7th Pay Commission: કેન્દ્ર સરકારના આ 31 લાખ કર્મચારીઓને મળશે મોટી ભેટ, ટૂંક સમયમાં મોદી સરકાર કરશે જાહેરાત!

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટેગરીના હિસાબે 9 ટકા, 18 ટકા અને 27 ટકાના દરે HRA મળે છે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ ભથ્થાને 3 ટકા સુધી વધારી શકે છે.

7th Pay Commission: કેન્દ્ર સરકારના આ 31 લાખ કર્મચારીઓને મળશે મોટી ભેટ, ટૂંક સમયમાં મોદી સરકાર કરશે જાહેરાત!