हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
127/ 0
(47.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2 deaths
2 deaths News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 230 નવા કેસ, 491 સાજા થયા, 2 ના મોત
ગુજરાતમાં કોરોનાના આજે 230 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 491 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,09,148 નાગરિકો સાજા પણ થઇ ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો રિકવરી રેટ પણ સુધરીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 91,689 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Feb 26,2022, 19:23 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 10019 કેસ,4831 રિકવર, 2 નાં મોત
ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધતા જઇ રહ્યા છે. ત્યારે આજે ઉતરાયણના દિવસે કોરોનાના નવા 10019 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 4831 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,40,971 દર્દી રિકવર થયા હતા. જેના પગલે કોરોનાના રિકવરી રેટ 92.73 ટકાએ પહોંચી ચુક્યો હતો. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 38,446 નાગરિકોનું રસીકરણ થયું હતું.
Jan 14,2022, 20:00 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 151 કેસ, 619 સાજા થયા,2 નાં મોત
ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે લગભગ કાબુમાં આવી ચુક્યું છે. રોજનાં નહીવત્ત જેવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વેક્સિનેશન પણ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકાએ પહોંચ્યો છે.
Jun 21,2021, 20:28 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 346 કેસ, 602 રિકવર થયા, 2 લોકોના મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 346 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 602 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,52,464 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 28,2021, 19:18 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 380 કેસ, 637 રિકવર થયા, 2 લોકોના મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 380 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 637 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,51,400 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 26,2021, 19:47 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 451 કેસ, 700 રિકવર થયા, 2 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 451 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 700 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 22,2021, 20:09 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 485 કેસ, ગુજરાતમાં કોરોનાના માત્ર 5967 જ દર્દી, 2 મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 485 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 709 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,46,516 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 19,2021, 19:46 PM IST
Trending news
Gujarat politics
વાવમાં ભાજપનો વનવાસ પૂરો! કમળ ખીલતા જ પાટીલે કહ્યું, આ કાર્યકર્તાઓનો પાવર છે
Kharmas 2024
આગામી મહીને શરૂ થશે ખરમાસ, એક મહીનો શું કરવુ અને શું ના કરવું? નહી તો જીવન બનશે નર્ક
Income Tax
બજેટમાં નોકરિયાત વર્ગને મળશે સૌથી મોટા ખુશખબર; મધ્યમ વર્ગને આ મામલે મળશે રાહત
bollywood
બોલીવુડની ફેમસ સિંગરને ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી...'
yogi modi strategy
યોગી અને મોદીની કઈ રણનીતિએ મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે મોટા 5 કારણ
UTTAR PRADESH
મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ભાજપ
Business
આ સરકારી બેંકની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી, RBI તરફથી મળી મંજૂરી
relationship
વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ