7મું પગાર પંચ

7th pay: 7મા પગાર પંચ મામલે મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત

7th Pay Commission: 7મા પગાર પંચ મામલે મોદી સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે એમ છે. આ જાહેરાતથી 50 લાખ જેટલા કેન્દ્રિય કર્મચારીઓને મોટો લાભ થવાની આશા છે.

Nov 15, 2019, 01:01 PM IST

7th Pay Commission: રેલવે કર્મચારીઓનો પગાર તફાવત થશે દૂર, મળશે સમાન વેતન... જાણો

7th Pay Commission : જો તમે કે તમારા પરિવારમાંથી કોઇ ભારતીય રેલવે કર્મચારી છે તો આપના માટે સારા સમાચાર છે. રેલવે કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર તરફથી મોટી ભેટ મળવાની છે. તમને જણાવીએ કે, રેલવે માં આગામી ટૂંક સમયમાં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. જેને પગલે રેલવે કર્મચારીઓના પગારમાં રહેલ તફાવત દૂર થઇ જશે અને કર્મચારીઓને સમાન વેતનનો લાભ મળતો થશે

Aug 22, 2019, 11:21 AM IST

7th pay commission : સરકારી કર્મચારીઓને મોટો ફાયદો, રાજ્ય સરકારે HRA માં કર્યો મોટો સુધારો

ગુજરાત સહિત દેશના સરકારી કર્મચારીઓ 7th pay commission પૂરી રીતે લાગુ થાય એની રાહ જોઇ રહ્યા છે ત્યારે હરિયાણા સરકારે રાજ્યના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આ કર્મચારીઓના HRA (House Rent Allowance) માં મોટો સુધારો કર્યો છે અને 1 ઓગસ્ટથી લાગુ કર્યો છે

Aug 1, 2019, 12:58 PM IST

7મું પગાર પંચ: PM મોદીએ કરોડો કર્મચારીઓને આપી જોરદાર ભેટ, જાણો પેંશનમાં થયો કેટલા ટકાનો વધારો

મોદી સરકારે કરોડો કેંદ્વીય તથા રાજ્યના સરકારી કર્મચારીને મોટી ભેટ આપી છે. સરકારે રાષ્ટ્રીય પેંશન સિસ્ટમ (NPS) માં પોતાનું યોગદાન વધારીને મૂળ પગારમાં 14 ટકાનો વધારો કરી દીધો છે. આ હાલ 10 ટકા છે. કેંદ્વીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે કર્મચારી યોગદાનમાં કોઇ છેડછાડ કરવામાં આવશે નહી. તેમનું ન્યૂનતમ યોગદાન 10 ટકા જ રહેશે.

Dec 7, 2018, 10:26 AM IST

7મું પગાર પંચ: આ રાજ્ય સરકાર આપશે કેંદ્રની સમકક્ષ પગાર, પ્રથમ વખત બનશે આવું!

7th-pay-commission :ત્રિપુરામાં કામ કરી રહેલા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓ માટે સાતમા પગાર પંચને લાગૂ કરવાની ભલામણ કરી છે. 

Oct 16, 2018, 10:07 AM IST

7મું પગાર પંચ: પોતાની માંગો લઇને રેલવે કર્મચારીઓએ બનાવી રણનીતી, તાકાત દેખાડવાની તૈયારી

આ આંદોલનમાં દેશભરના રેલવે કર્મચારીઓ જોડાશે. આ પ્રદર્શન પાછળ રેલવે કર્મચારીઓ દ્વારા રેલ કર્મીઓના સંગઠનની તાકાત દેખાડવાનો ઉદેશ્ય છે.

Oct 8, 2018, 12:48 PM IST

7મું પગારપંચ: આ કર્મચારીઓનો પગાર વધ્યો હવે કેન્દ્રીય કર્મચારીઓનો વારો

કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝીક પે 18000 રૂપિયામાંથી વધારીને 26000 રૂપિયા કરવાની માંગ વચ્ચે સરકારે આ કર્મચારીઓને મોટી ભેટ આપી છે

Sep 21, 2018, 06:25 PM IST

7મું પગાર પંચ: આ સરકારી કર્મચારીઓને ડબલ ફાયદો, પગાર ઉપરાંત 2 વર્ષનું એરિયર

કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચની ભલામણનાં આધારે વધીને સેલેરી મળી રહી છે પરંતુ આ કર્મચારીઓને તો એરિયર્સ પણ મળશે

Sep 7, 2018, 07:27 PM IST

કેંદ્રીય કર્મચારીઓને થયો 16000 રૂપિયા સુધીનો ફાયદો, આ રીતે વધી તેમની સેલરી

તાજેતરમાં જ કેંદ્રીય કર્મચારીઓ તથા પેંશનરને ડીએ બે ટકા વધારીને 9% કરી દીધું છે. તેનાથી 180000 બેસિક પેવાળાના પગારમાં 360 રૂપિયાનો વધારો થયો છે.

Aug 31, 2018, 01:24 PM IST

સાતમા પગાર પંચ મામલે અત્યાર સુધી શું થયું? સરકારે શું આપ્યું? જાણો શું છે લાભ?

કેન્દ્રિય કર્મચારીઓ પોતાનો પગાર વધવાની રાહ જોઇ રહ્યા છે. આશા છે કે એમના પગારમાં 15 ઓગસ્ટથી વધારો થવાની સંભાવના છે. એમની માંગણી અનુસાર સરકાર એમને લાભ કરી આપે એમ છે. 

Aug 7, 2018, 01:58 PM IST

7મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર, પગારમાં નહી થાય વધારો!

કેન્દ્રીય કર્મચારીઓનાં લઘુતમ પગાર 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે વિચારાધીન છે

Aug 5, 2018, 04:15 PM IST

EXCLUSIVE: સાતમા પગાર પંચની કેન્દ્રીય કર્મચારીઓની માંગ સ્વીકારાઇ, સરકાર આપશે લઘુત્તમ પગાર રૂપિયા 26,000

કેન્દ્રિય કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચની અમલવારીની કર્મચારીઓ રાહ જોઇ રહ્યા છે. 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓને આશા છે કે સરકાર એમની માંગ સ્વીકારતાં વધારા સાથેનો પગાર આપશે. 

Jul 27, 2018, 12:19 PM IST

સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, PM મોદી કરશે 7માં પગાર પંચથી પણ મોટું એલાન!

નરેન્દ્ર મોદી સરકારે પોતાના 4 વર્ષના કાર્યકાળમાં સરકારી કર્મચારીઓને 5 અલગ અલગ ભેટ આપી છે. પરંતુ સૌથી મોટી ઓફરનો ફુગ્ગો ચૂંટણી વર્ષ 2019માં એટલે કે બરાબર ચૂંટણી અગાઉ ફૂટવાનો છે.

Jun 14, 2018, 10:29 AM IST