हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2000 રૂપિયાની નોટ
2000 રૂપિયાની નોટ News
Bank holidays in June 2023
જૂનમાં 12 દિવસ બેંકો રહેશે બંધ, 2000ની નોટ બદલાવા જતા પહેલા ચેક કરી લેજો લિસ્ટ
Bank Holidays Calendar June 2023: હવે બેંકોને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન થઈ જાય છે. પરંતુ હજુ પણ ખાતું ખોલાવવું, ચેક સંબંધિત કામ અને એવા ઘણા કામ છે, જેના માટે બેંકની શાખામાં જવું જરૂરી છે. બેંક શાખામાં જતા પહેલાં તમારે જૂન 2023 માં બેંકની રજાઓ (Bank Holidays in Jun 2023) વિશે જાણવું આવશ્યક છે.
May 30,2023, 14:36 PM IST
2000 note
2000ની નોટ કેમ પાછી ખેંચી રહ્યાં છે, RBI એ જણાવ્યું કારણ : ગર્વનરે કર્યા દરેક ખુલાસા
RBI Governor: 2000 ની નોટો બંધ કરવાના નિર્ણય બાદ પહેલીવાર આરબીઆઈના ગર્વનર શક્તિકાન્ત દાસનું મોટું નિવેદન આવ્યું સામે. આરબીઆઈ ગર્વનરે જણાવ્યુંકે, કેમ ગુલાબી નોટો અચાનક કરવી પડી બંધ.
May 22,2023, 12:13 PM IST
RBI
રાહતના સમાચાર, બેન્ક ગયા વગર પણ બદલી શકો છો 2000 રૂપિયાની નોટ, જાણો વિગત
2000 Rupees Note Update: કેન્દ્ર સરકાર (Central Government)એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી દીધી છે. હવે લોકોને આ નોટ બદલવાની ચિંતા થવા લાગી છે. તમે બેન્ક સિવાય આ જગ્યાએ પણ નોટ બદલાવી શકો છો.
May 20,2023, 17:11 PM IST
RBI
2000 Rupee Note:એક સાથે 20 હજાર રૂપિયા જ બદલી શકાશે, જાણો શું છે નિયમ
2000 Rupee Note : વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.
May 20,2023, 11:56 AM IST
અનુરાગ ઠાકુર
શું બંધ થઇ ગયું હતું 2000ની નોટોનું છાપકામ, સરકારે સંસદમાં આપ્યો જવાબ
નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટોના છાપકામ માટે કોઇ માંગ પત્ર મોકલવામાં આવ્યો નથી.
Sep 20,2020, 15:32 PM IST
ઇન્ડીયન બેન્ક
હવે Indian Bank ના ATM માંથી નહી નિકળે 2000 રૂપિયાની નોટ, જાણો શું છે કારણ
અત્યાર સુધી 2000 રૂપિયાની નોટોને લઇને ચાલી રહેલા તમામ પ્રકારના અનુમાનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ઇન્ડીયન બેન્કએ 2000 રૂપિયાની નોટો એટીએમમાં ન નાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી ક્ષેત્રની આ બેન્કના દેશભરમાં લગભગ 3000 બ્રાન્ચ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં આ સંબંધમાં સમાચાર આવ્યા છે.
Feb 24,2020, 19:37 PM IST
Trending news
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video