exam) થયાના છ દિવસ બાદ આખરે ગુજરાત સરકારે (gujarat government) પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પેપર લીક કેસ (paper leak) માં દાખલારૂપ સજા આપવાની ગૃહ રાજ્યંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે. ત્યારે આખરે પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવી ગયા છે. તમામ 6 આરોપીઓને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાં તેમને એસપીની ઓફિસમાં લાવવામા આવ્યા છે. લાખો રૂપિયા ખવડાવીને પેપર લીક (paper leak gujarat) કરનારા આ કૌભાંડીઓએ 88 હજાર યુવાનોના સપના રગદોળ્યા છે, જેઓ સરકારી નોકરી જોવાના ખ્વાબ જોતા હતા, અને તેના માટે અથાગ મહેનત કરી હતી. આ કૌભાંડીઓએ તેમની મહેનત પર પાણી ફેરવ્યુ છે.
Dec 17,2021, 12:03 PM IST
Paper Leak
હેડક્લાર્ક પેપરલીક કૌભાંડમાં માણસાની સ્કૂલ આવી શંકાના દાયરામાં, જ્યાં થઈ હતી લાખોની
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ, આ કૌભાંડ મામલે પોલીસની 18 ટીમ કાર્યરત છે. જેમાં અત્યાર સુધી 11 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ આજે ગૌણ સેવા મંડળને વધુ પુરાવા આપવાનો છે, ત્યારે પેપર લીક કૌભાંડમા મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે.
Dec 16,2021, 10:04 AM IST
Paper Leak
હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે સરકાર એક્શનમાં આવી, શંકાસ્પદ 8 લોકોની અટકાયત કરી
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના કથિત પેપર લીક બાદ ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ કથિત પેપર લીક બાદ બોલાવી બેઠક હતી. જે જિલ્લા પર આક્ષેપો થયા છે ત્યાંના અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે. ત્યારે આજે બપોરે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે. ત્યારે હાલ સૌની નજર અસિત વોરાની કોન્ફરન્સ પર છે. જેમાં પરીક્ષા રદ થશે કે નહિ તે મામલે ખુલાસો કરશે.
Dec 15,2021, 12:08 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ