हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3 students
3 students News
Navsari
Navsari: વાંસદા પાસે ટેમ્પોની અડફેટે કોલેજથી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓનાં મોત
જિલ્લાના વાસંદાના ખડકાલા સર્કલ પાસે ટેમ્પો ચાલકે એક બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ડાંગ જિલ્લાના વધઇ તરફથી આવતા બેકાબુ આઇસર ટેમ્પોએ વાસંદાના ખડકાલા સર્કલ નજીક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતા આઇસર ટેમ્પોના ચાલકની બાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
Mar 12,2021, 16:41 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભના એક અઘોરી કાલપુરુષની ભયાનક ભવિષ્યવાણી, સાંભને થઈ જશો હેરાન-પરેશાન...
gujarat
શું ગુજરાતમાં મોટું કરવાનો પ્લાન હતો? 10-10 વર્ષથી વોન્ટેડ હથિયારોનો સોદાગર ઝડપાયો
Coldplay Concert
વસ્ત્રાપુરની ગલીમાં કોલ્ડપ્લેની ટીમને રસ્તામાં મળેલા ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું
I Love Jamnagar
જામનગરના મહારાજાનો પ્રજાસત્તાક દિને ખાસ સંદેશ, હિન્દુ-મુસ્લિમ મુદ્દે કહી મોટી વાત
icc best t20i team
ICCની 2024ની બેસ્ટ T20I ટીમમાં ભારતીયોનો દબદબો, આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
breaking news
જામનગરવાસીઓ મંત્રમુગ્ધ! એરફોર્સની સૂર્યકિરણ ટીમે ‘સર્વદા સર્વોત્તમ’નું સૂત્ર સાર્થક
gujarat
ગુજરાતના ખેડૂતો સાવધાન! વાતાવરણમાં થતો અચાનક ફેરફાર ઘઉંના પાકને નુકશાન કરી શકે?
Business
Budget 2025: Income Taxને લઈને શું થશે એલાન? પાછલા બજેટમાં નાણામંત્રીએ આપી હતી ભેટ
EPFO New Rule
EPFO નો નિયમ બદલાયો, પીએફ ઓફિસ ગયા વગર ઘરે બેસીને કરી શકશો આ કામ
astrology
ફેબ્રુઆરીમાં સૂર્ય સમેત 4 ગ્રહ કરશે ગોચર, આ 5 રાશિના લોકોને મળશે રાજયોગ જેવું સુખ