1000 એકર જમીન

UPમાં બનશે અદભૂત 'ફિલ્મ સિટી', યોગી સરકારે તાબડતોબ આપી 1000 એકર જમીન

હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશની સૌથી ખુબસુરત ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવાની વાત કરી હતી. આ પ્રોજેક્ટ પર હવે કામ પણ શરૂ થઈ ગયુ છે. યોગી સરકારે આ ફિલ્મ સિટી માટે 1000 એકર જમીન ફાળવી આપી છે.

Sep 21, 2020, 11:24 AM IST