Railway Board DA Hike: કેન્દ્ર સરકાર બાદ હવે રેલવે બોર્ડે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ખુશખબરી આપતા મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની જાહેરાત કરી છે. આ વધારાની સાથે કર્મચારીઓને ચાર મહિનાનું એરિયર (બાકી લેણું) પણ આપવામાં આવશે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૫ થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર કરતી રાજ્ય સરકાર. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૮ લાખ કર્મચારીઓ અને ૪.૮૧ લાખ પેન્શનર્સને મળશે લાભ. મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
7th Pay Commission DA Hike: મોંઘવારી ભથ્થા અને ફુગાવાને કારણે સરકારે દર છ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને રિવાઇઝ કરવાનું હોય છે. આગામી સંશોધન 1 જાન્યુઆરી 2025થી લાગૂ થવાનું છે, જેને સરકાર માર્ચ 2025 સુધી મંજૂરી આપી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મહિને મોટી ખુશખબર આવવાની છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરશે, જેનાથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે.
7th pay commission: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
DA Hike: વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 38 ટકા છે, જેને ચાર ટકા વધારી 42 ટકા કરી શકાય છે. કેન્દ્રીય કર્મચારીઓના જાન્યુઆરીમાં વધેલા ડીએની ચુકવણી માર્ચના પગારમાં કરી શકાય છે.
રેલ મંત્રાલયના આ નિર્ણયથી ભારતીય રેલવેના 14 લાખ કર્મચારીઓ અને પેન્શરોને સીધો લાભ થનાર છે. તેમને જ્યારે એપ્રિલનો પગાર મળશે ત્યારે તેની સાથે જ તેમને હવે 34 ટકાના હિસાબથી મોંઘવારી ભથ્થું મળશે. એટલું જ નહીં, એપ્રિલની સેલેરીની સાથે જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સ પણ આ 14 લાખ લોકોને મળવાનો છે.
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને નવા નાણાકીય વર્ષ આવતા પહેલાં સૌથી મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને વધારવાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ડીને 3 ટકા વધારવામાં આવ્યું છે.
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટેગરીના હિસાબે 9 ટકા, 18 ટકા અને 27 ટકાના દરે HRA મળે છે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ ભથ્થાને 3 ટકા સુધી વધારી શકે છે.