हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GIB
SER
111/ 2
(12.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
31st NIGHT
31st night News
new year
મોટા ઘરના નબીરાઓને દારૂની મહેફિલ કરવી ભારે પડી, વલસાડ પોલીસે છાપો માર્યો
ન્યૂ યરની ઉજવણીને લઈને ગુજરાતની પોલીસ એલર્ટ મોડ પર છે. દરેક જિલ્લાની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયુ હતું. ત્યારે વલસાડ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ હતી. જેમાં 8 નબીરાઓ પકડાયા છે.
Jan 1,2022, 7:37 AM IST
new year
835 પીધેલા ઝડપાયા, વલસાડ પોલીસને કોર્ટ સુધી લઈ જવા બસ ભાડે કરવી પડી
નવુ વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પિયક્કડો પકડાયા છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા 835 પિયક્કડો સામે પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યાં છે. જોકે, આટલી મોટી માત્રામાં પિયકક્ડોને લઈ જવા માટે વલસાડ પોલીસને બસની વ્યવસ્થા કરવી પડી હતી.
Dec 31,2021, 11:51 AM IST
Trending news
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત