हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
16 new cases
16 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જોવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 2,23,464 રસીના ડોઝ અપાયા છે.
Oct 1,2021, 19:50 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 12 સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 16 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 5,05,671 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે.
Sep 25,2021, 20:13 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 12 રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કોરોનાના કેસ સ્થિર થઇ ગયા હતા. રાજ્યમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,15,356 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે આજના દિવસમાં કુલ 3,73,351 ડોઝ આપવામાં આવ્યા છે.
Sep 11,2021, 20:47 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 17 દર્દી સાજા થયા, 01 નાગરિકનું મોત
ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ આજે નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે.
Sep 3,2021, 20:19 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 28 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 16 કેસ જ નોંધાયા છે. તો બીજી તરપ 28 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,830 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાતી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,24,168 દર્દીઓનું રસીકરણ થયું છે.
Aug 11,2021, 20:02 PM IST
Trending news
Pakistani TikToker
પાકિસ્તાની TikToker બાદ હવે આ મશહૂર સ્ટાર્સનો પ્રાઈવેટ MMS લીક!
Maharashtra Election
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જમીન, ખેડૂત, ઉદ્યોગ અને અનામતનો મુદ્દો ગરમાયો
IPL 2025
366 ભારતીય... 208 વિદેશી, આઈપીએલ ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર
gujarat
અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા
ITBP Recruitment
12 પાસ માટે આ વિભાગમાં નોકરીની મોટી તક; મળશે 92300 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી
chana khane ke fayde
100 ગ્રામ ચણામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનોઃ શરીરને મળશે જોરદાર ફાયદા
gujarat
અમદાવાદમાં યુપી-બિહારવાળી! ગેંગવોરમાં એકનું મોત, મહિલાના વીડિયો મુદ્દે થયું ધીંગાણું
Google Spam Call Detection Feature
ફ્રોડથી બચવા Google એ લોન્ચ કર્યું ખાસ ફીચર, હવે મળી જશે Spam Calls એલર્ટ
BHOPAL MURDER CASE
બોપલ હત્યા કેસ: આરોપીએ હત્યા કર્યા બાદ ખીચડી ખાઈ સૂઈ ગયો હતો...પુછપરછમાં મોટા ખુલાસા
gujarat
આ કહેવતને ચરિતાર્થ કરતી કોમલ મક્કા, આર્મીમાં જોડાઈને શહીદ પતિનું પૂર્ણ કર્યું સ્વપ્ન