हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1011 દર્દી સાજા થયા
1011 દર્દી સાજા થયા News
gujarat corona update
Gujarat Corona update: નવા 1096 દર્દી, 1011 દર્દી સાજા થયા, 20 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1096 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1011 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72, 577 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1116.56 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18,91,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1096 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1011 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 71,261 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.12% ટકા છે.
Aug 25,2020, 20:18 PM IST
Trending news
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી
Viral Video
હાઈ લા! કપલના મનાલી હનીમૂનની રોમેન્ટિક પળોનો Video વાયરલ, લોકો દંગ રહી ગયા..
gujarat government
ગુજરાતની જનતાના સુખાકારી માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : સાંકડા પુલોને મોટા કરાશે
Marburg Outbreak
એટલો ખતરનાક વાયરસ કે 100માંથી 90ના લેશે જીવ : લોહીની ઉલટીઓ થશે, ઓક્સિજનની પડશે જરૂર
unique record
3 બોલમાં 24 રન, 3 છગ્ગા ફટકારો તો પણ ના બને : આ ભારતીય ખેલાડીના નામે છે આ રેકોર્ડ
Good news
ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક
Navratri 2024
સૂર્યગ્રહણના ઓછાયા હેઠળ શરૂ થશે નવરાત્રિ, પણ છતાં તમારા માટે છે એક શુભ સમાચાર
Food
Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય
Gold rate
સોનાએ કરાવી મોજ! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી તો જોરદાર તૂટી
Jayesh radadiya
રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી